ઉના તાલુકા કોંગ્રેસે પ્રમુખના મોબાઇલ પર અચાનક પાકિસ્તાનથી ફોન આવ્યો,પાકિસ્તાન હોસ્પિટલમાં ગંભીર બિમાર માછીમાર પરિવારને વિનંતી કરતો વીડિયો મોકલ્યો એક પગે બાંધેલી ઝંઝીર વચ્ચે પાકિસ્તાન…
View More પાકિસ્તાનની જેલમાં સબળતા માછીમારે અસહ્ય યાતનાથી છોડાવવા માટે પરિવારને વીડિયો મોકલ્યોUna news
ઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયો
હિસ્ટ્રીશિટર ગેંગે લૂંટ બાદ હત્યા કરી લાશને જાફરાબાદ નજીક અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી નવસારી પોલીસે પકડેલી ગેંગે કબૂલાત આપતા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો ગીરગઢડા…
View More ઉનાના બંધારડા ગામે થયેલી વૃધ્ધાની હત્યાનો 77 દિવસે ભેદ ઉકેલાયોઉનાના ભીંગરણ દરિયાકાંઠેથી 16 લાખનો દારૂ ઝડપાયો
બોટ અને મરઘા ફાર્મમાંથી 7211 બોટલ સાથે બે ઝડપાયા, પાંચ શખ્સો ફરાર ઉના તાલુકાના ભીંગરણ ગામ નજીક દરિયાઈ ખાડીમાંથી અને એક પડતર મરઘા ફાર્મમાંથી પોલીસે…
View More ઉનાના ભીંગરણ દરિયાકાંઠેથી 16 લાખનો દારૂ ઝડપાયોઉનાના સીમરમાં દરિયામાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં વલસાડનો શખ્સ પકડાયો
નવાબંદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા સીમર દરિયામાંથી બોટ મારફતે વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ઝડપાયાના પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના…
View More ઉનાના સીમરમાં દરિયામાંથી પકડાયેલા દારૂ પ્રકરણમાં વલસાડનો શખ્સ પકડાયોઉનામાં મહિલા પર ત્રણ શખ્સોનું સામૂહિક દુષ્કર્મ
ગીર સોમનાથના ઉના પંથકના દરિયાકાંઠાના એક નાનકડા ગામમાં માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના ઘટી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર પ્રસરી છે. આ ઘટનામાં એકલવાયુ…
View More ઉનામાં મહિલા પર ત્રણ શખ્સોનું સામૂહિક દુષ્કર્મઉનાના નવા બંદર ગામે વિધવા ઉપર ત્રણ શખ્સોનો ગેંગરેપ
ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચાડતા મહિલાની હાલત ગંભીર ઉના નજીક આવેલા નવાબંદર ગામમાં એક આધેડ વિધવા પર ત્રણ શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરી નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે…
View More ઉનાના નવા બંદર ગામે વિધવા ઉપર ત્રણ શખ્સોનો ગેંગરેપઉનામાં અકસ્માતે અગાસી પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયો
ગોંડલમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃધ્ધનું મોત ઉનામાં અગાસી ઉપરથી અકસ્માતે નીચે પટકાયેલા વૃધ્ધાએ રાજકોટ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉનામાં…
View More ઉનામાં અકસ્માતે અગાસી પરથી પટકાયેલા વૃધ્ધાએ દમ તોડયોઉનામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત: વૃધ્ધને ખુંટિયાએ શીંગડે ચડાવતા સારવાર હેઠળ
મુખ્ય બજારમાં રખડતાં ઢોરનો ત્રાસ હોવાનો લોકોનો આક્ષેપ ઉના શહેરમાં રખડતા ખૂંટિયાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. મિલન કોમ્પ્લેક્ષ વિસ્તારમાં બનેલી તાજી ઘટનામાં એક…
View More ઉનામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત: વૃધ્ધને ખુંટિયાએ શીંગડે ચડાવતા સારવાર હેઠળઉનાના સૈયદ રાજપરાની માછીમારી બોટ દરિયામાં ડૂબી, 4 ખલાસી લાપતા
ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામની એક માછીમારી બોટ મધદરિયે પલટી ગઈ હતી. મુરલીધર નામની આ બોટ ગઈકાલે સાંજે મધદરિયે પલટી જતાં ગંભીર દુર્ઘટના બની હતી.…
View More ઉનાના સૈયદ રાજપરાની માછીમારી બોટ દરિયામાં ડૂબી, 4 ખલાસી લાપતાલીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરો
ઉના ગીરગઢા પંથક માં ચાલુ વર્ષે નહિવત વરસાદ થી ઉભો પાક સુકાઈ રહ્યો છે કૂવામાં પાણી ના તળ ઊંડા જઈ રહ્યા હોવા થી ખેડૂતો ચિંતીત…
View More લીલી નાઘેર ઉના પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળનો ખતરો