ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. STFની ટીમે બુધવારે સવારે 3.50 વાગ્યે મિર્ઝાપુરના અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડો પાડીને 3 લોકોની ધરપકડ…
View More ગુજરાત સહીત 12 રાજ્યોના 200 ટોલનાકા પર કરોડોની ટેકસચોરીtax
વોર્ડ નં.3માં 18 સહિત વધુ 30 મિલકતોને સીલ મારતી વેરા શાખા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજે વધુ 30 મિલકતો સિલ કરાઇ હતી અને એક નળ જોડાણ કાપવામાં આવ્યું હતું. જયારે 13 મિલકતોને સિલ કરતા…
View More વોર્ડ નં.3માં 18 સહિત વધુ 30 મિલકતોને સીલ મારતી વેરા શાખાGST માત્ર ગરીબોનો ટેકસ, ટોચના 10 ટકા અમીરો માત્ર 32 ટકા ચૂકવે છે!
ધનકુબેરોનું કરભારણ ઘટાડી ગરીબો ઉપર બોજો ઝીંકાતો હોવાનો કોંગ્રેસના પ્રવકતાનો આંકડાઓ સાથે દાવો: કરમાળખાની માયાઝાળના કારણે ગ્રાહકો લાચાર બન્યા અને નાના ઉદ્યોગો નબળા પડયા જી.એસ.ટી.…
View More GST માત્ર ગરીબોનો ટેકસ, ટોચના 10 ટકા અમીરો માત્ર 32 ટકા ચૂકવે છે!અમદાવાદમાં પાન મસાલા- તમાકુના ડીલરો પર SGST ત્રાટકી, 9.22 કરોડની કરચોરી ઝડપાઇ
10 સ્થળોએ દરોડા બાદ હજુ રેડ યથાવત, વેપારીઓમાં ફફડાટ રાજ્યમાં કરચોરી કરનારા વેપારીઓ ઉપર એસજીએસટી વિભાગ બાજ નજર રાખીને બેઠું છે અને કરચોરી કરનારા લોકો…
View More અમદાવાદમાં પાન મસાલા- તમાકુના ડીલરો પર SGST ત્રાટકી, 9.22 કરોડની કરચોરી ઝડપાઇસીલિંગનો ધોકો પછાડી મનપાએ 26.03 લાખની વેરા વસૂલાત કરી
મનપાના વેરાવિભાગે વર્ષના અંત સમયે સીલીંગ કાર્યવાહી વધુ તેજ કરી આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત બાકીદારો પાસેથી રૂા. 26.03 લાખની વેરાવસુલાત કરી વધુ 6 મિલ્કત સીલ…
View More સીલિંગનો ધોકો પછાડી મનપાએ 26.03 લાખની વેરા વસૂલાત કરીસીલિંગનું શસ્ત્ર ઉગામી વેરા વિભાગે વધુ 19.80 લાખની વેરા વસૂલાત કરી
મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ સિલિંગ અને જપ્તીનું શસ્ત્ર ઉગામી આજે સ્થળ પર રૂા. 19.80 લાખની વેરાવસુલાત કરી હતી. તેમજ વેરો ન ભરનાર એક આસામીની…
View More સીલિંગનું શસ્ત્ર ઉગામી વેરા વિભાગે વધુ 19.80 લાખની વેરા વસૂલાત કરીપેટ્રોલ-ડીઝલ હોય કે વીમા પ્રીમિયમ, લોકોને રાહત આપતાં સરકારનો જીવ ચાલતો નથી
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલની વધુ એક બેઠક યોજાઈ ગઈ અને આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે આ બેઠકમાં પણ કોઈ…
View More પેટ્રોલ-ડીઝલ હોય કે વીમા પ્રીમિયમ, લોકોને રાહત આપતાં સરકારનો જીવ ચાલતો નથીવીમા પ્રીમિયમ પર GSTમાં રાહત નહીં, પોપકોર્ન પર ટેક્સ
હાલમાં હેલ્થ અને ટર્મ ઇન્શ્યોરન્સ પર GSTમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. જીવન વીમા અને આરોગ્ય વીમા પર GST ઘટાડવાની દરખાસ્ત આગામી બેઠક પર મુલતવી…
View More વીમા પ્રીમિયમ પર GSTમાં રાહત નહીં, પોપકોર્ન પર ટેક્સભારત જેટલો જ ટેક્સ અમે પણ વસૂલીશું: ટ્રમ્પની સીધી ધમકી
ભારત અમારા ઉપર બેફામ ટેક્સ લગાવે છે, જે હવે નહીં ચલાવી લેવાય: રેસિપ્રોક્લ ટેક્સથી ટેરિફ વોર ભડકવાના એંધાણ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર…
View More ભારત જેટલો જ ટેક્સ અમે પણ વસૂલીશું: ટ્રમ્પની સીધી ધમકીહું ભારત છોડી રહ્યો છું, 40% ટેકસ ભર્યા પછી પણ કોઇ સુવિધા નથી: ગોવાના રોકાણકારની 5ોસ્ટથી હલચલ
ભારતમાં લાદવામાં આવેલા ટેક્સને લઈને લોકો દરરોજ સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ લખતા રહે છે. પરંતુ આ વખતે એક યુઝરે એકસ પર લખીને લોકોને ભારત…
View More હું ભારત છોડી રહ્યો છું, 40% ટેકસ ભર્યા પછી પણ કોઇ સુવિધા નથી: ગોવાના રોકાણકારની 5ોસ્ટથી હલચલ