ઉના તાલુકાના કંસારી ગામે ઉછી આપેલા નાણાં પરત ન મળતાં આર્થિક ભીંસમાં આવી ગયેલા એક પરિવારે સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે પોલીસ…
View More ઉનામાં આર્થિક ભીંસથી કંટાળી પરિવારે આપઘાત કરવા ઘર બંધ કયુર્ં, પોલીસે સમજાવટ કરી જિંદગી બચાવીUna news
ઉનાના સોનેરી ગામ નજીક કૂતરું આડું ઉતરતા છકડોરિક્ષા પલટી, ત્રણ લોકો ઇજાગ્રસ્ત
રિક્ષાચાલક સહિત બે ગંભીર, કેસરિયા-દીવ રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉના તાલુકાના સોનેરી ગામ નજીક ગમખ્વારઅકસ્માત સર્જાયો હતો. કચરો એકત્ર કરવાનું કામ કરતા છકડો…
View More ઉનાના સોનેરી ગામ નજીક કૂતરું આડું ઉતરતા છકડોરિક્ષા પલટી, ત્રણ લોકો ઇજાગ્રસ્તઉના રેલવે સ્ટેશન નજીકથી પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ
ઉના રેલવે સ્ટેશન નજીક આવેલ અવાવરુંજગ્યામાંથી એક અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. હિન્દુ યુવા સંગઠન ના કાર્યકરોની સતર્કતાના કારણે…
View More ઉના રેલવે સ્ટેશન નજીકથી પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજઉના તાલુકાના કોબ ગામની કુખ્યાત યાગી ગેંગના 7 સભ્યો સામે ગુજ્સીટોક
છેલ્લા 10 વર્ષમાં 30થી વધુ ગુના આચરનાર ટોળકીના બે સભ્યોની ધરપકડ, 3 જેલમાં, 2 ફરાર ઉના તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં આતંક મચાવતી કુખ્યાત યાગી ગેંગ વિરુદ્ધ…
View More ઉના તાલુકાના કોબ ગામની કુખ્યાત યાગી ગેંગના 7 સભ્યો સામે ગુજ્સીટોકઉનાના જૂના ઉગલા ગામની સીમમાં મહિલા ઉપર દીપડાનો હુમલો
ઉના નજીક આવેલા જૂના ઉગલા ગામની સીમમાં મોડી સાંજે દીપડાએ હુમલો કરતા વાડીમાં કામ કરી રહેલી 48 વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. દીપડાના…
View More ઉનાના જૂના ઉગલા ગામની સીમમાં મહિલા ઉપર દીપડાનો હુમલોઉનામાં ચાલુ બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલકે કૂદીને જીવ બચાવ્યો: મોટરસાઇકલ ખાખ
ઉના તાલુકાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ નજીક વાંસોજ તરફ જતા રસ્તા પર મોડી રાત્રે એક બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે બાઈક…
View More ઉનામાં ચાલુ બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ચાલકે કૂદીને જીવ બચાવ્યો: મોટરસાઇકલ ખાખઉના નગરપાલિકાના પ્રમુખ હંસાબેન રાઠોડ, ઉપપ્રમુખ મિતેશ શાહ બિનહરીફ
ઉના નગરપાલિકાના સભાખંડમાં આજે મળેલી સામાન્ય સભાની બેઠકમાં વર્ષ 2026 માટેના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની…
View More ઉના નગરપાલિકાના પ્રમુખ હંસાબેન રાઠોડ, ઉપપ્રમુખ મિતેશ શાહ બિનહરીફઉના પંથકમાં પાંચ વર્ષે પણ નથી રૂઝાયા તોકતેના વિનાશક ઘા
આંબા-નાળિયેરીનાં બગીચાઓ ઉજ્જડ બન્યા: પ્રકૃતિના પ્રકોપની કરૂણ દાસ્તાન 17 મે, 2021 એ રાત કાળી નહોતી.એ રાત મોતની ચાદર ઓઢીને આવી હતી. પરોઢના 4 વાગ્યા હતા.…
View More ઉના પંથકમાં પાંચ વર્ષે પણ નથી રૂઝાયા તોકતેના વિનાશક ઘાઉનામાં બુધવારે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં તમામ મેડિકલો રહેશે બંધ
ઓલ ઈન્ડીયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (AIOCD) દ્વારા 20 મે 2026, બુધવાર ના રોજ દેશવ્યાપી કેમિસ્ટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના સમર્થનમાં…
View More ઉનામાં બુધવારે ઓનલાઈન દવા વેચાણના વિરોધમાં તમામ મેડિકલો રહેશે બંધઉના તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કાચબા ગતિએ: ખેડૂતોમાં રોષ
રજિસ્ટર્ડ લિસ્ટ લાંબુ પણ ખરીદી માત્ર 2-4 ખેડૂતોની: CMને પત્ર લખી પ્રકાશ ટાંકે કરી રજૂઆત સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂૂ કરવામાં આવી છે…
View More ઉના તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કાચબા ગતિએ: ખેડૂતોમાં રોષ