અંકલેશ્ર્વર, કરજણ અને વડતાલના ત્રણ શખ્સોએ અલગ-અલગ બેંક ખાતામાં મહિલા પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રહેતી મહિલાને શેર બજારમાં રોકાણ કરાવી બેંક ખાતાના…
View More સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની ઠગાઇSurendranagar news
ઝાલાવાડમાં વ્યાજખોરો અને ખનીજ માફિયા સામે કાર્યવાહી કરાશે: DGP
સુરેન્દ્રનગર ખાતે રાજય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ, શ્રેષ્ઠ કામગીરી કરનાર રેન્જના પાંચ જિલ્લાના પોલીસ કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત રાજ્યના પોલીસ વડા (ડીજીપી) વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરમાં…
View More ઝાલાવાડમાં વ્યાજખોરો અને ખનીજ માફિયા સામે કાર્યવાહી કરાશે: DGPસુરેન્દ્રનગરના ગ્રાહકની રાજકોટના સોની વેપારી સાથે રૂા.31.77 લાખની છેતરપિંડી
રાજકોટના સોની વેપારીનું રૂૂા. 31.77 લાખનું સોનું સુરેન્દ્રનગરને ગ્રાહક છેતરપીંડી કરી ઓળવી ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉધારમાં સોની વેપારી પાસેથી સોનાના બે બિસ્કીટ…
View More સુરેન્દ્રનગરના ગ્રાહકની રાજકોટના સોની વેપારી સાથે રૂા.31.77 લાખની છેતરપિંડીઝીંઝુવાડામાં સરકારી કર્મચારીની હત્યાનો પ્રયાસ કરી દોઢ વર્ષથી ફરાર કુખ્યાત શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે સરકારી કર્મચારી સહીત બે વ્યકિતઓની હત્યાના પ્રયાસમાં છેલ્લા દોઢ વર્ષ થી ફરાર શખ્સને સુરેન્દ્રનગર એસઓજીની ટીમે ઝીંઝુવાડા ગામેથી ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર…
View More ઝીંઝુવાડામાં સરકારી કર્મચારીની હત્યાનો પ્રયાસ કરી દોઢ વર્ષથી ફરાર કુખ્યાત શખ્સ ઝડપાયોલખતર નજીક સબસીડીવાળુ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ
SOGએ દરોડો પાડી 19.80 લાખના મુદ્દામાલ સાથે 10 શખ્સોની ધરપકડ, 4 સૂત્રધારોના નામ ખુલ્યા સુરેન્દ્રનગરમાં લખતરના દેવળીયા ગામ નજીકથી એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે સંગ્રહ અને…
View More લખતર નજીક સબસીડીવાળુ યુરિયા ખાતર વેચવાનું કૌભાંડસુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 મહિલાનાં મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર ડમ્પર અને કાર…
View More સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 મહિલાનાં મોતસુરેન્દ્રનગરના કૈલાશ પાર્કમાં ગરબી જોઇને પરત ફરતા કોલેજિયન પર હથિયારથી હુમલો
યુવાન રાજકોટમાં સારવારમાં , કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી સુરેન્દ્રનગરનાં કૈલાશ પાર્કમા રહેતો કોલેજીયન યુવાન ગઇકાલે ગરબી જોઇને પોતાનાં ઘરે પરત ફરતો હતો ત્યારે…
View More સુરેન્દ્રનગરના કૈલાશ પાર્કમાં ગરબી જોઇને પરત ફરતા કોલેજિયન પર હથિયારથી હુમલોસુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં એલોપેથીની સારવાર કરતા બે હોમિયોપેથીના ડોકટર ઝડપાયા
બન્ને તબીબો એસોસિએટ ફિઝીશ્યન અને ફીઝીશ્યન દર્શાવી એલોપેથી સારવાર કરતા હતાં: બન્ને સામે કાર્યવાહી સુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં ડિગ્રી વગર એલોપથીની પ્રેક્ટિસ કરતા બે ડોક્ટર ઝડપાયા…
View More સુરેન્દ્રનગરની વિહાના હોસ્પિટલમાં એલોપેથીની સારવાર કરતા બે હોમિયોપેથીના ડોકટર ઝડપાયાચર્ચાસ્પદ બનેલ સુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિક્ષક સંઘની ચૂંટણી પૂર્ણ: પ્રમુખ ડો. ધાધલ, મહામંત્રી પરમારની ભવ્ય જીત
સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચર્ચાસ્પદ અને ભારે ઉતેજના ભરેલ માહોલમાં ચૂંટણી યોજાયેલ હતી શિક્ષક સમાજમાં બે જુથ આમને સામને ની લડત બાદ પ્રમુખ…
View More ચર્ચાસ્પદ બનેલ સુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિક્ષક સંઘની ચૂંટણી પૂર્ણ: પ્રમુખ ડો. ધાધલ, મહામંત્રી પરમારની ભવ્ય જીતસુરેન્દ્રનગર કોર્પોરેશનમાં 54માંથી 16 બેઠકો અનામત
16 બેઠકો સામાન્ય, 2.66 લાખથી વધુ મતદારો : નવુ સીમાંકન જાહેર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. નવા સીમાંકન અનુસાર 13 વોર્ડમાં કુલ…
View More સુરેન્દ્રનગર કોર્પોરેશનમાં 54માંથી 16 બેઠકો અનામત