સરધાર ગામે રહેતા એક યુવાને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડા બાદ આવેશમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે…
View More સરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાતsuicide
જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ
જેતપુરમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાન વેપારીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને…
View More જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસફરિયાદ ન લેવાતી હોવાથી દુષ્કર્મ પીડિતાએ અંજાર પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કર્યો
પોલીસ તંત્ર દ્વારા જુદા-જુદા મામલે સમયસર ફરિયાદ ન નોંધાતી હોવાના આક્ષેપો વખતોવખત સપાટી ઉપર આવ્યા છે, ત્યારે દુષ્કર્મ પીડિતાની પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના કથિત…
View More ફરિયાદ ન લેવાતી હોવાથી દુષ્કર્મ પીડિતાએ અંજાર પોલીસ મથકમાં આપઘાતનો પ્રયાસ કર્યોશાપરમાં પગના દુ:ખાવાથી કંટાળી યુવાને એસિડ પી જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે આવેલા શાપરમાં રહેતા યુવકને દસ દિવસ પૂર્વે ગાય ઢીકે ચડાવતા યુવકનો પગ ભાંગી ગયો હતો પરંતુ ડાયાબિટીસના કારણે ઓપરેશન થઈ નહીં શકતા પગના…
View More શાપરમાં પગના દુ:ખાવાથી કંટાળી યુવાને એસિડ પી જીવન ટૂંકાવ્યુંગુંદાવાડીમાં વૃદ્ધાએ મીમારીથી કંટાળી
બીજા માળેથી પડતુ મૂકી કર્યો આપઘાત શહેરમાં ગુદાવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી બીજા માળે ગેલેરીમાંથી મોતની છલાંગ લગાવી હતી. વૃદ્ધાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ…
View More ગુંદાવાડીમાં વૃદ્ધાએ મીમારીથી કંટાળીવાવડીમાં કોમ્પ્યુટર ઇજનેરનો ઝેરી દવા પી આપઘાત
શહેરના વાવડીમાં ભાઇ-ભાભી સાથે રહેતાં મુળ જામકંડોરણાના રામપરના કોમ્પ્યુટર એન્જિનીયર યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ બનાવ અંગે…
View More વાવડીમાં કોમ્પ્યુટર ઇજનેરનો ઝેરી દવા પી આપઘાતમાર્ગ મકાન વિભાગના મહિલા કલાર્કે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
શહેરમાં આત્મહત્યાનો વધુ એક બનાવ બન્યો છે. જેમાં ડો. યાજ્ઞિક રોડ પર આવેલી આરએન્ડબી કોલોનીના ક્વાર્ટરમાં રહેતાં અને માર્ગ મકાન વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતાં…
View More માર્ગ મકાન વિભાગના મહિલા કલાર્કે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંગોંડલમાં વતન જવાના દિવસે ઓરિસ્સાના પ્રૌઢનો આપઘાત
ગોંડલના ભીમનાથ મહાદેવ મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છેલ્લા 27 વર્ષથી અહીં રહેતા અને જુના માર્કેટિંગ યાર્ડમાં એક કામ કરતા એક પ્રોઢે…
View More ગોંડલમાં વતન જવાના દિવસે ઓરિસ્સાના પ્રૌઢનો આપઘાતRK યુનિવર્સિટીમાં લેબ આસિસ્ટન્ટ યુવાને પ્રેમ પ્રકરણમાં ઝેર ગટગટાવ્યું
પ્રેમિકાને અન્ય યુવક જોવા આવતાં લાગી આવવાથી ભરેલું પગલું : સારવારમાં શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલી આર.કે.યુનિવર્સિટીમાં નોકરી કરતાં લેબોરેટરી આસિસ્ટન્ટ યુવાને કોલેજની લેબોરેટરીમાં…
View More RK યુનિવર્સિટીમાં લેબ આસિસ્ટન્ટ યુવાને પ્રેમ પ્રકરણમાં ઝેર ગટગટાવ્યુંરાજકોટમાં ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.બનાવવા મુદ્દે ઝઘડો થતાં ભાવી દંપતીએ ફિનાઈલ ગટગટાવ્યું
રાજકોટમાં આવેલા ચુનારાવાડ વિસ્તારમાં સગપણ બાદ યુવતીએ ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.બનાવ્યું હતું જે મુદ્દે યુવતી અને તેના ભાવિ ભરથાર વચ્ચે ઝઘડો થયો હતો. જે અંગે લાગી આવતાં…
View More રાજકોટમાં ઈન્સ્ટાગ્રામ આઈ.ડી.બનાવવા મુદ્દે ઝઘડો થતાં ભાવી દંપતીએ ફિનાઈલ ગટગટાવ્યું