વધારાની ટેરિફવાળા દેશો બાબતે ચોક્કસ ઉલ્લેખ નહીં: રશિયન ફોર્મ્યુલાથી તહેરાનને ઝૂકાવવાનો વ્યૂહ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર રશિયા જેવું જ ફોર્મ્યુલા લાગુ કરવાનો નિર્ણય…
View More ઇરાન સાથે વેપાર કરતા દેશો પર 25 ટકા ટેરિફ: ટ્રમ્પની જાહેરાતtariff
ટેરિફ લાદવાની ટ્રમ્પની સત્તા મામલે અમેરિકી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો મુલતવી રહેતાં અનિશ્ર્ચિતતા વધી
14 જાન્યુઆરીથી જુદા જુદા કાનૂની મુદ્દે ચૂકાદા જાહેર થઇ શકે છે, નિર્ણય વિરૂધ્ધમાં આવશે તો વૈકલ્પિક યોજના પર કામ કરતું વ્હાઇટ હાઉસ યુએસ સુપ્રીમ કોર્ટે…
View More ટેરિફ લાદવાની ટ્રમ્પની સત્તા મામલે અમેરિકી સુપ્રીમ કોર્ટનો ચૂકાદો મુલતવી રહેતાં અનિશ્ર્ચિતતા વધીટ્રમ્પની 500 ટકા ટેરિફની ધમકી: રશિયાથી તેલ ખરીદી સંપૂર્ણ બંધ કરવી મુશ્કેલ છે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું ફરી છટક્યું છે અને ટ્રમ્પે રશિયા સામે કડક પ્રતિબંધો સંબંધિત લાદતા બિલને મંજૂરી આપી દેતાં આખી દુનિયા ઉંચીનીચી થઈ ગઈ છે.…
View More ટ્રમ્પની 500 ટકા ટેરિફની ધમકી: રશિયાથી તેલ ખરીદી સંપૂર્ણ બંધ કરવી મુશ્કેલ છેભારત પર 500% સુધી ટેરિફ: અમેરિકી સંસદમાં રજૂ થશે બિલ
રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશોને નિશાન બનાવતા બિલને વ્હાઇટ હાઉસની મંજૂરી આગામી દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી શકે છે. અમેરિકા તેની સંસદમાં…
View More ભારત પર 500% સુધી ટેરિફ: અમેરિકી સંસદમાં રજૂ થશે બિલભારત ઉપર 50 ટકા ટેરિફ ખતમ કરો; ટ્રમ્પ સામે સંસદમાં જ પડકાર
ત્રણ ડેમોક્રેટ સાંસદોએ કહ્યું આ ટેરિફ ગેરકાયદેસર છે, સૌથી વધુ નુકસાન અમેરિકી નાગરિકોને જ થઇ રહ્યું છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં…
View More ભારત ઉપર 50 ટકા ટેરિફ ખતમ કરો; ટ્રમ્પ સામે સંસદમાં જ પડકારમેક્સિકો પણ અમેરિકાના માર્ગે: ભારત સહિતના દેશો પર 50 ટકા સુધી ટેરિફ
વિશ્વભરમાં ફરી એકવાર ટેરિફ યુદ્ધ શરૂૂ થઈ રહ્યું હોય તેવું લાગે છે. જ્યારે અમેરિકાએ અગાઉ ટેરિફ વધારીને ઘણા દેશોને ફટકો આપ્યો છે, ત્યારે હવે મેક્સિકોનો…
View More મેક્સિકો પણ અમેરિકાના માર્ગે: ભારત સહિતના દેશો પર 50 ટકા સુધી ટેરિફટ્રમ્પના ટેરિફ વારથી ભારતની નિકાસમાં 37%નો ઘટાડો
ટેરિફ લાગ્યા બાદ નિકાસ 8.8 બિલિયનથી ઘટીને 5.5 બિલિયન થઇ ગઇ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉર 50 ટકાનો જે ટેરિફ લાદવામાં આવ્યો…
View More ટ્રમ્પના ટેરિફ વારથી ભારતની નિકાસમાં 37%નો ઘટાડોટેરીફ વિવાદ વચ્ચે ભારત-USના સંબંધોનો નવો અધ્યાય, 10 વર્ષનો કર્યો ઐતિહાસિક સંરક્ષણ કરાર
ભારત અને અમેરિકા વચ્ચે 10 વર્ષનો સંરક્ષણ કરાર થયો છે. મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ યુએસ સંરક્ષણ સચિવ પીટ…
View More ટેરીફ વિવાદ વચ્ચે ભારત-USના સંબંધોનો નવો અધ્યાય, 10 વર્ષનો કર્યો ઐતિહાસિક સંરક્ષણ કરારરશિયા પાસેથી ક્રૂડ ખરીદશો તો 500 ટકા ટેરિફ: ચીનને યુએસની ધમકી
યુક્રેન યુધ્ધને પરોક્ષ ભંડોળ પુરું પાડવાનો આરોપ અમેરિકા અને ચીન વચ્ચે વેપાર, ટેરિફ અને રશિયન તેલને લઈને તણાવ વધતાં અમેરિકા-ચીન વેપાર યુદ્ધ વધી રહ્યું છે.…
View More રશિયા પાસેથી ક્રૂડ ખરીદશો તો 500 ટકા ટેરિફ: ચીનને યુએસની ધમકીટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટોમાં કડાકા, એક કલાકમાં 50 હજાર કરોડ તૂટયા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાતથી ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ થયું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ…
View More ટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટોમાં કડાકા, એક કલાકમાં 50 હજાર કરોડ તૂટયા