પાણી ભરવા કે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓનો ‘રિયલ ટાઈમ’ જાણી શકાશે સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ…
View More સુરતમાં ખાડા શોધવા AI કેમેરાનો ઉપયોગsurat news
શિક્ષિકાને ન્યાય અપાવવા હજારો લોકોની કેન્ડલ માર્ચ
સુરતના કતારગામમાં લફંગા યૂવાનના સતત ત્રાસથી કંટાળી 19 વર્ષિય ટયુશન શિક્ષિકા નેનુ વાવડિયાએ આપઘાત કરી લેતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને બુધવારે સાંજે…
View More શિક્ષિકાને ન્યાય અપાવવા હજારો લોકોની કેન્ડલ માર્ચસુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત, જનરેટર ચાલુ રહી દુર્ઘટના સર્જાઈ
સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ…
View More સુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત, જનરેટર ચાલુ રહી દુર્ઘટના સર્જાઈસુરતના એક હજાર કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં IT વિભાગની એન્ટ્રી
સુરતના એક બિલ્ડરની ઓફિસમાં રાઉન્ડ ધી ક્લોક ડબ્બા ટ્રેડિંગ અને તમામ પ્રકારની ગેમ પરના સટ્ટાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરીને 1000 કરોડ રૂૂપિયાના ડબ્બા ટ્રેડિંગની વિગતો…
View More સુરતના એક હજાર કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં IT વિભાગની એન્ટ્રીમોબાઇલના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનની કરપીણ હત્યા
મોડી રાત્રે બનાવ, આરોપી પિતા-બે પુત્રો ફરાર સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. મોબાઈલના રૂૂપિયામાં થયેલી બોલાચાલી આખરે…
View More મોબાઇલના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનની કરપીણ હત્યાટેક્સટાઇલ વેપારીનો એકનો એક પુત્ર વૈરાગ્યના માર્ગે
19 વર્ષના વૈભવ 7 નવેમ્બરે આચાર્ય યશોવિજયસુરીશ્ર્વરજી અને મુનિચંદ્રસુરીશ્ર્વરજીના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે સુરતમાં એક ટેક્સટાઇલ વેપારીનો 19 વર્ષીય પુત્ર, ભવ્ય મહેતા, મોજમસ્તી અને ભૌતિક…
View More ટેક્સટાઇલ વેપારીનો એકનો એક પુત્ર વૈરાગ્યના માર્ગેસુરતની ફલાઇટમાં મધમાખીઓનું ઝૂંડ ચોંટી જતાં એક કલાક મોડી ઉપડી
ગુજરાતના સુરત એરપોર્ટ પર મધમાખીઓના ટોળાને કારણે સુરતથી જયપુર જતી ફ્લાઇટ 1 કલાક મોડી પડી હતી બન્યું એવું કે ઈન્ડિગોની ફ્લાઇટ 6E784 ગઈકાલે સાંજે 4.20…
View More સુરતની ફલાઇટમાં મધમાખીઓનું ઝૂંડ ચોંટી જતાં એક કલાક મોડી ઉપડીસુરતના ઉમરપાડામાં મહિલાને 15 જેટલા શ્ર્વાનોએ ફાડી ખાધી
ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે બાળક ઘર બહાર રમતુ હોય કે મોટા ઉંમરના લોકો રસ્તા પરથી પસાર થતા હોય ત્યાર શ્વાને…
View More સુરતના ઉમરપાડામાં મહિલાને 15 જેટલા શ્ર્વાનોએ ફાડી ખાધીસુરતમાં જવેલર્સની ગોળી ધરબી હત્યા કરી ફિલ્મીઢબે લૂંટ
રાત્રે શો રૂમમાં બિહારી ગેંગ ત્રાટકી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ટોળાએ એક લૂંટારુને ઝડપી લઇ અધમૂઓ કરી નાખ્યો, ત્રણ શખ્સો નાસી છૂટયા સુરતના સચિન વિસ્તારમાં…
View More સુરતમાં જવેલર્સની ગોળી ધરબી હત્યા કરી ફિલ્મીઢબે લૂંટસુરતમાં 948 કરોડનું ડબા ટ્રેડિંગ ઝડપાયું, 8ની ધરપકડ
ક્ધસ્ટ્રકશન કંપનીની ઓફિસમાંથી ચાલતા રેકેટનો પર્દાફાશ, 19 મોબાઇલ, 13 સીમકાર્ડ, 87 ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે શેરબજારના ટ્રેડિંગ જેવા સોફટવેર બનાવી પ્રતિબંધિત એપ મારફત ક્રિકેટ, ટેનીસ,…
View More સુરતમાં 948 કરોડનું ડબા ટ્રેડિંગ ઝડપાયું, 8ની ધરપકડ