સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર…
View More આરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયાSurat police
આર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવી
સુરત પોલીસ કંટ્રોલ રૂૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે, તેની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂૂમ…
View More આર્ટીસ્ટ પુત્રવધૂની દારૂની પાર્ટી ઉપર સસરાએ રેડ પડાવીઆપઘાતનો વિચાર આવે છે? ધુમાવો હેલ્પલાઇન નંબર, સુરત પોલીસનો પ્રયાસ
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ઘણા લોકોએ ધંધા-રોજગાર ગુમાવ્યા છે. અચાનક નોકરી જતી રહેવા કે પગાર…
View More આપઘાતનો વિચાર આવે છે? ધુમાવો હેલ્પલાઇન નંબર, સુરત પોલીસનો પ્રયાસઝેરી દવા પી લેનાર યુવતીને ખભે ઉંચકી પોલીસ જવાને જીવ બચાવ્યો
સુરતના સારોલી વિસ્તારમાં ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીધી હોવાની જાણ થતાની સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ખેતરની ઓરડીમાં યુવતી બેભાન હાલતમાં જોવા મળી હતી.…
View More ઝેરી દવા પી લેનાર યુવતીને ખભે ઉંચકી પોલીસ જવાને જીવ બચાવ્યોસુરતમાં બાળકને માર મારનાર મોરબીના પીએસઆઈનો એક વર્ષનો ઈજાફો અટકાવાયો
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે યોજાયેલા પોલીસ રિહર્સલ દરમિયાન એક નેપાળી પરિવારનો બાળક સાયકલ ચલાવી ભુલથી રિહર્સલના કોન્વેમાં વચ્ચે આવી જતાં મોરબીથી સુરત બંદોબસ્તમાં…
View More સુરતમાં બાળકને માર મારનાર મોરબીના પીએસઆઈનો એક વર્ષનો ઈજાફો અટકાવાયોસુરતમાં પોલીસ રિહર્સલ વખતે વચ્ચે આવી ગયેલા બાળકને વાળ ખેંચીને માર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચના રોજ ગુજરાતના સુરતની મુલાકાત લેશે. જેને લઈને પોલીસ અને વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. ત્યારે સુરત પોલીસની નિર્દયતાભરી કરતૂતનો…
View More સુરતમાં પોલીસ રિહર્સલ વખતે વચ્ચે આવી ગયેલા બાળકને વાળ ખેંચીને માર્યો