આવક કરતાં વધુ મિલકત ધરાવવાના કેસમાં સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે અલ્લાહાબાદ…
View More ED-CBI કોઇ કાર્યવાહી ન કરે: રાહુલને સુપ્રીમ તરફથી વધુ રાહતSupreme Court
સાવરકર વિરૂધ્ધ ટિપ્પણી: રાહુલ ગાંધી સામે કેસ રદ કરતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, વિપક્ષના નેતા સામે ઉત્તર પ્રદેશમાં પેન્ડિંગ ખાનગી ફોજદારી ફરિયાદ રદ કરી, જેમાં તેમણે જમણેરી વિચારધારા ધરાવતા વી.ડી. સાવરકરને…
View More સાવરકર વિરૂધ્ધ ટિપ્પણી: રાહુલ ગાંધી સામે કેસ રદ કરતી સુપ્રીમNEETના પેપર પછી ચાર્જશીટ પણ લીક થતાં કોર્ટ નારાજ
સીબીઆઇ દ્વારા રજૂ કરાયેલા તહોમતનામામાં સગીર સાક્ષીઓના નામ પણ જાહેર થઇ જતાં જ્જ ચોંક્યા દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG પેપર લીક મામલે તપાસ કરી રહેલી…
View More NEETના પેપર પછી ચાર્જશીટ પણ લીક થતાં કોર્ટ નારાજઆખા દેશમાં ચાલશે બુલડોઝર: રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા સુપ્રીમનો આદેશ
સુપ્રીમ કોર્ટે દેશભરમાં રહેણાંક વિસ્તારોમાં ચાલી રહેલા વ્યાપક અનધિકૃત બાંધકામો અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ અંગે કડક વલણ અપનાવ્યું છે – જે ઉલ્લંઘનો વર્ષોથી ચાલુ છે. સુપ્રીમ…
View More આખા દેશમાં ચાલશે બુલડોઝર: રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા સુપ્રીમનો આદેશસુપ્રીમે બોફોર્સ કેસ બંધ કર્યો: હિંદુજા સામેની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે ગઇકાલે રાજકીય રીતે સંવેદનશીલ બોફોર્સ કેસમાં હિન્દુજા બંધુઓ અને સ્વીડિશ શસ્ત્ર ઉત્પાદક એબી બોફોર્સ સામેની તમામ ફોજદારી કાર્યવાહી રદ કરવાના 2005ના દિલ્હી હાઇકોર્ટના…
View More સુપ્રીમે બોફોર્સ કેસ બંધ કર્યો: હિંદુજા સામેની અરજી ફગાવીસુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યા છતાં જન્મજાત નાગરિકતા પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પ
સુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યો હોવા છતાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગઇકાલે જન્મજાત નાગરિકતાને વધુ પ્રતિબંધિત કરવા માગતા બે એકિઝકયુટીવ ઓર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા.…
View More સુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યા છતાં જન્મજાત નાગરિકતા પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પવીમો નહીં તો ઇંધણ નહીં: સુપ્રીમ કોર્ટનો આદેશ
દેશમાં થર્ડ-પાર્ટી વીમા વગર રસ્તા પર દોડતા વાહનો સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે કેન્દ્ર સરકારને એક પાઈલટ પ્રોજેક્ટ શરૂૂ કરવાનો નિર્દેશ…
View More વીમો નહીં તો ઇંધણ નહીં: સુપ્રીમ કોર્ટનો આદેશ‘ફિક્સ પે’ મામલે 14 વર્ષથી પડતર SLPનો સત્વરે ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટને અપીલ
રાજ્યના સરકારી કર્મચારીઓએ 5 વર્ષની ફિક્સ પે નીતિ સામે સુપ્રીમ કોર્ટમાં ઝડપી ન્યાયની ગુહાર લગાવી છે. મનોજ દાતલા નામના કર્મચારીએ CJIને ઇમેઇલ કરીને 14 વર્ષથી…
View More ‘ફિક્સ પે’ મામલે 14 વર્ષથી પડતર SLPનો સત્વરે ઉકેલ લાવવા સુપ્રીમ કોર્ટને અપીલCECની નિમણૂકમાં CJI કેમ નહીં: કેન્દ્રને સુપ્રીમનો સવાલ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગીની પદ્ધતિ અંગે અનેક મુદ્દાસર પ્રશ્નો પૂછ્યા. કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે માત્ર…
View More CECની નિમણૂકમાં CJI કેમ નહીં: કેન્દ્રને સુપ્રીમનો સવાલપેલેટ ગન સંબંધી SOP રજૂ કરવા સુપ્રીમનો સરકારને આદેશ : ઈજાગ્રસ્તોને સારવાર આપવા નિર્દેશ
દિલ્હીના જંતર મંતર પર આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારીઓ પર ’મેટાલિક પેલેટ ગન’ના ઉપયોગના વિવાદે હવે કાનૂની સ્વરૂૂપ ધારણ કર્યું છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હી પોલીસને…
View More પેલેટ ગન સંબંધી SOP રજૂ કરવા સુપ્રીમનો સરકારને આદેશ : ઈજાગ્રસ્તોને સારવાર આપવા નિર્દેશ