40 વર્ષ જૂના બળાત્કારના કેસમાં ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે પણ મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપરાધ સાબિત કરવા માટે પ્રાઈવેટ પાર્ટ પર…
View More બળાત્કાર સાબિત કરવા પ્રાઇવેટ પાર્ટ પર ઇજા હોવી જરૂરી નથી: સુપ્રીમ કોર્ટSupreme Court
તમારા ખર્ચે મકાન બાંધી આપો: પ્રયાગરાજમાં બુલડોઝર કાર્યવાહી સામે યુપી સરકારને સુપ્રીમ કોર્ટનો હુકમ
સુપ્રીમ કોર્ટે આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના લોકોના મકાનો તોડી પાડવાના કેસની નોંધ લીધી છે. કોર્ટે અધિકારીઓને સખત ઠપકો આપ્યો છે. પ્રયાગરાજમાં…
View More તમારા ખર્ચે મકાન બાંધી આપો: પ્રયાગરાજમાં બુલડોઝર કાર્યવાહી સામે યુપી સરકારને સુપ્રીમ કોર્ટનો હુકમખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું શોષણ રોકવામાં રાજ્યો નિષ્ફળ
સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો સસ્તી તબીબી સંભાળ અને માળખાગત સુવિધા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ હોવાનું જણાવી ફટકાર લગાવી છે. સમાજના ગરીબ વર્ગના લોકો માટે…
View More ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનું શોષણ રોકવામાં રાજ્યો નિષ્ફળ‘કોઇને મિયાં-તિયાં કે પાકિસ્તાની કહેવું ગુનો નથી’, FIR પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મિયાં-તિયાં અને પાકિસ્તાની કહેવું ચોક્કસપણે ખરાબ છે પરંતુ તેને અપરાધની શ્રેણીમાં ન જોઈ શકાય. સુપ્રીમ કોર્ટે…
View More ‘કોઇને મિયાં-તિયાં કે પાકિસ્તાની કહેવું ગુનો નથી’, FIR પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણીસૂરદાસ પણ જજ બની શકે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો નિર્ણય આપતા કહ્યું કે અંધ લોકો પણ જજ બની શકે છે. દિવ્યાંગોના અધિકારો અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ન્યાય પ્રણાલીને…
View More સૂરદાસ પણ જજ બની શકે: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણયબિઝનેસ લોન લેનારા બેંકો સામે ગ્રાહક પંચમાં ફરિયાદ ન કરી શકે: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જે સંસ્થાઓએ નફો કમાવવા માટે બેન્ક પાસેથી બિઝનેસ લોન લીધી છે તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ,…
View More બિઝનેસ લોન લેનારા બેંકો સામે ગ્રાહક પંચમાં ફરિયાદ ન કરી શકે: સુપ્રીમ કોર્ટમકાન માલિકે નક્કી કરવાનું છે કે તેેણે ભાડાની કઇ જગ્યા ખાલી કરાવવી; ભાડુઆતની ભૂમિકા નથી
દેશભરમાં લોકો પોતાની મિલકતો ભાડે આપે છે. આમાંથી તેઓ દર મહિને આવક મેળવે છે, જેના દ્વારા તેઓ પોતાનું ઘર ચલાવે છે. પરંતુ ઘણી વખત ભાડૂતો…
View More મકાન માલિકે નક્કી કરવાનું છે કે તેેણે ભાડાની કઇ જગ્યા ખાલી કરાવવી; ભાડુઆતની ભૂમિકા નથીGST -કસ્ટમ્સ કાયદા હેઠળ ખોટી ધરપકડ થઇ શકે નહીં
સુપ્રીમ કોર્ટે GST એક્ટ અને કસ્ટમ્સ એક્ટ હેઠળ યોગ્ય કારણ વગર ધરપકડને ખોટી ગણાવી છે. એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ…
View More GST -કસ્ટમ્સ કાયદા હેઠળ ખોટી ધરપકડ થઇ શકે નહીંલગ્ન નિષ્ફળ જાય તો જીવન સમાપ્ત થતું નથી: સુપ્રીમ કોર્ટ
લગ્ન પછી દંપતીના જીવનમાં ઘણીવાર ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આવી પરિસ્થિતિઓમાં, મોટાભાગના લોકો તેમનો ગુસ્સો ગુમાવે છે. જો કે, જો લગ્ન સફળ ન…
View More લગ્ન નિષ્ફળ જાય તો જીવન સમાપ્ત થતું નથી: સુપ્રીમ કોર્ટતેનું મન ગંદકીથી ભરેલું છે, આવી વ્યક્તિનો કેસ અમારે શા માટે સાંભળવો જોઇએ: અલ્હાબાદિયાને સુપ્રીમની ફટકાર
યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ત્યારથી મુશ્કેલીમાં છે જ્યારે તેણે ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં માતા-પિતા વિશે કઠોર મજાક કરી હતી. તેની સામે વિવિધ રાજ્યોમાં કેસ નોંધાયેલા છે. તેમને…
View More તેનું મન ગંદકીથી ભરેલું છે, આવી વ્યક્તિનો કેસ અમારે શા માટે સાંભળવો જોઇએ: અલ્હાબાદિયાને સુપ્રીમની ફટકાર