જુદા જુદા ચાર સ્થળે બે પરિણીતા, પ્રૌઢા અને યુવાને જ્વલનશીલ પ્રવાહી ગટગટાવ્યું શહેરમાં રણછોડનગર વિસ્તારમાં રહેતા વેપારી વૃદ્ધ ભાવનગર રોડ ઉપર પોતાની દુકાને હતા ત્યારે…
View More ભાવનગર રોડ ઉપર વેપારીએ દુકાનમાં જ ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસsuicide
નવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક આધેડે પોતાના ભાઈના મૃત્યુ બાદ પોતે પણ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.…
View More નવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યાકોઇ દેવ નડે છે, અંધશ્રદ્ધામાં રાચતા પ્રૌઢે એસિડ પી જીવ ટૂંકાવ્યું
દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના કૃષ્ણનગર ખાતે રહેતા રાનાભાઈ બાલુભાઈ ચાનપા નામના 56 વર્ષના પ્રૌઢ છેલ્લા એકાદ વર્ષથી અનાજ ખાવાનું છોડી દીધું હતું. છેલ્લા આશરે છ…
View More કોઇ દેવ નડે છે, અંધશ્રદ્ધામાં રાચતા પ્રૌઢે એસિડ પી જીવ ટૂંકાવ્યુંપોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાત
આપઘાતનું કારણ અકબંધ: યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતા બે પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું પોરબંદરમાં મહારાજ બાગ રોડ ઉપર રહેતા ફાઇનાન્સરે સુદામા ચોકમાં આવેલી પોતાની ઓફિસમાં…
View More પોરબંદરમાં ફાઈનાન્સરે પોતાની જાતે ઝેરી દવાના બે ઈન્જેક્શન લઈ કરેલો આપઘાતપરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાત
ભાર વિનાના ભણતરના સ્લોગન વચ્ચે વિદ્યાર્થીઓના આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ અવારનવાર પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મેટોડા જીઆઇડીસીમાં રહેતા અને…
View More પરીક્ષામાં પેપર નબળા ગયાની દહેશતે હોમિયોપેથિકના છાત્રનો આપઘાતહળવદના રણમલપુર ગામે માતા ભાગી જતાં પુત્રએ કર્યો આપઘાત
હળવદના રણમલપુર ગામે રહેતા યુવાને માતા ભાગી જતાં આવેશમાં આવી ઝેરી દવા પી લીધી હતી. યુવાનનું રાજકોટ સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ…
View More હળવદના રણમલપુર ગામે માતા ભાગી જતાં પુત્રએ કર્યો આપઘાતવીરપુરના વાડા ડુંગરામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
વીરપુરના વાડા ડુંગરા ગામે રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ…
View More વીરપુરના વાડા ડુંગરામાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતફૂડ કંપની માલિકની પત્નીએ ઝેર પીધું: કેન્દ્રીયમંત્રી સામે આરોપ
અહીંના માં જયશ્રી ગાયત્રી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડના માલિકની પત્ની પાયલ મોદીએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ગુરુવારે સાંજે સાડા સાત વાગ્યાના સુમારે પાયલ…
View More ફૂડ કંપની માલિકની પત્નીએ ઝેર પીધું: કેન્દ્રીયમંત્રી સામે આરોપરૈયા ગામમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું
શહેરમાં રૈયા ગામમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More રૈયા ગામમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધુંશાપરમાં મોબાઇલ મુદ્ે ભાઇ સાથે રકઝક થતાં બહેને એસિડ પી લીધું
શાપર વેરાવળમા મોબાઇલ મુદે ભાઇ બહેન વચ્ચે રકઝક થતા બહેને એસીડ પી લીધુ હતુ. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ…
View More શાપરમાં મોબાઇલ મુદ્ે ભાઇ સાથે રકઝક થતાં બહેને એસિડ પી લીધું