રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ દંડ તરીકે વધારાની ડ્યૂટી આજ મધરાત બાદ લાગુ થશે યુનાઇટેડ સ્ટેટ્સે સત્તાવાર રીતે ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાના…
View More કાલથી અમેરિકામાં ભારતીય ચીજો પર વધારાની 25 ટકા ટેરિફtariff
ભારત પર ભડાસ, ચીન પર હેત: ટેરિફ સમય સીમા 90 દિવસ લંબાવી
અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ 2018થી ચાલી રહ્યા છે. આ વિવાદ બંને દેશો વચ્ચેના વેપાર સંતુલન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક નીતિઓમાં મૂળ ધરાવે છે.…
View More ભારત પર ભડાસ, ચીન પર હેત: ટેરિફ સમય સીમા 90 દિવસ લંબાવીટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર: હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણી
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ધમકી પર કાર્યવાહી કરતા ગઇકાલે ઞજમાં પ્રવેશતા ભારતીય માલ પર 25 ટકા વધારાની ડ્યુટી લાદી. જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતીય…
View More ટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર: હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણીવ્યક્તિગત કિંમત ચૂકવવા તૈયાર; ટ્રમ્પ સામે મોદીનો મોરે મોરો
ટ્રમ્પના 50 ટકાના ટેરિફ સામે ખેડૂતોના હિત ખાતર લડી લેવાની વડાપ્રધાનની જાહેરાત, અમેરિકા સામે ઝૂકીશું નહીં, ડેરી-પશુપાલન-મત્સ્ય ઉદ્યોગ માટે ભારત કોઇ સમાધાન કરશે નહીં: મોદીનો…
View More વ્યક્તિગત કિંમત ચૂકવવા તૈયાર; ટ્રમ્પ સામે મોદીનો મોરે મોરોટ્રમ્પના વેપાર, ઇમિગ્રેશન સંબંધી આકરા નિર્ણયોથી વૈશ્ર્વિક ભૂ-રાજનીતિ બદલાઇ રહ્યાનો સંકેત
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આખરે ભારત સામે 25 ટકા ટેરિફનો નિર્ણય જાહેર કર્યા પછી વૈશ્ર્વિક રાષ્ટ્રીય ભુદ્રશ્ય ઝડપથી બદલાઇ રહ્યું છે. કલ્પના કરો કે વિશ્વની ત્રણ…
View More ટ્રમ્પના વેપાર, ઇમિગ્રેશન સંબંધી આકરા નિર્ણયોથી વૈશ્ર્વિક ભૂ-રાજનીતિ બદલાઇ રહ્યાનો સંકેત‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન
અમેરિકા સાથેના ટેરિફ વોર વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના પક્ષમાં એક મોટું નિવેદન આપ્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે ખેડૂતોના…
View More ‘ખેડૂતોના હિત માટે મોટી કિંમત ચૂકવવા તૈયાર… ‘ ટેરિફ વૉર વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદનપાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિર આ વર્ષે જૂન મહિનામાં જ અમેરિકાના 5 દિવસના પ્રવાસે ગયા હતા. અને આ દરમિયાન તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે…
View More પાકિસ્તાનના પ્રેમમાં પાગલ ડોનાલ્ડ ટ્રમ્પ, આર્મી ચીફને ફરી અમેરિકાનું તેડું મોકલ્યું‘હું 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો ઝીંકીશ..’, ટ્રમ્પે ફરી આપી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવા અંગે મોટી જાહેરાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આગામી 24 કલાકમાં ભારત…
View More ‘હું 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો ઝીંકીશ..’, ટ્રમ્પે ફરી આપી ધમકીઅમેરિકાના 25 ટકા ટેરીફથી જીરું-ઈસબગુલની નિકાસને ફટકો
ફાર્મા અને બેકરી પ્રોડકટમાં મોટે પાયે વપરાશ છતાં દેશની કુલ નિકાસ 15 ટકા ઘટી જવાની સંભાવના અમેરિકા દ્વારા ભારતમાંથી આયાત થતા જીરા (જીરા) પર 25%…
View More અમેરિકાના 25 ટકા ટેરીફથી જીરું-ઈસબગુલની નિકાસને ફટકોભારત પર 25 ટકા ટેરિફમાં ફેરફાર નહીં, ઓઇલ ખરીદી ભારત રશિયાને ફંડિંગ કરતું હોવાનો અમેરિકાનો આરોપ
વ્હાઇટ હાઉસ, ટ્રમ્પના ટોચના સલાહકારના નિવેદનોમાં વધતા તણાવનું પ્રતિબિંબ ભારત પર 25 ટકા ટેરિફ લગાવવા બાબતે વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું છે કે મોટા ભાગના ટેરિફ…
View More ભારત પર 25 ટકા ટેરિફમાં ફેરફાર નહીં, ઓઇલ ખરીદી ભારત રશિયાને ફંડિંગ કરતું હોવાનો અમેરિકાનો આરોપ