150 ફૂટ ઉંડા કુવામાં ખાબકેલી યુવતિના મૃતદેહને મહામહેનતે બહાર કઢાઈ સુત્રાપાડા તાલુકાના આલિદ્રા ગામમાં એક કરુણ બનાવ સામે આવેેલ જેમાં વાડી વિસ્તારમાં પાણી ભરતી…
View More સુત્રાપાડાના આલિદ્રા ગામે પાણી ભરતી વેળાએ કુવામાં ખાબકતા યુવતિનું મોતSutrapada
તાડી બનાવવા ઝેરી પાઉડર મોકલનાર બેલડી પકડાઇ
સુત્રાપાડાના રહેણાંક મકાનમાંથી એક મહીના પહેલા તાડી ભરેલ પ્લાસ્ટીકની આઠ નંગ કોથળી મળી આવતા પોલીસે પ્રોહી એકટનો ગુનો નોંધી આરોપી દુર્ગાપ્રસાદ ઉર્ફે દીલીપ લીંગીયા બંટુ…
View More તાડી બનાવવા ઝેરી પાઉડર મોકલનાર બેલડી પકડાઇસૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી કાઢવાની મંજૂરી ગેરકાયદેસર
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂૂલા ગામના સરકારી તળાવમાંથી નેશનલ હાઇવેના કોન્ટ્રાક્ટર કલથીયા એન્જી. કંપનીને જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સુનિલ રાઠોડ એ નિયમ…
View More સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી કાઢવાની મંજૂરી ગેરકાયદેસરસૂત્રાપાડાના બરૂલા ગામના તળાવમાંથી તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરી
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામના તળાવમાંથી નેશનલ હાઇવે ના કોન્ટ્રાક્ટર કળથીયા એન્જિનિયરિંગ કંપનીને જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડ એ નેશનલ…
View More સૂત્રાપાડાના બરૂલા ગામના તળાવમાંથી તંત્રની મિલીભગતથી બેફામ ખનીજ ચોરીસૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી ચોરી અંગે 1.31 કરોડનો દંડ
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના બરૂૂલા ગામે સરકારી તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટી ચોરી કર્યાના મુદ્દે ખાણ ખનીજ વિભાગ દ્વારા ગઇંઅઈં ના કોન્ટ્રાકટરને રૂૂ.1.31 કરોડનો દંડ ફટકારતા…
View More સૂત્રાપાડાના બરૂલામાં તળાવમાંથી માટી ચોરી અંગે 1.31 કરોડનો દંડ