ઉદયપુરમાં પિંડવારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા. મૃતકોમાંથી ત્રણ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હતા. જયારે મહિલા ઉદયપુર જિલ્લાની રહેવાસી…
View More ઉદયપુરમાં ફોર્ચ્યુનર કાર ઉપર માર્બલ બ્લોક પડતાં ત્રણ ગુજરાતી સહિત ચારના મોતUdaipur
રાજકોટના પરિવારને ઉદેપુર પાસે અકસ્માત, એકનું મોત, પાંચ ઘાયલ
રાજકોટનો પરિવાર શ્રીનાથજી દર્શન કરી પરત આવતા પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં બાળકો સહિત 5 ઘવાયા હતાં. એક બેકાબૂ કાર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ…
View More રાજકોટના પરિવારને ઉદેપુર પાસે અકસ્માત, એકનું મોત, પાંચ ઘાયલઉદયપુરમાં 10 લાખના મહારાજા સ્યુટમાં રોકાશે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર
3,585 ચોરસ ફૂટના સ્યુટમાં માસ્ટર બેડ, લિવિંગ રૂમ, કિંગ સાઈઝ જેકુઝી બાયટબ, ખાનગી સ્પા અને સ્વિમિંગ પૂલ પણ છે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર, યુએસ પ્રમુખ ડોનાલ્ડ…
View More ઉદયપુરમાં 10 લાખના મહારાજા સ્યુટમાં રોકાશે ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરરવિવારે ઉદયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ
શરદપૂનમે દિલ્હીમાં પોસ્ટ નવરાત્રિ ગરબા મહોત્સવ, પ્રવાસન નિગમનું આયોજન યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગરબાને હવે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાજ્ય…
View More રવિવારે ઉદયપુરમાં વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલઉદયપુરની હોટલમાં રેવ પાર્ટી કરતા સૌરાષ્ટ્રના 31 સહીત 51 યુવક યુવતી ઝડપાયા
પોલીસે દરોડો પાડતા પાર્ટીના રંગમાં ભંગ પડ્યો,ધરપકડથી બચવા યુવક-યુવતીઓ અગાશી ઉપર ચડી ગયા જન્મદિવસની પાર્ટીની આડમાં શરાબ-શબાબ અને ડ્રગ્સની પાર્ટી યોજાઈ હતી ઉદયપુરની એક હોટલમાં…
View More ઉદયપુરની હોટલમાં રેવ પાર્ટી કરતા સૌરાષ્ટ્રના 31 સહીત 51 યુવક યુવતી ઝડપાયાઉદયપુરના રાજવી પરિવારમાં રાજ્યાભિષેકનો વિવાદ
ઉદયપુરના રાજવી પરિવારના પૂર્વ સભ્ય અને પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના નિધન બાદ તેમના મોટા પુત્ર વિશ્વરાજના રાજ્યાભિષેક સમારોહને લઈને વિવાદ છેડાઈ ગયો છે. મહેન્દ્ર…
View More ઉદયપુરના રાજવી પરિવારમાં રાજ્યાભિષેકનો વિવાદ