આ વર્ષે એશિયા કપ યોજાવાનો છે. જોકે આ ટુર્નામેન્ટનું શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાનને…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, UAEમાં રમાશે મેચUAE
બ્રિટન નર્કમાં ગયું છે: 2800 કરોડની હવેલી વેચી યુએઇ જશે અબજપતિ
આકરા કરવેરાના કારણે નોર્વેજીયન મુળના શિપિંગ મેગ્નેટ જોન ફેડ્રિકશન ઉપરાંત 16500 અબજોપતિ યુકે છોડી જાય તેવી શકયતા છે યુકેના સૌથી ધનિક રહેવાસીઓમાંના એક, નોર્વેજીયન મૂળના…
View More બ્રિટન નર્કમાં ગયું છે: 2800 કરોડની હવેલી વેચી યુએઇ જશે અબજપતિ23 લાખમાં યુએઇના ગોલ્ડન વીઝાના અહેવાલ મોટો ગપગોળો
યુએઈ દ્વારા 23 લાખમાં ભારતીયોને કાયમી વસવાટનો વિકલ્પ આપતાં ગોલ્ડન વિઝાનો રિપોર્ટ ખોટો ઠર્યો છે. આઈડેન્ટિટી, સિટીઝનશીપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ સિક્યોરિટી (ICP) માટેની ફેડરલ ઓથોરિટીએ…
View More 23 લાખમાં યુએઇના ગોલ્ડન વીઝાના અહેવાલ મોટો ગપગોળોકરોડોનું રોકાણ નહીં, માત્ર 23 લાખમાં મળશે યુએઇના ગોલ્ડન વિઝા
મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાતે તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી ભારતીયોને ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)…
View More કરોડોનું રોકાણ નહીં, માત્ર 23 લાખમાં મળશે યુએઇના ગોલ્ડન વિઝાયુએઇથી નાણાં ટ્રાન્સફર કરવા 600 રૂા.ની ફી લાગશે
એનઆરઆઇના ખિસ્સા પર ભારણ વધશે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં વસતા ભારતીયો સહિતના લાખો પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અગ્રણી બેંક અમીરાત…
View More યુએઇથી નાણાં ટ્રાન્સફર કરવા 600 રૂા.ની ફી લાગશેયુએઇ, સાઉદી, બહેરિન, કતાર, ઓમાન અને કુવૈત સહિતના 6 દેશો માટે હવે એક જ વીઝા
યુએઇ, સાઉદી અરેબિયા, બહેરીન, કતાર, ઓમાન અને કુવૈતે આ છ ખાડી દેશોનો પ્રવાસ કરવા માંગતા પ્રવાસીઓ માટે એકીકૃત પ્રવાસી વિઝા શરૂૂ કરવાની સત્તાવાર મંજૂરી આપી…
View More યુએઇ, સાઉદી, બહેરિન, કતાર, ઓમાન અને કુવૈત સહિતના 6 દેશો માટે હવે એક જ વીઝા51.6 ડિગ્રી તાપમાન સાથે યુએઇમાં 16 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયો
સંયુક્ત આરબ અમીરાતે મે મહિનામાં રેકોર્ડ તાપમાન નોંધાયુ હતું, અલ આઈનમાં પારો 51.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો, જે આબોહવા પરિવર્તનને કારણે ગરમીમાં વધારો…
View More 51.6 ડિગ્રી તાપમાન સાથે યુએઇમાં 16 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયોપાકિસ્તાનને ઝટકો, UAEએ PSLનું આયોજન કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધો
ભારત પર આતંકવાદી હુમલા કર્યા પછી, ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરી રહેલા પાકિસ્તાનને ભારતીય દળો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે, પરંતુ હવે સંયુક્ત…
View More પાકિસ્તાનને ઝટકો, UAEએ PSLનું આયોજન કરવા સ્પષ્ટ ઈનકાર કરી દીધો