શ્રીલંકા સામેની 2 ટેસ્ટ મેચોની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શ્રીલંકા સામેની આ મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ માટે શુભમાન ગિલને ટીમના કેપ્ટન જ્યારે…
View More શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: જાડેજાની વાપસી, આ યુવા ખેલાડીની એન્ટ્રીTeam India
ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં મહેમાન તરીકે રમશે T20 શ્રેણી
સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાશે ભારત-અફઘાનિસ્તાન સિરીઝ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ પૂર્ણ કર્યા પછી વર્તમાન T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતે ઝિમ્બાબ્વેનો પ્રવાસ શરૂૂ કર્યો છે. આ પ્રવાસ આગામી…
View More ટીમ ઈન્ડિયા પોતાના જ દેશમાં મહેમાન તરીકે રમશે T20 શ્રેણીઝિમ્બાબ્વે સામેની T-20 સિરિઝમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ વી.વી.એસ. લક્ષ્મણ
ગુરૂવારથી શરૂ થશે શ્રેણી, ટીમ હરારે પહોંચી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે, જેની પહેલી મેચ 23 જુલાઈએ રમાશે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વે…
View More ઝિમ્બાબ્વે સામેની T-20 સિરિઝમાં ટીમ ઇન્ડિયાના હેડ કોચ વી.વી.એસ. લક્ષ્મણસારા સાથે અફેરની વાતો વચ્ચે ગિલની તન્વી શાહ સાથેની તસવીર વાયરલ
ટીમ ઇન્ડિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ વિમ્બલડનને લઈને ભારે ચર્ચામાં છે. શુભમન ગિલને રોયલ બોક્સમાં સચિન તેંડુલકર અને તેના પરિવાર સાથે બેસીને મેચ…
View More સારા સાથે અફેરની વાતો વચ્ચે ગિલની તન્વી શાહ સાથેની તસવીર વાયરલઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ, ટીમ ઈન્ડિયામાં ધરખમ ફેરફાર, વિરાટ કોહલી-રોહિતની વાપસી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામે રમાનારી 3 મેચની વનડે (ODI) શ્રેણી માટે ટીમ ઇન્ડિયામાં એક મોટો ફેરફાર કર્યો છે. ઈજાના કારણે યુવા…
View More ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરિઝ, ટીમ ઈન્ડિયામાં ધરખમ ફેરફાર, વિરાટ કોહલી-રોહિતની વાપસીઓગસ્ટમાં શ્રીલંકા સાથે ટેસ્ટ સિરીઝ રમશે ટીમ ઇન્ડિયા, શેડ્યૂલ જાહેર
2022 બાદ ભારતની શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ શ્રેણી ભારતીય ટીમ આગામી મહિને એટલે કે ઓગસ્ટમાં ટેસ્ટ સીરીઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે. BCCI એ ગુરુવારે (02…
View More ઓગસ્ટમાં શ્રીલંકા સાથે ટેસ્ટ સિરીઝ રમશે ટીમ ઇન્ડિયા, શેડ્યૂલ જાહેરટીમ ઇન્ડિયાની શરમજનક હાર, T20માં આયર્લેન્ડની ક્લિન સ્વીપ
ભારતીય ટીમનો સતત 16 T20 સિરીઝ જીતવાનો સિલસિલો તૂટ્યો, ડેબ્યૂ કરનાર પ્રિન્સ યાદવે ઝડપી 3 વિકેટ શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે આયર્લેન્ડ પ્રવાસ…
View More ટીમ ઇન્ડિયાની શરમજનક હાર, T20માં આયર્લેન્ડની ક્લિન સ્વીપવરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ, અફઘાનિસ્તાને જીતી બીજી વન-ડે
વૈભવ સૂર્યવંશીએ 9 ચોગ્ગા સાથે 22 બોલમાં 44 રન ફટકાર્યા ટ્રાય સિરીઝની બીજી મેચમાં ઇન્ડિયા-A ને અફઘાનિસ્તાન-અ સામે DLS (ડકવર્થ લુઈસ સ્ટર્ન) નિયમ અંતર્ગત 04…
View More વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ, અફઘાનિસ્તાને જીતી બીજી વન-ડેટીમ ઈન્ડિયાએ 5 બોલમાં બદલી નાખી ગેમ, શ્રીલંકા સામે રોમાંચક જીત
ઈન્ડિયા અ એ શ્રીલંકાના ત્રિકોણીય શ્રેણી પ્રવાસની શરૂૂઆત પહેલી મેચમાં રોમાંચક વિજય સાથે કરી હતી. વાઈસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે યજમાન શ્રીલંકા અ સામે શ્રેણીની શરૂૂઆતની…
View More ટીમ ઈન્ડિયાએ 5 બોલમાં બદલી નાખી ગેમ, શ્રીલંકા સામે રોમાંચક જીતટીમ ઇન્ડિયામાં RCBના ખેલાડીઓને કેમ સ્થાન નહીં? ચાહકોનો સવાલ
નવ ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓ છે એક માત્ર RCBની જ બાદબાકી BCCIએ 3 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, એકપણ…
View More ટીમ ઇન્ડિયામાં RCBના ખેલાડીઓને કેમ સ્થાન નહીં? ચાહકોનો સવાલ