થાન શહેરી વિસ્તારમાં મૈત્રી કરાર લગ્ન કરવા બાબતનું મનદુ:ખ રાખી બે જુથો વચ્ચે મારામારી થઇ હતી. પાઇપ, લાકડીથી હુમલો કરતા મહિલા સહિત આઠને ઇજા થતાં…
View More થાનગઢના આંબેડકરનગર વિસ્તારમાં લગ્ન મામલે બે જૂથ વચ્ચે મારામારીThangaDh
થાનગઢમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડા: 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત
વીજળિયા ગામે ખાનગી સર્વે ની જમીનમાં મોટૂ માટી ખનન પ્રાત અધિકારીની ટીમે ઝડપ્યું ગેરકાયદે ખનીજ ખનન પ્રવૃતિ ઉપર કોણ ખાખી અને ખાદીધારી મહેરબાન? કાલા સોના…
View More થાનગઢમાં કાળા કોલસા બાદ સફેદ માટી ખનન ઉપર દરોડા: 2.50 કરોડનો મુદ્દામાલ જપ્તથાનગઢમાં ખનીજચોરો ઉપર ફરી તંત્રના દરોડા
થાનગઢ તાલુકામાં ખનીજ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે આકસ્મિક દરોડા પાડ્યા હતા. ખાખરાવાળી વિસ્તારમાં આવેલી…
View More થાનગઢમાં ખનીજચોરો ઉપર ફરી તંત્રના દરોડાથાનગઢ નજીક છૂપાવેલો 1200 ટન કાર્બોસેલ ઝડપાયો
ખનીજ માફિયાઓના ગુપ્ત સ્થળો સુધી પહોંચ્યુ તંત્ર, લેન્ડગ્રેબીંગ સુધીના તોળાતા પગલા થાનગઢના જામવાડી ભડુલાની સીમમાં કરોડો રૂૂપિયાની ખનીજ ચોરી ઝડપાયા બાદ ત્રણ દિવસ અને…
View More થાનગઢ નજીક છૂપાવેલો 1200 ટન કાર્બોસેલ ઝડપાયોથાનગઢ આગકાંડમાં ત્રણ અધિકારીને પ્રાંતનું સમન્સ
બે મેનેજર અને ખેતીવાડી અધિકારીને હાજર થવા આદેશ : જરૂરી દસ્તાવેજ રજૂ ન કરતા કૌભાંડની આશંકા સુરેન્દ્રનગરના થાનગઢમાં સરકારી ગાડાઉનમાં આગને લઈ તપાસનો ધમધમાટ શરૂૂ…
View More થાનગઢ આગકાંડમાં ત્રણ અધિકારીને પ્રાંતનું સમન્સથાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગ
ગુજરાતમાં તાજેતરમાં વિકરાળ આગ લાગવાના ત્રણથી ચાર બનાવ બન્યા છે જેમાં કરોડોનું નુકશાન થયું છે. આજે થાનગઢમાં ટેકાના ભાવે ખરીદી કરી ગોડાઉનમાં રાખેલી મગફળીમાં ભીષણ…
View More થાનગઢમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીના ગોડાઉનમાં આગથાનગઢમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત
ડોકટરો ઉપર બેદરકારીનો આરોપ, કાર્યવાહીની માંગ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં થાનગઢ સરકારી હોસ્પિટલમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા ગયેલી 25 વર્ષીય મહિલાનું મોત થયું છે. મૃતક મહિલાના…
View More થાનગઢમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોતથાનગઢના યુવાને દારૂના નશામાં કર્યુ વિષપાન
થાનગઢમાં આવેલા મફતિયાપરામાં રહેતો યુવાન તરણેતર ગામે હતો ત્યારે દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More થાનગઢના યુવાને દારૂના નશામાં કર્યુ વિષપાનથાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!
મામલો રફેદફે કરવા 3.50 લાખ આપી દેવાયાની ચર્ચા : DYSP રબારીને ધ્યાને આવતા તપાસ શરૂ કરાઈ થાનગઢના વેલાડા વીડમાં સરકારી ખરાબાની જમીનમાં ખોદકામ સમયે ભેખડ…
View More થાનગઢમાં ભેખડ ધસી પડતાં શ્રમિકનું મોત, ખનીજ માફિયાઓએ ડરાવી બે કલાકમાં જ અંતિમવિધિ કરાવી નાખી!નોર્મલ ડિલિવરીનું કહી, સિઝેરીયન કરી દેવાતા પ્રસૂતા ગંભીર
રાજ્યમાં વધુ એક હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે. સુરેન્દ્રનગર નાં થાનગઢમાં એક ગાયનેક હોસ્પિટલનાં ડોક્ટરની બેદરકારીના આક્ષેપો વચ્ચે પ્રસુતા મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હોવાની…
View More નોર્મલ ડિલિવરીનું કહી, સિઝેરીયન કરી દેવાતા પ્રસૂતા ગંભીર