બે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CM

રાજયના તમામ મ્યુ.કમિશનરોની મીટીંગમાં ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના: રસ્તા પર ઉતરી નિરાકરણ કરો નહીં તો નોટિસ માટે તૈયાર રહો આગામી 48 કલાકમાં સમસ્યાઓના નિરાકરણ અંગેનો…

View More બે દિવસમાં મનપાની ટ્રાફિક સમસ્યા ઉકેલો: CM

રેસકોર્ષ રોડ પર રાત્રે ખાણીપીણીના સ્ટોલ, પાર્કિંગ દબાણથી ભારે ટ્રાફિક સમસ્યા

રેસકોર્સ રોડ ઉપર શરૂૂ થયેલ ખાણીપીણીના રાત્રી બજારને લઈને સ્થાનિક નાગરિકોમાં ગંભીર અસંતોષ અને ભયની લાગણી વ્યાપી છે. જાહેર માર્ગ પર થયેલા અતિશય દબાણના કારણે…

View More રેસકોર્ષ રોડ પર રાત્રે ખાણીપીણીના સ્ટોલ, પાર્કિંગ દબાણથી ભારે ટ્રાફિક સમસ્યા

મોરબીમાં ટ્રાફિક સમસ્યા વણસી: તંત્રની લાપરવાહી સામે રોષ

મોરબી સીટ સીરામીક સીટી તરીકે જાણીતા ઉદ્યોગિક નગરી મોરબી નું નામ સીરામીક ઘડિયાળ સહિત ઉદ્યોગોને વિશ્વ ફલક પર હોય આજે મોરબી જીલ્લો આમ જોઈતો મોરબી…

View More મોરબીમાં ટ્રાફિક સમસ્યા વણસી: તંત્રની લાપરવાહી સામે રોષ

ઓલિમ્પિકના સપના પછી જો જો, અહીં નાગરિકોએ ટ્રાફિક સંભાળવો પડે છે: HC

ગંભીર ટ્રાફિક સમસ્યા મુદ્દે સરકારની ઝાટકણી બાદ સ્ટેટ ટ્રાફિક ઈંૠઙના નેતૃત્વમાં 4 સભ્યોની કમિટી બનાવવાની જાહેરાત, 12 ડિસેમ્બરે વધુ સુનાવણી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક જેવી…

View More ઓલિમ્પિકના સપના પછી જો જો, અહીં નાગરિકોએ ટ્રાફિક સંભાળવો પડે છે: HC

શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા તાત્કાલિક પગલાં લેવાશે: સંઘવી

ગૃહરાજ્યમંત્રી આજે રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે રાજકોટ શહેર માટે માથાનો દુ:ખાવા રૂપ ગણાતી અને લોકોમાં હાલ સૌથી મોટો પ્રશ્ર્ન છે તેવી ટ્રાફીક સમસ્યાને લઈને ઢગલાબંધ…

View More શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા તાત્કાલિક પગલાં લેવાશે: સંઘવી

બગસરામાં આડેધડ વાહન પાર્કિંગથી ભયાનક ટ્રાફિક સમસ્યા, ટપોરીઓ બેફામ

બગસરામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે થોડા સમય પહેલા બગસરા મામલતદાર ની મોટરસાયકલ ધોળા દિવસે મામલતદાર ઓફિસની પાસેથી ચોરી થઈ…

View More બગસરામાં આડેધડ વાહન પાર્કિંગથી ભયાનક ટ્રાફિક સમસ્યા, ટપોરીઓ બેફામ