આ વર્ષે પણ રાજસ્થાનના કોચિંગ સિટી તરીકે ઓળખાતા કોટામાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 22 દિવસમાં કોટામાં આત્મહત્યાની આ પાંચમી…
View More કોટામાં અમદાવાદની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, 22 દિવસમાં આ 5મી ઘટનાsuicide
રાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી પિતા-પુત્રએ સજોડે વખ ઘોળ્યું
રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સાગર સોસાયટીમા રહેતા યુવાને બે વર્ષ પુર્વે માતાનુ હૃદય રોગના કારણે મોત નીપજયા બાદ માનસીક બીમારી અને એકલવાયા…
View More રાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી પિતા-પુત્રએ સજોડે વખ ઘોળ્યુંકોન્ટ્રાકટરે પ્રેમમાં દગો દઇ બીજે સગાઇ કરી લેતા પ્રેમિકાએ ઓફિસમાં ઝેરી ટીકડાં ખાધા
રાજકોટમા કોઠારીયા મેઇન રોડ પર આવેલા મણીનગરમા વિસ્તારમા રહેતી યુવતીને 11 વર્ષ પહેલા કોલેજમા યોજાયેલા મેળામા જુનાગઢના ક્ધટ્રકશનના ધંધાર્થી સાથે આંખ મળી જતા બંને વચ્ચે…
View More કોન્ટ્રાકટરે પ્રેમમાં દગો દઇ બીજે સગાઇ કરી લેતા પ્રેમિકાએ ઓફિસમાં ઝેરી ટીકડાં ખાધાપડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાત
પડધરીના ઉકરડા ગામે પરીવાર સાથે ખેતમજુરી આવેલી યુવતીએ માનસીક બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ…
View More પડધરીના ઉકરડા ગામે યુવતીએ બીમારીથી કંટાળી કર્યો આપઘાતહળવદમાં પ્રૌઢે ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડ્યો
જામજોધપુરનાં સિદસરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ હળવદમા રહેતા પ્રૌઢે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢનુ રાજકોટ સારવાર દરમિયાન મોત…
View More હળવદમાં પ્રૌઢે ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડ્યોમીઠાપુરના આરંભડાના સ્ક્રેપનાં ધંધાર્થીએ ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યું
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા અને સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા જીગ્નેશભાઈ કનુભાઈ કાનાણી નામના 45 વર્ષના પટેલ યુવાને રવિવારે પોતાના રહેણાંક મકાનમાં…
View More મીઠાપુરના આરંભડાના સ્ક્રેપનાં ધંધાર્થીએ ડિપ્રેશનમાં જીવન ટૂંકાવ્યુંબેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાત
યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેજસ કાંતિભાઈ સગર નામના યુવકે ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને…
View More બેરોજગારીને કારણે આપઘાત કરું છું, સ્યૂસાઇડ નોટ લખી વીરપુરના ગેસ્ટહાઉસમાં આધેડનો આપઘાતભાવનગર પંથકમાં મહિલાનો એસીડ પી અને યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
ભાવનગર જિલ્લાના કરેડા ગામના યુવાને એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા વહોળી લીધી હતી. જ્યારે ભાદ્રોડ ગામે મહિલાનું એસિડ પી લેતા મોત નિપજ્યું છે. પ્રાપ્ત થતી…
View More ભાવનગર પંથકમાં મહિલાનો એસીડ પી અને યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતશ્યામ કિરણ સોસાયટીના ધરાર પ્રેમીને યુવતીએ લગ્નની ના પાડતા કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમા માંડાડુંગર વિસ્તારમા આવેલી શ્યામ કિરણ સોસાયટીમા રહેતા યુવકે ગમતી યુવતી સાથે લગ્ન કરવા હતા પરંતુ યુવતીએ લગ્નનો ઇન્કાર કરતા ધરાર પ્રેમીએ એસીડ પી…
View More શ્યામ કિરણ સોસાયટીના ધરાર પ્રેમીને યુવતીએ લગ્નની ના પાડતા કર્યો આપઘાતનો પ્રયાસખોડિયારનગરમાં માતાએ રસોઇ બાબતે ઠપકો આપતા પુત્રીનો આપઘાત
આજી જીઆઈડીસીમાં ખોડીયારનગરમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી છાત્રાને માતાએ રસોઈ બાબતે ઠપકો આપતા ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધાનો બનાવ થોરાળા પોલીસના ચોપડે નોંધાયો…
View More ખોડિયારનગરમાં માતાએ રસોઇ બાબતે ઠપકો આપતા પુત્રીનો આપઘાત