ગુજરાત2 months ago
ઓનલાઇન ગેમમાં પૈસા હારી જતા ધોરણ 11ના છાત્રએ ત્રીજા માળેથી પડતું મુકયું
ઓનલાઇન ગેમનાં કારણે વધુ એક વિદ્યાર્થીનો જીવ ગયો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સુરતનાં મહુવામાં બોઈઝ હોસ્ટેલમાં રહેતા 17 વર્ષીય વિદ્યાર્થીએ ઓનલાઇન ગેમમાં પૈસા હારી...