શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, સચિવ, શિક્ષક સંઘના પ્રમુખ સહિતનાની હાજરીમાં મળી બેઠક ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા તથા રાજ્ય પ્રાથમિક…
View More શિક્ષકોના 29 પડતર પ્રશ્ર્નો માટે અંતે સરકાર જાગીTeachers
ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ મળશે ‘મેડિકલ રિઇમ્બર્સમેન્ટ’નો લાભ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના હજારો શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. 3 ઓગસ્ટ 2026 ના રોજ જાહેર કરાયેલા…
View More ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ મળશે ‘મેડિકલ રિઇમ્બર્સમેન્ટ’નો લાભશિક્ષકોના હિતમાં મોટો નિર્ણય: બદલી કેમ્પના બીજા તબક્કાને સરકારની મંજૂરી
શિક્ષક હિત, શિક્ષણ હિત અને રાષ્ટ્રહિત માટે સતત સંઘર્ષરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષકોની લાંબા સમયથી પડતર રહેલી જિલ્લા ફેરબદલીની સમસ્યાને…
View More શિક્ષકોના હિતમાં મોટો નિર્ણય: બદલી કેમ્પના બીજા તબક્કાને સરકારની મંજૂરીશિક્ષકોના પ્રશ્ર્નો અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની સરકારને રજૂઆત
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળાઓના હિતને સ્પર્શતા પાંચ અત્યંત મહત્વના પ્રશ્નોના કાયમી અને વ્યવહારુ ઉકેલ માટે રાજ્ય સરકારના વિવિધ…
View More શિક્ષકોના પ્રશ્ર્નો અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની સરકારને રજૂઆતઅંતે જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ, 15 જૂલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
માધ્યમિક શાળામાં 24000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 28000નું માનદ્ વેતન અપાશે રાજ્ય શિક્ષણ વિભાગે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં 11 મહિનાના કરાર પર…
View More અંતે જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ, 15 જૂલાઇ સુધી ઓનલાઇન અરજી કરી શકાશેશનિવારે ગાંધીનગરમાં 30 હજાર શિક્ષકોનો મોરચો
ફરજિયાત TET પરીક્ષાના વિરોધમાં સત્યાગ્રહ છાવણીમાં શક્તિ પ્રદર્શન ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ સરકાર સામે મોરચો ખોલવા ગાંધીનગર જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના TET…
View More શનિવારે ગાંધીનગરમાં 30 હજાર શિક્ષકોનો મોરચોકાલથી શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કેમ્પ યોજાશે
રાજ્ય શિક્ષણ વિભાગે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યરત શિક્ષણ સહાયકો અને સહાયક શિક્ષકો માટે જિલ્લા કક્ષાના ટ્રાન્સફર કેમ્પની જાહેરાત કરી છે. શાળાઓના કમિશનરે…
View More કાલથી શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કેમ્પ યોજાશેઆશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચના
રાજયભરની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ભરતી અને લાભ મામલે સરકારની નીરસતા સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે સરકારને કેટલીક કડક…
View More આશ્રમ શાળામાં શિક્ષકોની ભરતી મામલે નિયમો ઘડવા હાઇકોર્ટની સૂચનાશિક્ષકોના પડતર પ્રશ્ર્નો મુદ્દે ગુરુવારે રાજ્યવ્યાપી ધરણાં-પ્રદર્શન
2.5 લાખ શિક્ષકોના હિત રક્ષણ માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને: ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનવાની ચીમકી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા…
View More શિક્ષકોના પડતર પ્રશ્ર્નો મુદ્દે ગુરુવારે રાજ્યવ્યાપી ધરણાં-પ્રદર્શનસરકારનો નિર્ણય: સીધી ભરતીના મુખ્ય શિક્ષકોની અગાઉની સેવા સળંગ ગણાશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્યશિક્ષક (HTAT) સંવર્ગ દ્વારા છેલ્લા લાંબા સમયથી કરવામાં આવતી સતત રજૂઆતો, ઉચ્ચ કક્ષાએ થયેલી રૂૂબરૂૂ મુલાકાતો અને મક્કમ…
View More સરકારનો નિર્ણય: સીધી ભરતીના મુખ્ય શિક્ષકોની અગાઉની સેવા સળંગ ગણાશે