ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે ગઈકાલે સમી સાંજે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને ઠોકર મારીને આંતરી રૂૂ.90 લાખની ધાડ કરીને…
View More ટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બેTankara news
ટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજર
ટંકારા નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડો પાડી તોડ કરવાના પ્રકરણમાં પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાંથી હેડ…
View More ટંકારાના હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તોડ કરનાર જમાદાર પોલીસમાં હાજરટંકારા નજીક ફિલ્મીઢબે 90 લાખની લૂંટ
ટોળકીને પકડવા પોલીસનું ફાયરીંગ રાજકોટના આંગડિયા પેઢીના માલિકને આંતરી 7 લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર થયા બાદ બે શખ્સો સકંજામાં, ભાવનગર કનેક્શન ખુલ્યુ રાજકોટ મોરબી હાઈવે…
View More ટંકારા નજીક ફિલ્મીઢબે 90 લાખની લૂંટટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયો
ટંકારામાં કંપનીમાં કામ કરતો યુવાન અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાયો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી…
View More ટંકારામાં કંપનીમાં શ્રમિક યુવાન ચોથા માળેથી પટકાયોટંકારાના જોધપર ગામે આરોપીના મકાનમાં ગેરકાયદે વીજકનેક્શન ઝડપાયું
ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે દારૂૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા આરોપીના મકાનમાં પોલીસ ચેકિંગ કરવા પહોંચી ત્યારે ગેરકાયદે વીજ કનેક્શન લીધું…
View More ટંકારાના જોધપર ગામે આરોપીના મકાનમાં ગેરકાયદે વીજકનેક્શન ઝડપાયુંટંકારામાં સરકારી ખરાબાની જમીન પર ભુમાફિયાઓએ કર્યો કબ્જો
ટંકારાના જાગૃત નાગરિક અને રાષ્ટ્રપ્રેમી દ્વારા દોઢેક વર્ષ પહેલાં થયેલાસ્ત્રસ્ત્રઆઝાદી નો અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ ગુજરાત સરકારના આદેશાનુસાર ટંકારામાં પણ આ…
View More ટંકારામાં સરકારી ખરાબાની જમીન પર ભુમાફિયાઓએ કર્યો કબ્જોટંકારાના ગજરી ગામે યુવાને દારૂના નશામાં દવા પી લીધી
ટંકારાના ગજરી ગામે મજુર અર્થે આવેલા યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.…
View More ટંકારાના ગજરી ગામે યુવાને દારૂના નશામાં દવા પી લીધીટંકારામાં ત્રિપલ સવારી બાઇક સ્લિપ થઇ લોખંડના બોર્ડ સાથે અથડાયું: એકનું મોત
ટંકારા તાલુકામાં એક ગમખ્વાર બાઇક અકસ્માતમાં 19 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. સજનપરથી હડમતીયા તરફ જતા રસ્તે ત્રિપલ સવારી બાઇક વળાંકમાં રોડ સાઇડની કપચીમાં સ્લીપ…
View More ટંકારામાં ત્રિપલ સવારી બાઇક સ્લિપ થઇ લોખંડના બોર્ડ સાથે અથડાયું: એકનું મોતટંકારામાં શ્રીરામ ફેક્ટરીમાં ફાઈબર શેડ પરથી પડતા અમદાવાદના શ્રમિકનું મોત
અમદાવાદના કાળુપુર વિસ્તારના રહેવાસી મોહમ્મદજુનેદ નુરમોહમ્મદ શેખ (37)નું ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલી શ્રીરામ ફેક્ટરીમાં કામ દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. ફેક્ટરીમાં ફાઇબરના શેડ…
View More ટંકારામાં શ્રીરામ ફેક્ટરીમાં ફાઈબર શેડ પરથી પડતા અમદાવાદના શ્રમિકનું મોતટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયો
ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ફરી જખઈ મોરબી એલસીબી તથા ટંકારા પોલીસને ઉંઘમાં રાખી ત્રાટકી હતી જ્યાં ગોડાઉનમાં દરોડા પાડી રૂા. 13 લાખની કિંમતનો…
View More ટંકારાના લજાઈમાં SMCનો વધુ એક દરોડો, ગોડાઉનમાંથી રૂા.13 લાખનો દારૂ ઝડપાયો