પાકિસ્તાનની કરાચી જેલમાં કેદ ભારતીય માછીમારોના પરિવાર જનો માટે વર્ષો વીતી ગયા છતાં રાહનો અંત આવ્યો નથી. માછીમારી કરવા દરિયામાં ગયેલા અનેક માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં…
View More 178 માછીમારોની સજા પૂરી છતાં પાક. જેલમાં બંધકUna
ઉનામાં દારૂના કેસમાં પંચ બનવાની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો
ઉના શહેરમાં હત્યાના પ્રયાસની ગંભીર ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. દારૂૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવત રાખીને ત્રણ શખ્સોએ એક યુવક પર લોખંડના પાઇપ…
View More ઉનામાં દારૂના કેસમાં પંચ બનવાની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલોઉના પંથકમાં સગીર ઉપર બે શખ્સોનું સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, વીડિયો ઉતારી બ્લેકમેલ કર્યો
ઉના પંથકમાં એક સગીર બાળક સાથે કથિત રીતે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની હકીકત બહાર આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો…
View More ઉના પંથકમાં સગીર ઉપર બે શખ્સોનું સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, વીડિયો ઉતારી બ્લેકમેલ કર્યોઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો દોર યથાવત્ છે. ખાસ કરીને બુટલેગરો, સક્રિય ગુનેગારો, માથાભારે ઇસમો અને હિસ્ટ્રીશીટરો પર પોલીસની…
View More ઉનામાં બુટલેગરો-હિસ્ટ્રીશીટરો પર પોલીસ તવાઇ : 21 આરોપીઓ ઝડપાયાઉના-જામવાળા રોડ ઉપર 12 સિંહોનું ટોળું નીકળ્યું
જામવાળા,માધુપુર ગીરની ધરતી પર જ્યારે વાદળો વરસી રહ્યા હોય અને જંગલની ભીની માટીમાંથી કુદરતની સુગંધ પ્રસરી રહી હોય, ત્યારે ગીરના વનરાજ પોતાના સામ્રાજ્યમાંથી બહાર આવી…
View More ઉના-જામવાળા રોડ ઉપર 12 સિંહોનું ટોળું નીકળ્યુંઉનાના રાવલ બ્રિજમાં ભંગાણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઇ વંશનું ચક્કાજામ
ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર સામતેર ગરાળ નજીક રાવલ નદી પરના બ્રિજમાં પડેલા ભંગાણ ને લઈને હવે મામલો ગરમાયો છે. બ્રિજની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો…
View More ઉનાના રાવલ બ્રિજમાં ભંગાણ મુદ્દે પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઇ વંશનું ચક્કાજામઉનાના જાખરવાડના ગ્રામજનો ચાલુ વરસાદે ટ્રેક્ટર ભરી મામલતદાર કચેરીએ પહોંચ્યા
ઉના તાલુકાના જાખરવાડ ગામમાં રેશનકાર્ડ ધારકોને સરકારી નિયમ મુજબ મળવાપાત્ર અનાજના જથ્થા કરતાં ઓછો જથ્થો આપવામાં આવતો હોવાની ફરિયાદને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો…
View More ઉનાના જાખરવાડના ગ્રામજનો ચાલુ વરસાદે ટ્રેક્ટર ભરી મામલતદાર કચેરીએ પહોંચ્યાઉનાના ઉમેજ ગામે વીજશોક લાગતા 50 વર્ષિય મહિલાનું મોત
ઉના તાલુકાના ઉમેજ ગામે શોર્ટ સર્કિટના કારણે વીજ શોક લાગતાં 50 વર્ષીય મહિલાનું કરૂૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અચાનક બનેલી…
View More ઉનાના ઉમેજ ગામે વીજશોક લાગતા 50 વર્ષિય મહિલાનું મોતઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારજેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂૂપે ઉના ના નવાબંદર…
View More ઉનાના નાળિયા માંડવી ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી કરતા 4 ઝડપાયાદેલવાડા ગ્રામ પંચાયતમાં ગેરરીતિ બદલ મહિલા સરપંચને દૂર કરાયા
ઉના તાલુકાના દેલવાડા ગામમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં થયેલી આર્થિક ગેરરીતિ અને નુકસાનના મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ સાથે સંકળાયેલા…
View More દેલવાડા ગ્રામ પંચાયતમાં ગેરરીતિ બદલ મહિલા સરપંચને દૂર કરાયા