ટી-20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારે રોમાંચ બાદ ભારતે ઈંગ્લેન્ડને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો ત્યારે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સમાન અફલાતુન કેચની ક્ષણ વિશ્ર્વભરમાં છવાઈ…
View More અક્ષરના મેચ વિનિંગ કેચની ક્ષણ વિશ્ર્વભરમાં છવાઈT20 World Cup
T20 વર્લ્ડ કપને 50 કરોડથી વધુ લોકોએ જોયો: જય શાહ
સેમિફાઇનલ- ફાઇનલનો આંકડો બાકી ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપને વિવિધ માધ્યમોથી 50 કરોડ લોકોએ જોયો છે. આ માહિતી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ…
View More T20 વર્લ્ડ કપને 50 કરોડથી વધુ લોકોએ જોયો: જય શાહT20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રિઝર્વ ડે પર મેચ બપોરે જ શરૂ થશે
ટી-20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ચાર અઠવાડિયાના રોમાંચક ક્રિકેટ પછી, અંતિમ ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન…
View More T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રિઝર્વ ડે પર મેચ બપોરે જ શરૂ થશેગુરુવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલનો કરો યા મરોનો જંગ
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બન્ને ટીમો 5 વખત આમને સામને આવી છે, ભારતની 3 વખત જીત ભારતીય ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 વિશ્વ કપ…
View More ગુરુવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલનો કરો યા મરોનો જંગપાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદી
ટી20 વર્લ્ડ કપમાં સુપર 8ની 45મી મેચ આજે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. કોલંબોના કેન્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી લીધી…
View More પાકિસ્તાનને હરાવી ઇંગ્લેન્ડની સેમિફાઇનલમાં એન્ટ્રી, બ્રુકની 50 બોલમાં શાનદાર સદીસેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે અન્ય ટીમોના પરાજય ઉપર રાખવો પડશે આધાર
ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ભારત રવિવારે અમદાવાદમાં સાઉથ આફ્રિકા સામે 76 રનના મોટા માર્જિનથી હાર્યું અને સોમવારે વાનખેડેમાં વેસ્ટ ઇન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રનના વિક્રમજનક…
View More સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતે અન્ય ટીમોના પરાજય ઉપર રાખવો પડશે આધારઅભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ, સુપર-8ની પ્રથમ મેચમાં ભારતની હાર
ત્રણ મેચમાંથી એક ગુમાવતા રનરેટ પણ બગડયું, દ.આફ્રિકાના ડેવીડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસની 97 રનની ભાગીદારી ભારે પડી, 76 રને ટીમ ઇન્ડિયાનો પરાજય અમદાવાદના નરેન્દ્ર મોદી…
View More અભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ, સુપર-8ની પ્રથમ મેચમાં ભારતની હારT20 વર્લ્ડ કપમાં આજથી સુપર 8 મુકાબલાનો પ્રારંભ
આજે કોલંબોમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાંટે કી ટક્કર કાલે અમદાવાદમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે 2024ના વર્લ્ડ કપમાં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાયો…
View More T20 વર્લ્ડ કપમાં આજથી સુપર 8 મુકાબલાનો પ્રારંભશ્રીલંકાને છેલ્લી ઓવરમાં હરાવી ઝિમ્બાબ્વેએ ઇતિહાસ રચ્યો
ટી-20 વર્લ્ડ કપ 2026 ની રોમાંચક સફરમાં કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી 38મી લીગ મેચમાં ઝિમ્બાબ્વેએ યજમાન શ્રીલંકાને 6 વિકેટે હરાવીને ક્રિકેટ જગતમાં એક…
View More શ્રીલંકાને છેલ્લી ઓવરમાં હરાવી ઝિમ્બાબ્વેએ ઇતિહાસ રચ્યોT20 વર્લ્ડ કપ 2028માં ભારત સહિત 12 ટીમો ડાયરેક્ટ ક્વોલિફાય
ટી-20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજ મેચો લગભગ પૂર્ણ થઈ ગયા છે અને સુપર -8 માટે તમામ આઠ ટીમોના નામ નક્કી થઈ ગયા છે.…
View More T20 વર્લ્ડ કપ 2028માં ભારત સહિત 12 ટીમો ડાયરેક્ટ ક્વોલિફાય