હવે આજ બાકી હતું, આખી નકલી બીએડ કોલેજ ઝડપાઇ

ઉના તાલુકાના ભાચા ગામે બે વર્ષથી મંજૂરી વગર ધમધમતી કોલેજ કોઇને દેખાઇ નહીં, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ગુજરાતમાંથી નકલી પોલીસ, મંત્રીના નકલી પી.એ.નકલી ઓફિસર, નકલી…

View More હવે આજ બાકી હતું, આખી નકલી બીએડ કોલેજ ઝડપાઇ

ઉનામાં દીપડાના બચ્ચાનો મૃતદેહ મળ્યો

વનવિભાગે કબજો લીધો, પ્રાથમિક તપાસમાં ઇનફાઇટનું તારણ ઉના તાલુકાના વાવરડા કંસારી રોડ પર સરકારી ખરાબાની જમીનમાં એક દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો છે. વનવિભાગે મૃતદેહનો…

View More ઉનામાં દીપડાના બચ્ચાનો મૃતદેહ મળ્યો

ઉના ખાંડ ઉદ્યોગના કામદારોનો 40 વર્ષે વિજય: સુપ્રીમકોર્ટ દ્વારા 23 કરોડ મંજૂર

ઉના તાલુકા ખેડુત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી, ઉના ધ્વારા સને.1987 પહેલાથી મીસમેનેજમેન્ટ,આપખુદ વલણ અને મજૂર કાયદાઓના ભંગથી 600 ઉપરાંતના કામદારો ભોગ બનેલા છે, તેઓના…

View More ઉના ખાંડ ઉદ્યોગના કામદારોનો 40 વર્ષે વિજય: સુપ્રીમકોર્ટ દ્વારા 23 કરોડ મંજૂર

ઉનામાં ગોલ્ડન સિટી સોસાયટીમાં સિંહણે વાછરડાનું મારણ કર્યું

વન અધિકારીના ઘર નજીક સિંહ પરિવાર જોવા મળતા ભયનો માહોલ ઉના શહેરના ગીર ગઢડા રોડ પર આવેલી ગોલ્ડન સિટી સોસાયટીમાં રાત્રિના સમયે સિંહ યુગલ જોવા…

View More ઉનામાં ગોલ્ડન સિટી સોસાયટીમાં સિંહણે વાછરડાનું મારણ કર્યું

ઉનાના મોટાડેસર ગામે સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મામલે ડખ્ખો, મહિલા સરપંચના ઘરે હુમલો

ઉના તાલુકાના મોટાડેસર ગામમાં સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે થયેલા વિવાદ બાદ મહિલા સરપંચના ઘરે હુમલો થયો હતો. આ હુમલામાં બે મહિલા સહિત પાંચ લોકોને…

View More ઉનાના મોટાડેસર ગામે સમૂહ લગ્નમાં ડીજે વગાડવા મામલે ડખ્ખો, મહિલા સરપંચના ઘરે હુમલો

ઉનાના કાજરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ઉના પોલીસે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેકાર્યવાહી કરતા ઉના તાલુકાના કાજરડી ગામની સીમમાંથી દેશી દારૂૂની ભઠ્ઠી ઝડપી પાડી છે.આ દરોડાદરમિયાનપોલીસે…

View More ઉનાના કાજરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ઉનાના રામેશ્ર્વર પાટિયા પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત, કોડીનારના યુવકનું મોત

ઉના-ભાવનગર રોડ પર રામેશ્વરના પાટિયા નજીક રાત્રિના સમયે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું…

View More ઉનાના રામેશ્ર્વર પાટિયા પાસે કાર-બાઇક વચ્ચે અકસ્માત, કોડીનારના યુવકનું મોત

ઉનાના ચિખલીના માછીમારનું પાક જેલમાં મોત, પરિવારમા શોક

અગાઉ બીમારીના કારણે હોસ્પિટલમાં સારવાર લેતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો ઉના તાલુકાના ચિખલી ગામ નો માછીમાર ચાર વર્ષ થી માછીમારી કરવા ગયેલ…

View More ઉનાના ચિખલીના માછીમારનું પાક જેલમાં મોત, પરિવારમા શોક

ઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધો

વૃધ્ધ સુતા હતા ત્યારે દીપડો આવી પહોંચ્યો હતો, તેઓને શરીરે 50 થી વધુ ટાંકા લેવા પડયા વન વિભાગે હથિયાર કબજે કર્યું, દીપડાના મૃતદેહને એનિમલ સેન્ટર…

View More ઉનામાં વૃધ્ધ પિતાએ પુત્રને બચાવવા દીપડાને પતાવી દીધો

ઉનાના વાંસોજ ગામે ત્રણ માથાભારે શખ્સોના ત્રાસથી સગર્ભાનો આપઘાત

ત્રણ માસુમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી, ફોટા અને વીડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી, ત્રણેય આરોપીની ધરપકડ, મોબાઇલ ફોન એફએસએલમાં મોકલાયા ગીર સોમનાથ જિલ્લાના ઉના…

View More ઉનાના વાંસોજ ગામે ત્રણ માથાભારે શખ્સોના ત્રાસથી સગર્ભાનો આપઘાત