ગોંડલમાં સાયબર ક્રાઈમ અને ઓનલાઈન ઠગાઈનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિદેશથી મોંઘી ભેટ-સોગાદો અને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી રૂૂ. 2,01,100ની ઠગાઈ આચરવામાં…
View More ગોંડલમાં સાયબર માફિયાઓના ત્રાસથી મહિલાનો આપઘાતsuicide
આર્થિકભીસ વધુ એક જિંદગી ભરખી ગઇ: ટ્રેન હેઠળ ઝંપલાવી કારખાનેદારનો આપઘાત
શહેરમાં રામેશ્ર્વર મેઇન રોડ પર પીપળીયા હોલ પાસે રહેતા કારખાનેદારે આર્થિકભીસથી કંટાળી અટીકા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં…
View More આર્થિકભીસ વધુ એક જિંદગી ભરખી ગઇ: ટ્રેન હેઠળ ઝંપલાવી કારખાનેદારનો આપઘાતપ્રેમિકાને ઇન્સ્ટા. પર મેસેજ મોકલી યુવકનો આપઘાત
’હવેથી તું છુટ્ટી બચ્ચા, હવેથી તને ક્યારેય રોક ટોક નહીં કરું. હું તને ક્યારેય હેરાન નહીં કરું ને શક પણ ક્યારેય નહીં કરું. બસ તું…
View More પ્રેમિકાને ઇન્સ્ટા. પર મેસેજ મોકલી યુવકનો આપઘાતમાલધારીએ પુત્ર પરત નહીં સોંપતા પિતાએ હાથની નસ કાપી
શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામના પ્રૌઢે માલઢોર ચરાવતા પુત્રને અભ્યાસ અર્થે પરત માંગ્યો હતો. પરંતુ માલધારીએ પુત્ર પરત નહીં આપતા પિતાએ કાગદળીના પાટીયા પાસે…
View More માલધારીએ પુત્ર પરત નહીં સોંપતા પિતાએ હાથની નસ કાપીજામનગરના મહિલા પોલીસકર્મી સાથે ક્રેડિટ કાર્ડના નામે 80517ની ઠગાઇ
મૂળ જામનગર જિલ્લાના બેરાજા ગામના વતની અને હાલ જૂનાગઢના સોરઠ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલાં 24 વર્ષીય મહિલા પોલીસકર્મી જીનલબેન બાબુભાઈ સોલંકી સાથે…
View More જામનગરના મહિલા પોલીસકર્મી સાથે ક્રેડિટ કાર્ડના નામે 80517ની ઠગાઇવડિયામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો અર્થિક ભીંસથી ઝેર પી આપઘાતનો પ્રયાસ
વડિયામાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ધંધો નહીં ચાલતા લોન પર લીધેલા ત્રણ ટ્રકના હપ્તા ચડી ગયા હતા. આર્થિકભીસથી કંટાળી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ…
View More વડિયામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો અર્થિક ભીંસથી ઝેર પી આપઘાતનો પ્રયાસજૂનાગઢમાં બાયોલોજીમાં એટીકેટી આવતા યુવતીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાત
ભણવામાં ખૂબ મહેનત કરી પરંતુ નિષ્ફળતા મળતા ભરેલું પગલું જુનાગઢ તાલુકાના માંડણપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બાયોલોજી વિષયમાં અભ્યાસ કરતી અને…
View More જૂનાગઢમાં બાયોલોજીમાં એટીકેટી આવતા યુવતીનો ઝેરી ટીકડા ખાઈ આપઘાતહોમગાર્ડ જવાને કેન્સરની બીમારીથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાત
શહેરમાં ભગવતીપરામાં આવેલા ત્રિમૂર્તિ ચોક વિસ્તારમાં રહેતા તુષારભાઈ જેન્તીભાઈ લોખીલ નામના 26 વર્ષના યુવાને ગઈ કાલે રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘરેથી નીકળી…
View More હોમગાર્ડ જવાને કેન્સરની બીમારીથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી કર્યો આપઘાતટંકારાના ભુંદડા ગામે પ્રેમી સાથે ભાગેલી 12 વર્ષની તરૂણીએ પરત ફરી ઝેરના પારખા કર્યા
મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના ભૂંદડા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારની 12 વર્ષની તરૂણી એકાદ માસ પૂર્વે પ્રેમી સાથે ભાગી ગઇ હતી. ચાર…
View More ટંકારાના ભુંદડા ગામે પ્રેમી સાથે ભાગેલી 12 વર્ષની તરૂણીએ પરત ફરી ઝેરના પારખા કર્યામાલિયાસણમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત, ગભરાયેલો પતિ મૃતદેહને વતન ખંભાત લઈ ગયો
શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા જામનગર બાયપાસ રોડ પર ક્રિષ્ના હોટલ નજીક માલિયાસણ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં એક ઘટના સામે આવી છે. મૂળ આણંદ…
View More માલિયાસણમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત, ગભરાયેલો પતિ મૃતદેહને વતન ખંભાત લઈ ગયો