તમામ ધરતીકંપના કેન્દ્રબિંદુ તાલાલાથી 24 કિમીની ત્રિજિયામાં ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. છેલ્લા 15 કલાકમાં તાલાલામાં ભૂકંપના 9…
View More તાલાલામાં 15 કલાકમાં ભૂકંપના 9 આંચકા, 1.4થી લઇને 3.2ની તિવ્રતાથી ધરતી ધ્રુજીtalala news
તાલાલામાં બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડ આચરતા ત્રણ શખ્સો ઝડપાયા
બેંક એકાઉન્ટ ભાડે આપી ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ ની કથિત પ્રવૃત્તિ કરતાં ત્રણ શખ્સોને તાલાલ પોલીસે ઝડપી લેતા ભારે ચકચાર ફેલાયેલ છે.તાલાલા પોલીસમાં…
View More તાલાલામાં બેંક એકાઉન્ટ ભાડે આપી સાયબર ફ્રોડ આચરતા ત્રણ શખ્સો ઝડપાયાચોરવાડ પાસે હિટ એન્ડ રન : ડ્રેસિંગ કરાવી પરત ફરતાં આધેડને રસ્તામાં કાળે આંતર્યો
અજાણ્યા બોલેરો ચાલકે બાઈકને ઉલાળતા ઘવાયેલા આધેડનું મોત તાલાલાના બાકુબાથાણેજ ગામે રહેતાં આધેડ અગાઉ બાઈક અકસ્માતમાં ઘવાયા હતાં ઈજાગ્રસ્ત આધેડ ડ્રેસીંગ કરાવી પરત ફરતાં હતાં…
View More ચોરવાડ પાસે હિટ એન્ડ રન : ડ્રેસિંગ કરાવી પરત ફરતાં આધેડને રસ્તામાં કાળે આંતર્યોકાર્તિકી પૂર્ણિમાના મેળાનું વહેલું ઉદ્ઘાટન કરી નખાતા MLA બગડયા
તાલાલાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભગવાન બારડ સોમનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા કાર્તિક પૂર્ણિમા મેળાના ઉદ્ઘાટન સમારોહમાં વહીવટી અધિકારીઓ પર બરાબરના બગડ્યા હતા. મેળાનું ઉદ્ઘાટન…
View More કાર્તિકી પૂર્ણિમાના મેળાનું વહેલું ઉદ્ઘાટન કરી નખાતા MLA બગડયાતાલાલા મામલતદાર કચેરીનો ઓપરેટર અને બે દલાલ રૂા.1200ની લાંચ લેતા ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં ભ્રષ્ટાચાર પર એસીબીએ પોતાનો પંજો માર્યો છે. જોકે, આ પંજામાં કોઈ સરકારી અધિકારી નહીં પરંતુ એક કરાર…
View More તાલાલા મામલતદાર કચેરીનો ઓપરેટર અને બે દલાલ રૂા.1200ની લાંચ લેતા ઝડપાયાતાલાલા પંથકમાં ભૂકંપના ત્રણ આંચકા, લોકોમાં ફફડાટ
ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 19 અને 20 નવેમ્બર, 2025ના રોજ સતત બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવતા…
View More તાલાલા પંથકમાં ભૂકંપના ત્રણ આંચકા, લોકોમાં ફફડાટતાલાલાના આંબળાશ ગીરમાં ચા બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ખેડૂત દાઝ્યો
તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. ચા બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર ફાટતાં ખેડૂત ગંભીર રીતે દાઝી ગયા હતા. આ પ્રચંડ બ્લાસ્ટને…
View More તાલાલાના આંબળાશ ગીરમાં ચા બનાવતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ થતાં ખેડૂત દાઝ્યોતાલાલામાં ગ્રાહકે દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો, દુકાનદાર અને બાળકી દાઝ્યા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં એક કલરની દુકાનમાં જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવતા દુકાનદાર અને એક ગ્રાહકની પાંચ વર્ષની બાળકી દાઝી ગયા હતા. આ ઘટના આજે…
View More તાલાલામાં ગ્રાહકે દુકાન સળગાવવાનો પ્રયાસ કર્યો, દુકાનદાર અને બાળકી દાઝ્યાતાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયો
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામના કથાકાર રાકેશભાઈ સતીષભાઈ પંડયાને હનીટ્રેપનાં ખોટા કેસમાં ફસાવનાર મુખ્ય આરોપી સલીમ બહાઉદ્દીન લાંઘા રે.ભોજદે ગીર વાળાની ધરપકડ કરી છે. આ…
View More તાલાલાના ભોજદે ગીર ગામના કથાકારને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગનો સૂત્રધાર ઝડપાયોતાલાલામાં કથાકારને હનીટ્રેપમાં ફસાવી રૂા. 10 લાખની માગણી, ચાર સામે ફરિયાદ
તાલાલાના ભોજદે ગામમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગીતા રબારી નામ ધારણ કરી એક કથાકાર યુવકને સોશિયલ મીડિયા દ્વારા ફસાવીને અપહરણ અને ખંડણી…
View More તાલાલામાં કથાકારને હનીટ્રેપમાં ફસાવી રૂા. 10 લાખની માગણી, ચાર સામે ફરિયાદ