બે આરોપી ઝડપાયા, ત્રણ લાખથી વધુનો દારૂ જપ્ત: રાજસ્થાનના શખ્સનું નામ ખુલતા શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લામાં વિઠલગઢ-વિઠલાપરા ચેકપોસ્ટ તરફ જતા હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો…
View More સુરેન્દ્રનગરમાં પિલર-વેલ્ડીંગની પેટીની આડમાં દારૂની હેરાફેરીSurendranagar
સુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશે
જિલ્લામાં વધતી જતી ગુનાખોરી અટકાવવા પોલીસવડા પ્રેમસુખડેલુએ ખનીજ અને ભૂમાફિયા સામે શરુ કરેલુ ઓપરેશન સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ ચોરી તેમજ ભૂમાફિયા સામે જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ…
View More સુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશેસુરેન્દ્રનગરમાં પોલીસની ગંભીર બેદરકારી, 16 વર્ષના સગીરને પુખ્ત બતાવી જેલમાં મોકલી દીધો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરતી પોલીસની એક મોટી બેદરકારી સામે આવી છે. ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા…
View More સુરેન્દ્રનગરમાં પોલીસની ગંભીર બેદરકારી, 16 વર્ષના સગીરને પુખ્ત બતાવી જેલમાં મોકલી દીધોસુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલા
રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા સુરેન્દ્રનગરના રૂ. 1500 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડ પ્રકરણમાં ગુજરાત સરકારે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે…
View More સુરેન્દ્રનગર કલેકટર સસ્પેન્ડ, અન્યો સામે તોળાતા પગલાસુરેન્દ્રનગરના કારીગર સાથે વડોદરાના સોની વેપારીની 1.01 કરોડની છેતરપિંડી
સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા ધવલભાઈ મંડલી સાથે વડોદરાના વેપારી યતીનભાઈ હર્ષદભાઈ આડેસરાએ અંદાજે રૂૂ. એક કરોડથી વધુની છેતરપિંડી આચરતા ચકચાર મચી…
View More સુરેન્દ્રનગરના કારીગર સાથે વડોદરાના સોની વેપારીની 1.01 કરોડની છેતરપિંડીકલેકટરના 50 ટકા, એડિ.કલેકટરના 25 ટકા, મામલતદારના 10 ટકા
સુરેન્દ્રનગરના કરોડોના ઉઘરાણા કાંડમાં અધિકારીઓની ભાગબટાઇનો ઇડી સમક્ષ ભાંડો ફોડતા કલેકટર કચેરીના જ કર્મચારીઓ જમીન હેતુફેર કરવામાં કુલ રૂા.10 કરોડનો ખેલ, કલાર્ક અને પી.એ.ને પણ…
View More કલેકટરના 50 ટકા, એડિ.કલેકટરના 25 ટકા, મામલતદારના 10 ટકાકરોડોના જમીન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડ
કરોડોના જમીન કૌભાંડ મામલે EDએ મોટી કાર્યવાહી કરી છે. ED દ્વારા તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની ધરપકડ કવામાં આવી છે. રાત્રે તપાસ બાદ…
View More કરોડોના જમીન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટરની ધરપકડસાયલાના કસવાળી ગામેથી 18 કરોડનો ગાંજો ઝડપાયો
એક ખેડૂતે બ્લડ કેન્સર પીડિત પુત્રીની સારવાર માટે તો બીજાએ પૈસાદાર બનવા વાવેતર કરી નાખ્યું, 36 કલાક રેડ ચાલી સુરેન્દ્રનગર એસઓજી અને ધજાળા પોલીસે સાયલા…
View More સાયલાના કસવાળી ગામેથી 18 કરોડનો ગાંજો ઝડપાયોસુરેન્દ્રનગર કલેકટર પર EDની રેડમાં મોટા માથાનો દોરી સંચાર: નૌશાદ સોલંકી
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ અને ભ્રષ્ટાચારના આરોપોસર પડેલી ED ની રેડ બાદ એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસે આ કાર્યવાહી સામે…
View More સુરેન્દ્રનગર કલેકટર પર EDની રેડમાં મોટા માથાનો દોરી સંચાર: નૌશાદ સોલંકીસુરેન્દ્રનગરમાં 1.12 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે નશાબંધીના કડક અમલના ભાગરૂૂપે મોટી કાર્યવાહી કરી છે. પાટડી અને દસાડા તાલુકાના ચાર પોલીસ સ્ટેશનો દ્વારા અગાઉના વર્ષોમાં પકડાયેલા રૂૂ. 1.12 કરોડથી…
View More સુરેન્દ્રનગરમાં 1.12 કરોડના વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું