સુપ્રીમ કોર્ટે આજે(26 નવેમ્બર, 2024) દેશમાં ચૂંટણી દરમિયાન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું…
View More ‘EVM ત્યારે જ બગડે છે જ્યારે તમે હારી જાઓ’, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી ફગાવીSupreme Court
કેનેડામાં નિજજરની હત્યાના આરોપીઓનો કેસ સીધો સુપ્રીમમાં
કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ચાર ભારતીય નાગરિકો સામે ડાયરેક્ટ ઇન્ડિક્ટમેન્ટ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે, સરે પ્રાંતીય…
View More કેનેડામાં નિજજરની હત્યાના આરોપીઓનો કેસ સીધો સુપ્રીમમાંબંધારણના આમુખમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે સોમવારેના રોજ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. કોર્ટે 1976માં પસાર કરાયેલા 42મા સુધારા મુજબ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને સેક્યુલર શબ્દોને સામેલ કરવાને પડકારતી અરજીઓને…
View More બંધારણના આમુખમાંથી સમાજવાદી અને ધર્મનિરપેક્ષ શબ્દ હટાવવા સુપ્રીમનો ઇનકારખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગ
હાઈકોર્ટમાં કોર્ટ મિત્ર દ્વારા રજૂઆત, જે.પી.સી. દ્વારા પણ તપાસની માગણી કરાઈ, ખ્યાતિ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ન હોવાનો ઘટસ્ફોટ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પકાંડથ ની ગૂંજ આજે ગુજરાત…
View More ખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગશીખો પર જોકસને ગંભીરતાથી લેતી સુપ્રીમ: સુનાવણી માટે તૈયાર
સુપ્રીમ કોર્ટે શીખોની મજાક ઉડાવતા જોક્સ પર નિયંત્રણને મહત્વનો મુદ્દો ગણાવ્યો છે. આ મુદ્દે પેન્ડિંગ એક અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે અરજદારને શીખ સંગઠનો…
View More શીખો પર જોકસને ગંભીરતાથી લેતી સુપ્રીમ: સુનાવણી માટે તૈયારછૂટાછેડાનો કેસ ચાલતો હોય તો પણ પત્નીને સવલતોનો હક: સુપ્રીમ
છુટાછેડાનો કેસ ચાલતો હોય તો પણ પત્ની બધા જ પ્રકારની સુખ-સગવડો માટે હકદાર છે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પીબી…
View More છૂટાછેડાનો કેસ ચાલતો હોય તો પણ પત્નીને સવલતોનો હક: સુપ્રીમકાચા કામના કેદીઓને જામીન, દોષિતોને સજા માફી સરળ બનાવવા સુપ્રીમ કોર્ટની કવાયત
સુપ્રીમ કોર્ટે મંગળવારે કોર્ટ દ્વારા રાહત આપવા છતાં જામીન રજૂ કરવામાં નિષ્ફળતાના કારણે કેદીઓ જામીન પર મુક્ત ન થઈ શકતા હોવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી…
View More કાચા કામના કેદીઓને જામીન, દોષિતોને સજા માફી સરળ બનાવવા સુપ્રીમ કોર્ટની કવાયતસુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મૂક્યો પ્રતિબંધ, પરંતુ આ સ્થાનો પર નિર્ણય લાગુ થશે નહીં
બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. તેમણે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ એક રાજ્ય માટે નથી,…
View More સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર મૂક્યો પ્રતિબંધ, પરંતુ આ સ્થાનો પર નિર્ણય લાગુ થશે નહીંપ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો દરેકને મૂળભૂત અધિકાર
સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં તેને રોકવામાં સક્ષમ ન હોવા બદલ ફરી ઠપકો આપ્યો હતો. એ વાત સાચી…
View More પ્રદૂષણ મુક્ત જીવન જીવવાનો દરેકને મૂળભૂત અધિકાર