ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં એક કલરની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવતા દુકાનદાર અને એક ગ્રાહકની પાંચ વર્ષની બાળકી દાઝી ગયા હતા. આ ઘટના આજે…
View More તાલાલામાં ગ્રાહકે દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો, દુકાનદાર અને બાળકી દાઝ્યાtalala news
તાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયો
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના કથાકાર રાકેશભાઈ સતીષભાઈ પંડયાને હનીટ્રેપનાં ખોટા કેસમાં ફસાવનાર મુખ્ય આરોપી સલીમ બહાઉદ્દીન લાંઘા રે.ભોજદે ગીર વાળાની ધરપકડ કરી છે. આ…
View More તાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયોતાલાલામાં કથાકારને હનીટ્રેપમાં ફસાવી રૂા. 10 લાખની માગણી, ચાર સામે ફરિયાદ
તાલાલાના ભોજદે ગામમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગીતા રબારી નામ ધારણ કરી એક કથાકાર યુવકને સોશિયલ મીડિયા દ્વારા ફસાવીને અપહરણ અને ખંડણી…
View More તાલાલામાં કથાકારને હનીટ્રેપમાં ફસાવી રૂા. 10 લાખની માગણી, ચાર સામે ફરિયાદગંભીર ગુનાના આરોપી દેવાયતને ગળે મળીને પોલીસના ગલગલિયા
મધરાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડની સ્ટારની માફક એન્ટ્રી, સ્ટાફ ‘ડયૂટી’ ભૂલી બાથે વળગ્યો લોકસાહિત્યકાર દેવાયત ખવડના ખૂની હુમલા-લુંટ સહીતના ગુનાઓમાં ગઇકાલે જામીન રદ થયા…
View More ગંભીર ગુનાના આરોપી દેવાયતને ગળે મળીને પોલીસના ગલગલિયાતાલાલામાં હોર્ન વગાડવા મામલે જૂથ અથડામણ
પોલીસે બન્ને જૂથોને વિખેર્યા, બે વ્યક્તિને ઇજા: હોસ્પિટલમાં બંદોબસ્ત રાખવો પડયો તાલાલા શહેરના ગુંદરણ રોડ પર રેલવે ફાટક પાસે બુધવારે સાંજે 5 વાગ્યે હોર્ન વગાડવાના…
View More તાલાલામાં હોર્ન વગાડવા મામલે જૂથ અથડામણજય-વીરૂ બાદ ‘ધરમ-વીર’ની જોડીનો જલવો
તાલાલા પંથકમાં ધાક જમાવતી બે સિંહની જોડી આકર્ષણનું કેન્દ્ર બની 1977માં બોલિવુડમાં ધરમવીર ફિલ્મ આવી હતી. જેમાં ગીત હતું સાત અજૂબે ઈસ દુનિયા મેં આઠવી…
View More જય-વીરૂ બાદ ‘ધરમ-વીર’ની જોડીનો જલવોતાલાલાના જાંબુર ગામે મંગેતરને મળવા ગયેલા યુવકનું મિત્રના ઘરે બેભાન હાલતમાં મોત
દારૂ પીધા બાદ મોત નિપજ્યાનું મિત્રનું કથન; પરિવારે મોત અંગે શંકા વ્યકત કરતાં ફોેરેન્સિક પોસ્ટ મોર્ટમ તાલાલાના થોરડી ગામે રહેતો અને શાપરમાં મજુરી કામ કરતો…
View More તાલાલાના જાંબુર ગામે મંગેતરને મળવા ગયેલા યુવકનું મિત્રના ઘરે બેભાન હાલતમાં મોતએટ્રોસિટીની ખોટી ફરિયાદ કરનાર પિતા-પુત્ર સામે ગુનો
વેરાવળ કોર્ટના હુકમથી ગુનો નોંધાયો તાલાલા પોલીસ સ્ટેશનમાં એક નવો કેસ નોંધાયો છે, જેમાં ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરનાર વ્યક્તિ જ આરોપી બન્યો છે. આ કેસની…
View More એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરનાર પિતા-પુત્ર સામે ગુનોતાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોત
નવજાત બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી, તબીબ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવાનો ગુનો નોંધાયો તાલાલાના પીપળવા ગામની પરણિતા કવિબેન નંદાણિયાનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થયું છે. 25 મેના…
View More તાલાલાના પીપળવામાં તબીબે એનેસ્થેસિયા નિષ્ણાત ન હોવા છતાં સિઝેરિયન કર્યું, મહિલાનું મોતતાલાલામાં જુગાર કલબ ચલાવતા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત
ભુજની ખાસ જેલમાં ધકેલી દેતાં જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમો ઉમેશ રતીલાલ ભરાડ અને અજય રતીલાલ ભરાડ, બન્ને રહે.જલંધર, તા.માળિયા…
View More તાલાલામાં જુગાર કલબ ચલાવતા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત