સુપ્રીમ કોર્ટે સોમવારે તમામ હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેઓ ટ્રાયલ કોર્ટ માટે સ્પષ્ટ સમયસીમા નક્કી કરે, જેથી દેશમાં એસિડ એટેક સાથે જોડાયેલા કેસોની સુનાવણી વહેલી…
View More એસિડ એટેક કેસોની સુનાવણી માટે સમયરેખા નક્કી કરો : સુપ્રીમSupreme Court
કોવિડ રસીકરણની આડઅસરો માટે ‘નો ફોલ્ટ વળતર’ નીતિ બનાવો : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ-19 રસીકરણ પછી થતી ગંભીર આડઅસરો માટે ’નો-ફોલ્ટ’ વળતર નીતિ ઘડવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની…
View More કોવિડ રસીકરણની આડઅસરો માટે ‘નો ફોલ્ટ વળતર’ નીતિ બનાવો : સુપ્રીમNCERTના વિવાદાસ્પદ પુસ્તક પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી; CJIકહ્યું કે બિનશરતી માફી અસ્વીકાર્ય છે
CJI સૂર્યકાંતે NCERTના વિવાદાસ્પદ ધોરણ 8ના પુસ્તક પર કડક વલણ અપનાવ્યું છે. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, તેમણે કહ્યું કે તેઓ બિનશરતી માફી સ્વીકારશે નહીં.…
View More NCERTના વિવાદાસ્પદ પુસ્તક પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી; CJIકહ્યું કે બિનશરતી માફી અસ્વીકાર્ય છેબળાત્કાર-હત્યાના ગુનામાં વળતર આપો એટલે સજા ઘટી શકે નહીં: સુપ્રીમ
સજા સાથે કોઇ સમાધાન થઇ શકે નહીં, બળાત્કારના કેસમાં નીચલી કોર્ટે 5 લાખનું વળતર આપીને સજા માફી કરતા સુપ્રિમે ચુકાદો ગંભીર ચેતવણી સાથે ફગાવ્યો સુપ્રીમ…
View More બળાત્કાર-હત્યાના ગુનામાં વળતર આપો એટલે સજા ઘટી શકે નહીં: સુપ્રીમકચરાના નિકાલ અંગે બેજવાબદાર અધિકારી સામે ક્રિમિનલ કેસ થશે
દેશભરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો લાગુ કરવા સુપ્રીમ આકરા પાણીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2026ને પુરા દેશમાં લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેટલાક આદેશ…
View More કચરાના નિકાલ અંગે બેજવાબદાર અધિકારી સામે ક્રિમિનલ કેસ થશેટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમ
પ્રેસિડેન્ટે ટેરીફ વાપરવા ઉપયોગમાં લીધેલ IEEPAમાં ટેરિફ કે ડયૂટી શબ્દનો ઉલ્લેખ જ નથી: 9 જજની બંધારણીય બેન્ચે 6-3ની બહુમતીથી ચુકાદો આપ્યો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ…
View More ટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમમફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કરદાતાઓનો વિચાર કરવા કરી ટકોર
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ (Freebies) ચલાવતા રાજ્યોને સખત શબ્દોમાં ફટકાર લગાવી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો હતો…
View More મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કરદાતાઓનો વિચાર કરવા કરી ટકોરલોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ : સુપ્રીમ
હરિયાણામાં ફ્લેટની ફાળવણીમાં થયેલા મામકાવાદ સામે આકરી ટિપ્પણી સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ એ ઘોર…
View More લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ : સુપ્રીમપત્નીની ઘરેલુ હિંસાની અરજી પર સુપ્રીમ કોર્ટે શમી પાસે જવાબ માગ્યો
પેસ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ ઘરેલું હિંસાના આક્ષેપ સહિતના શમી વિરુદ્ધના કેસો પશ્ચિમ બંગાળમાંથી દિલ્હીમાં ખસેડવા સુપ્રીમ કોર્ટને જે અરજી કરી છે એ…
View More પત્નીની ઘરેલુ હિંસાની અરજી પર સુપ્રીમ કોર્ટે શમી પાસે જવાબ માગ્યોસલવાર કમિઝ ખોલવા એ પણ બળાત્કારનો પ્રયાસ છે: સુપ્રીમ
અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા પર સર્વોચ્ચ અદાલતે જાતે સુઓમોટો સંજ્ઞાન લઇ હુકમ પલટાવ્યો સુપ્રીમ કોર્ટે આ વિવાદાસ્પદ હાઇકોર્ટના નિર્ણયનું સ્વત: સંજ્ઞાન લીધું. આ કાર્યવાહી ’વી ધ…
View More સલવાર કમિઝ ખોલવા એ પણ બળાત્કારનો પ્રયાસ છે: સુપ્રીમ