થાનગઢ મા ધમધમતા સીરામીક ઉદ્યોગ ના કારખાના માં કામ કરતા કામદારો સિલિકોશિશ ના દર્દી બની મોત ને ભેટી રહ્યા છે હાલ માં છેલ્લા 15 દિવશ…
View More થાનગઢમાં 15 દિવસમાં 3 સિલિકોશિશના દર્દીઓના મોત; 75થી વધુની સારવાર ચાલુThangaDh
થાનગઢમાં છ એકર ફોરેસ્ટ લેન્ડ ઉપર ખડકી દેવાયેલી હોટલ-11 દુકાનો તોડી પડાઇ
150 મીટરમાં બંગલા અને 350 મીટરનો બગીચો પણ બનાવી નાખ્યો થાનગઢ તાલુકાના જામવાડીમાં ખનીજમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરીને મદદ થાય એવી કામગીરી ચાલતી હતી એવી હોટલ,બંગલો…
View More થાનગઢમાં છ એકર ફોરેસ્ટ લેન્ડ ઉપર ખડકી દેવાયેલી હોટલ-11 દુકાનો તોડી પડાઇથાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી
થાનગઢમાં વ્યાજ ખોરોએ થાનના રહીશના ઘરમા જઇ મહિલાઓ એકલા હતા ત્યારે ધમકી આપી હતી.જ્યારે 10 લાખ વ્યાજસહિત રકમ વસુલવા મકાનનો દસ્તાવેજ કરી આપવા ધમકી આપી…
View More થાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપીથાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટ
થાનગઢમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી વાંકાનેર રોડ પર આવેલ હોટેલમાં બે શખ્સોએ તોડફોડ કરી રૂૂપિયા 5 હજારની લૂંટ ચલાવ્યાની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાઈ છે.…
View More થાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટથાનગઢના જામવાળી ગામે કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયુ
બે ક્રશર પ્લાન્ટ, 400 મેટ્રીક ટન કાર્બોસેલ સહિતનો રૂા.80.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો થાનગઢના જામવાળી ગામમાં નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની ટીમે કોલસાની લીઝનું…
View More થાનગઢના જામવાળી ગામે કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયુથાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે. તરણેતર બાયપાસ નજીક સિરામિક ફેક્ટરી પાસે દારૂૂના કટિંગ દરમિયાન ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં…
View More થાનગઢમાં એક કરોડના દારૂ પ્રકરણમાં એક પીએસઆઇ સહિત બે કર્મી સસ્પેન્ડથાનગઢના ભાડુલા અને રૂપાવટી ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું, રાજકોટના બે સહિત સાત સામે FIR
સાદી રેતી, સાત ડમ્પરો સહિત રૂા.2.81 કરોડનો મુદ્દામાલ જપ્ત ચોટીલા તાલુકામાંથી ઓવરલોડ અને પરમીટ વગરના સાત ડમ્પરો ઝડપાયા છે. જ્યારે થાનના ભડુલા અને રૂૂપાવટી ગામની…
View More થાનગઢના ભાડુલા અને રૂપાવટી ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન પકડાયું, રાજકોટના બે સહિત સાત સામે FIRથાનગઢમાં દીવાલના ઝઘડામાં પડોશીના હાથે યુવકની હત્યા
થાનગઢમાં વિરાટનગરમાં મકાનની સહિયારી દીવાલ મામલે 2 પાડોશી વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એકને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં અવસાન થતા મારામારીનો…
View More થાનગઢમાં દીવાલના ઝઘડામાં પડોશીના હાથે યુવકની હત્યાથાનગઢ નજીક ફેકટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
રિફાઈન્ડ કરાયેલું પામોલીન ઑઇલ પણ પકડાયું, 520 કિલો છૂટક ઘી, શ્રીભોગ ઘીનાં 1950 પેકેટ, બટરનાં 65 બોક્સ સીઝ કરાયાં થાન-ચોટીલા રોડ ઉપર આવેલી શિવ ઈન્ડસ્ટ્રીઝ…
View More થાનગઢ નજીક ફેકટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયોથાનગઢનાં વેલાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોેસેલ ખનન પર દરોડા, 13 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન મૂળી ચોટીલા વિસ્તારોમાં દરોડા કરી ગેરકાયદે ચલાવાતા ખાડાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે આ ખાડાઓ ફરી ચાલુ નથાય તે…
View More થાનગઢનાં વેલાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોેસેલ ખનન પર દરોડા, 13 લાખનો મુદ્દામાલ જપ્ત