આંગળીના ટેરવે બાળકો બ્રાઇટ અને બહેનો બને છે પગભર

5થી 15 વર્ષના બાળકો માટે આંગળીઓથી ગણતરી થઈ શકે તે માટેનો કોર્સ જાતે ડિઝાઇન કર્યો છે કિંજલબેન વામજાએ સમગ્ર ગુજરાતમાં 56 જેટલી બ્રાન્ચના સંચાલનમાં ફક્ત…

View More આંગળીના ટેરવે બાળકો બ્રાઇટ અને બહેનો બને છે પગભર

ફાર્મિંગ થી ફેશનનો માર્ગ ખેડી કર્યું રેમ્પ વોક

મિસિસ રાજસ્થાન બનવા ખેતરની માટી ખંખેરી,આત્મવિશ્વાસથી ફેશનની ઝળહળાટ ભરી દુનિયામાં પહોંચ્યા લલિતા નેહરા ખેતી કરવાની સાથે રિલ્સ જોતા જોતા લલિતા નેહરાની આંખોમાં ઊગ્યું સૌંદર્ય અને…

View More ફાર્મિંગ થી ફેશનનો માર્ગ ખેડી કર્યું રેમ્પ વોક

દૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ.ડી. કરવાના કપરા ચઢાણ કર્યા પાર

ભગવાને આપેલ દૃષ્ટિની મર્યાદાને ભેટ તરીકે સ્વીકારી નોર્મલ વ્યક્તિ કરતા પણ વિશેષ સિદ્ધિઓ હાંસિલ કરી છે ડો.મંજુલાબેન ગાગલિયાએ અનેક મુસીબતો વેઠીને હાલ જામનગરની એ.કે.મહિલા કોલેજના…

View More દૃષ્ટિની મર્યાદાને હરાવી સંસ્કૃતમાં પીએચ.ડી. કરવાના કપરા ચઢાણ કર્યા પાર

સંતાનો કરતા વધુ લાડ પુસ્તકોને કરું છું

  ગુજરાત સાહિત્ય અકાદમીમાં ક્રિષ્ના બા ચૌહાણ અક્ષર જ્ઞાન વગર આત્મસૂઝથી ભણેલાને પણ પાછા પાડી દે એ રીતે નિભાવી રહ્યા છે પોતાની જવાબદારી નેશનલ લાઈબ્રેરી…

View More સંતાનો કરતા વધુ લાડ પુસ્તકોને કરું છું

બાળપણમાં એ ચૂલાની મેશવાળી દીવાલમાં સાઠીકડા વડે ચિત્રો દોરતા

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે 11,111 સ્કવેર ફૂટની રંગોળી બનાવી નયનાબેન કાત્રોડિયાએ સર્જ્યો હતો એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ફાઇન આર્ટ્સની કોઈ ડીગ્રી વગર પોતાની…

View More બાળપણમાં એ ચૂલાની મેશવાળી દીવાલમાં સાઠીકડા વડે ચિત્રો દોરતા

અશ્વદળનું નેતૃત્વ કરી વગાડ્યો વુમન પાવરનો ડંકો

હાર તબ હોતી હૈ જબ માન લિયા જાતા હૈ…જીત તબ હોતી હૈ જબ ઠાન લિયા જાતા હૈ ડીવાયએસપી મનીષા દેસાઈના સુંદર ચહેરા પર દેશ ભક્તિની…

View More અશ્વદળનું નેતૃત્વ કરી વગાડ્યો વુમન પાવરનો ડંકો

રિઅલ એસ્ટેટ ફિલ્ડમાં પોતાનો સિક્કો જમાવતી નારી શક્તિ

કોઈની કંડારેલી કેડી પર નહીં પરંતુ પોતાનો માર્ગ જાતે નક્કી કરનાર શિવાની કારેથાનું સ્વપ્ન છે પોતાની જગ્યા લઈને બિલ્ડર બનવાનું પુરુષોના આધિપત્યવાળા ક્ષેત્રમાં બે મકાનથી…

View More રિઅલ એસ્ટેટ ફિલ્ડમાં પોતાનો સિક્કો જમાવતી નારી શક્તિ

ફરવા માટે પર્સનલાઈઝ પેકેજ અને વુમન એન્ટરપ્રેન્યોરને આપે છે પ્રોત્સાહન

ટ્રાવેલ સ્ટોરીઝ દ્વારા નાની નાની બાબતોની કાળજી લઈને લોકોને યાદગાર પ્રવાસ કરાવે છે સપના જટાનિયા રાજકોટ,જામનગર, જૂનાગઢ,ભાવનગર,સુરત, મુંબઈ,જયપુર સહિતના શહેરોમાં 500થી વધુ વુમન એન્ટરપ્રેન્યોરને પ્રોત્સાહન…

View More ફરવા માટે પર્સનલાઈઝ પેકેજ અને વુમન એન્ટરપ્રેન્યોરને આપે છે પ્રોત્સાહન

નટરાજના સાનિધ્યે નૃત્યના સંગાથે સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા છે

ગરબા અને શાસ્ત્રીય નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની મહેંક દેશ-વિદેશમાં પ્રસરાવે છે અવની શાહ રાજકોટની જાણીતી ગેલેક્સી ગરબીમાં દસ વર્ષ સુધી કોરિયોગ્રાફી કરનાર અવનીબેન શાહ 63…

View More નટરાજના સાનિધ્યે નૃત્યના સંગાથે સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા છે

કોમળ ભીની લાગણી દર્શાવતી ફિલ્મનું રતન: આનંદી ત્રિપાઠી

ગુજરાતી ભાષાની ઐતિહાસિક ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરીથી રિલીઝ થઈ છે ત્યારે ફિલ્મમાં રતનના પાત્રમાં પ્રાણ પૂરનાર અભિનેત્રી આનંદી ત્રિપાઠી સાથે વિશેષ મુલાકત સામાજિક…

View More કોમળ ભીની લાગણી દર્શાવતી ફિલ્મનું રતન: આનંદી ત્રિપાઠી