રાજ્યની જુદીજુદી સ્કૂલોમાં ફરજ બજાવતાં શિક્ષકોને હાલમાં એસઆઇઆરની કામગીરી સોંપવામાં આવી છે.આ કામગીરીને લઇને ભારે વિવાદ ચાલી રહ્યો છે.આ દરમિયાન શિક્ષણ વિભાગની સમગ્ર શિક્ષા અભિયાનની…
View More શિક્ષકોને BLOની કામગીરી દરમિયાન જ તાલીમની સૂચનાTeachers
શિક્ષણ સહાયના ફોર્મ રદ થતા રત્ન કલાકારો મેદાનમાં, એક હજારથી વધુ આરટીઆઈ દાખલ
ગુજરાત સરકાર દ્વારા બેરોજગાર રત્નકલાકારોના બાળકોના અભ્યાસ અર્થે શિક્ષણ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં સુરતમાંથી 26 હજાર ફોર્મ રીજેક્ટ થયા છે, જે ક્યા કારણે…
View More શિક્ષણ સહાયના ફોર્મ રદ થતા રત્ન કલાકારો મેદાનમાં, એક હજારથી વધુ આરટીઆઈ દાખલSIR કામગીરીમાં 12 કેટેગરીના સરકારી કર્મચારીઓની જગ્યાએ 90% શિક્ષકોને જવાબદારી
અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘની ઈખને પત્ર લખી ચૂંટણી કાર્ય માટે અલગ કેડરની રચના કરવા માંગ ગુજરાતના શિક્ષક સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM)…
View More SIR કામગીરીમાં 12 કેટેગરીના સરકારી કર્મચારીઓની જગ્યાએ 90% શિક્ષકોને જવાબદારીકાયમી શિક્ષકોની ભરતી અને નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવા કરાઈ માંગ
રાજ્યની સ્વનિર્ભર ગ્રાન્ટેડ શાળા અને સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોને લઈને જૂની સરકારના શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ શાળાઓના પડતર પ્રશ્નોનો કોઈ નીવેડો આવ્યો…
View More કાયમી શિક્ષકોની ભરતી અને નિભાવ ગ્રાન્ટમાં વધારો કરવા કરાઈ માંગધોરણ 1થી 5ના શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા 14 ડિસેમ્બરથી લેવાશે
ઉમેદવારો 29 ઓકટોબરથી 14 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-1થી 5માં શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 14 ડિસેમ્બરના રોજ પરીક્ષા…
View More ધોરણ 1થી 5ના શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા 14 ડિસેમ્બરથી લેવાશે24 કલાકમાં નોકરીના ઓર્ડર કરો, ભાવિ શિક્ષકો આક્રમક
શિક્ષક દિવસના પવિત્ર દિવસે, ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન અને ધરણા માટે એકઠા થયા, જેમણે જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષક ભરતીની…
View More 24 કલાકમાં નોકરીના ઓર્ડર કરો, ભાવિ શિક્ષકો આક્રમકપાંચ વર્ષથી ઓછી નોકરી બાકી હોય તે ‘ટેટ’ વગર ભણાવી શકશે
સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે શિક્ષકોની લાયકાત (TET પરીક્ષા) અને લઘુમતી સંસ્થાઓના અધિકારો સંબંધિત કેસ મુખ્ય ન્યાયાધીશ (CJI) ને મોકલ્યો છે, જેથી તેની સુનાવણી મોટી…
View More પાંચ વર્ષથી ઓછી નોકરી બાકી હોય તે ‘ટેટ’ વગર ભણાવી શકશે50 કલાકની તાલીમના સમયગાળા મામલે શિક્ષકસંઘ-સરકાર સામસામે
18થી 29 સપ્ટેમ્બર દરમિયાન ત્રિમાસિક પરીક્ષા નજીક હોય વેકેશનમાં રાખવા માંગણી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોની સતત તાલીમ અત્યંત જરૂૂરી છે પરંતુ આ તાલીમનો સમયગાળો…
View More 50 કલાકની તાલીમના સમયગાળા મામલે શિક્ષકસંઘ-સરકાર સામસામેફરજ દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકોના પરિવારને મળશે 4 થી 14 લાખની સહાય
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની પાંચ વર્ષની લડત સફળ થઈ છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા સમિતિઓના શિક્ષકોને લગતો 14 વર્ષ જૂનો પ્રશ્ન હવે ઉકેલાયો છે.…
View More ફરજ દરમિયાન મૃત્યુ પામેલા શિક્ષકોના પરિવારને મળશે 4 થી 14 લાખની સહાયનિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરતું શિક્ષણ વિભાગ
શાળાઓમાં ખાલી રહેલી જગ્યાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો હતો. આ પરિપત્ર બાદ રાજ્યભરમાં શિક્ષક સંઘ અને ઉમેદવારો દ્વારા વિરોધ કરતાં…
View More નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરતું શિક્ષણ વિભાગ