ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા સમયથી દિપડો ખેડૂતો અને પશુપાલકોના પશુઓનું મારણ કરતો હોવાને લીધે ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાતા ફોરેસ્ટ વિભાગને જાણ…
View More ઉપલેટા એનિમલ હોસ્ટેલ પાસેથી ફરી એક દીપડો પાંજરે પૂરાતા લોકોમાં રાહતUpleta
ઉપલેટાનો શખ્સ સટ્ટો રમતા પકડાયો, રાજકોટના બુકી સહિત ત્રણ શખ્સોના નામ ખુલ્યા
ઉપલેટામાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. આઈડી ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે પુછપરછમાં રાજકોટના બુકી…
View More ઉપલેટાનો શખ્સ સટ્ટો રમતા પકડાયો, રાજકોટના બુકી સહિત ત્રણ શખ્સોના નામ ખુલ્યાઉપલેટામાં ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ કે.એમ.ચાવડા તથા પો.સબ.ઇન્સ પી.એન.ટોટા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા…
View More ઉપલેટામાં ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, ત્રણ ફરારઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરાર
પોલીસે વાહન, મોબાઇલ સહિત 7.35 લાખનો મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલાઓની શોધખોળ હાથ ધરી કડકડતી ઠંડીની સિઝનમાં વહેલી સવારે દારૂૂનું કટીંગ થાય તે પહેલા ઉપલેટા…
View More ઉપલેટામાં 1402 નંગ ઇંગ્લિશ દારૂના ચપલા સાથે ત્રણ ઝડપાયા: બે ફરારઉપલેટામાં વિહિપ-બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા અને ધર્મસભા યોજાઈ
ઉપલેટા શહેરના ખાખી જાળીયા રોડ પર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સાધુ, સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ…
View More ઉપલેટામાં વિહિપ-બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા અને ધર્મસભા યોજાઈઉપલેટા મામલતદારના વાણી-વર્તનના વિરોધમાં ધરણાં
ઉપલેટા તાલુકા મામલતદાર તરીકે નવા મામલતદાર મહેતાએ ચાર્ટ સાંભળ્યો ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહ્યા છે શરૂૂઆતમાં આવી ખનીજ ચોરી રેતી બંધ કરાવી અને ફરીથી…
View More ઉપલેટા મામલતદારના વાણી-વર્તનના વિરોધમાં ધરણાંઉપલેટામાં વોંકળાની સફાઇ માટ ખર્ચેલા રૂા.17 લાખ પાણીમાં
ગ્રાન્ટના રૂપિયાનો વપરાશ કરી ધકેલ પંચા દોઢસો જેવી શાસકોની ખોરી નીતિ ઉપલેટા શહેરમાં આવેલા વિવિધ વોકળાની સાફ-સફાઈ માટે સરકાર દ્વારા ઉપલેટા નગરપાલિકાને રૂૂપિયા 20/- લાખની…
View More ઉપલેટામાં વોંકળાની સફાઇ માટ ખર્ચેલા રૂા.17 લાખ પાણીમાંઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળ
ઉપલેટા શહેરના કાળા નાલા વિસ્તાર પાછળ કૈલાશ નગર સોસાયટીમાં આવેલ કમરીબાઈ કુમાર છાત્રાલયમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત અપાતી સાયકલો જે વર્ષ 2023 માં શાળા પ્રવેશ…
View More ઉપલેટામાં સરકાર દ્વારા આપવાની સાઇકલ ખાઈ રહી છે ધૂળઉપલેટામાં યુનિયન બેન્ક દ્વારા નાદારી નોંધાવનારની મિલકત સીલ કરાઈ
ઈરફાન જબ્બાર ચીણી નામના વ્યક્તિએ કરોડોની લોન લઈને ઊંચો હાથ કરી દેતા કાર્યવાહી આપણે અવારનવાર ન્યુઝ પેપર અને ટીવી ચેનલમાં જોતા કે વાંચતા હોઈએ છીએ…
View More ઉપલેટામાં યુનિયન બેન્ક દ્વારા નાદારી નોંધાવનારની મિલકત સીલ કરાઈઉપલેટાના ભાયાવદરમાંથી પરપ્રાંતીયની લાશ મળી
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે એક ચેકડેમમાંથી ત્રણ દિવસથી લાપતા થયેલ પરપ્રાંતિય શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવતા ભાયાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ભાયાવદર…
View More ઉપલેટાના ભાયાવદરમાંથી પરપ્રાંતીયની લાશ મળી