તાજેતરમાં દુબઈમાં ફસાયેલ લોકોને એરક્રાફટ દ્વારા ગુજરાત પહોંચાડનાર મનાલી ઓડેદરા ચલાવે છે પોતાની એરક્રાફટ મેનેજમેન્ટ કંપની ડીપાર્ચર પહેલાં કોઈ અણધારી પરિસ્થિતિ આવે તો પેનિક થયા…
View More દેશના સેલિબ્રિટીને પ્રાઇવેટ જેટમાં સફર કરાવે છે આ ગુજરાતની દીકરીUDAN
કેલેન્ડર ગર્લથી હિન્દી ફિલ્મોમાં ઓળખ મેળવનાર ગુજ્જુ ગર્લ
મનોરંજનની દુનિયામાં ઓટીટી પ્લેટફોર્મ ક્રાંતિ સમાન છે: અવની મોદી ગુજરાતી તખ્તાથી લઇને તમિલ, તેલુગુ, હિન્દી, ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની અભિનય કળા દર્શાવે છે…
View More કેલેન્ડર ગર્લથી હિન્દી ફિલ્મોમાં ઓળખ મેળવનાર ગુજ્જુ ગર્લશબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસ
એવોર્ડ નહીં પણ ઓળખ, સર્ટિફિકેટ નહીં પણ સન્માન,મેડલ નહીં પણ ઉડાન આપે છે “ગુજરાત મિરર” કોઈ આશા – અપેક્ષા નહીં, માત્ર નારીના નવ ગુણને નિખારી…
View More શબ્દો દ્વારા મહિલાઓની સફળતાના પોંખણા કરી દર સપ્તાહે ઉજવાય છે મહિલા દિવસસંઘર્ષને સીડી બનાવી કાઠિયાવાડની દીકરી પહોંચી દિલ્હી દરબારમાં
પિતાજીનું કડિયા કામ છોડાવી સીઆઈએસએફમાં જોડાઈને દેશ સેવામાં યોગદાન આપવા કમર કસી છે પિન્ટુબેન કણજારિયાએ દિલ્હી સંસદ ભવનના નવા બિલ્ડિંગમાં કોઈપણ વ્યક્તિ આવે તેનું ત્યાં…
View More સંઘર્ષને સીડી બનાવી કાઠિયાવાડની દીકરી પહોંચી દિલ્હી દરબારમાંદૃષ્ટિની ખામી ઓળંગીને કાર્યક્રમોમાં વૃષ્ટિ ગજવે છે સ્ટેજ
સંતવાણી, લગ્ન ગીત, ગરબા, ભજન હોય કે ડાયરો હોય દસમા ધોરણમાં ભણતી વૃષ્ટિ વેકરિયાનો સૂર વહે એટલે કાર્યક્રમમાં લાગી જાય ચાર ચાંદ 150થી વધુ કાર્યક્રમો…
View More દૃષ્ટિની ખામી ઓળંગીને કાર્યક્રમોમાં વૃષ્ટિ ગજવે છે સ્ટેજશ્રેષ્ઠ બાળકના સ્વાગતની તૈયારી માટે બેસ્ટ છે ગર્ભ સંસ્કાર
ડો.તરૂણા જિયાણી ગર્ભ સંસ્કારના જ્ઞાન દ્વારા શ્રેષ્ઠ બાળક અને શ્રેષ્ઠ સમાજની રચનામાં આપે છે પોતાનું યોગદાન 1000થી વધુ માતાઓને ગર્ભ સંસ્કાર દ્વારા શ્રેષ્ઠ બાળકની ભેટ…
View More શ્રેષ્ઠ બાળકના સ્વાગતની તૈયારી માટે બેસ્ટ છે ગર્ભ સંસ્કારમેડિકલ ફિલ્ડ છોડી અફલાતૂન આર્ટ પીસ બનાવે છે આ ડોકટર
સિરિન્જ છોડી પીંછી પકડી: કલાની દુનિયામાં ચમત્કાર સર્જે છે આ ડોક્ટર મેડિકલ ફિલ્ડ છોડી કલાને વરેલા ડો.ધ્વનિ પટેલ પોતાના આગવા આર્ટ ફોમ મલ્ટિમીડિયા દ્વારા બનાવે…
View More મેડિકલ ફિલ્ડ છોડી અફલાતૂન આર્ટ પીસ બનાવે છે આ ડોકટરA.C.F.ની ટ્રેનિંગ વચ્ચે કસોટીની એરણે ચડેલ માતૃત્વ
ભૂખ ,ઊંઘ,થાકને અવગણીને છ મહિનાની દીકરી સાથે આસિસ્ટન્ટ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટની ટ્રેનિંગના પડકારને પાર કર્યો છે નિલિશાબેન વેકરિયાએ “બધા ઊઠે તેના કરતા હું વહેલી ઉઠી…
View More A.C.F.ની ટ્રેનિંગ વચ્ચે કસોટીની એરણે ચડેલ માતૃત્વસંઘર્ષને મહાત કરી પરિશ્રમથી પ્લાયવૂડ ઇન્ડસ્ટ્રિમાં પગ જમાવ્યો
ફર્નિચરના રો-મટિરિયલનો બિઝનેસ કરતા ગુજરાતના એક માત્ર મહિલા છે કુંદનબેન કાકડિયા ઝાડુ-પોતા કર્યા, નોકરી કરી અને અંતે પ્લાયવૂડ બિઝનેસમાં જ પોતાની આગવી ઓળખ બનાવી કુંદનબેન…
View More સંઘર્ષને મહાત કરી પરિશ્રમથી પ્લાયવૂડ ઇન્ડસ્ટ્રિમાં પગ જમાવ્યોપિતાની આંગળી પકડી લોકસંગીતમાં બનાવી આગવી ઓળખ
સંસ્કૃતિ અને સૂરોના સથવારે દેશ-વિદેશમાં લોકસંગીતની મહેક પ્રસરાવી રહ્યા છે ગીતાબેન ચૌહાણ નવી પેઢી આપણા લોકસંગીતના અમૂલ્ય વારસાને જાળવે તે માટે પ્રયત્નશીલ છે ગીતાબેન ચૌહાણ…
View More પિતાની આંગળી પકડી લોકસંગીતમાં બનાવી આગવી ઓળખ