શહેરમાં કોઠારીયા રોડ પર આવેલી રામેશ્ર્વર સોસાયટીમાં મોટા પુત્ર અને પુત્રવધુ સાથેના અણ બનાવના કારણે અલગ રહેવા મુદ્દે ચાલતા ઝઘડાથી કંટાળી માતા પુત્રએ સજોડે ઝેરી…
View More ગૃહકલેશથી પરિવારનો માળો પિંખાયો; માતા સાથે ઝેરી દવા પી લેનાર પુત્રનું મોતsuicide
આર્થિક ભીંસથી માતા-પુત્રએ સજોડે એસિડ પી ખાણમાં ઝંપલાવી કરેલો આપઘાત
રાજકોટમાં પાંચ દિવસમાં સામૂહિક આત્મહત્યાની ત્રણ ઘટના સગા સંબંધી પાસેથી ઉછીના લીધેલા નાણાની ચિંતામાં સવારે ઘરેથી નીકળી ગયેલા માતા-પુત્રના મૃતદેહ મળી આવતાં ચકચાર રાજકોટમાં આત્મહત્યા…
View More આર્થિક ભીંસથી માતા-પુત્રએ સજોડે એસિડ પી ખાણમાં ઝંપલાવી કરેલો આપઘાતમોરબીના જેતપરના પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત
જેતપર ગામે રહેતા આધેડ પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા હોય અને કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગામમાં આવેલ તળાવ પાસે ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળેફાંસો…
View More મોરબીના જેતપરના પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાતવિદર્ભ ક્રિકેટ એસો.માં સિલેક્શન ન થતા મહિલા ક્રિકેટરનો આપઘાત
ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ બનાવવાનું સપનું જોતી નાગપુરની રહેવાસી 17 વર્ષની ક્રિકેટર અદિતિ મોરેશ્વર ચૌકાંડેએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું…
View More વિદર્ભ ક્રિકેટ એસો.માં સિલેક્શન ન થતા મહિલા ક્રિકેટરનો આપઘાતપોલીસ કમિશનર કચેરી ખાતે કાર બ્રોકરે છેતરપિંડીના આક્ષેપ સાથે ઝેરી દવા પી લીધી
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલા નિલકંઠ પાર્કમાં રહેતાં અને કાર લે-વેચનું કામ કરતાં કાર બ્રોકર પાસેથી મામા-ભાણેજે વેચાણથી કાર ખરીદી હતી. જેના દસ્તાવેજ થયા બાદ…
View More પોલીસ કમિશનર કચેરી ખાતે કાર બ્રોકરે છેતરપિંડીના આક્ષેપ સાથે ઝેરી દવા પી લીધીઉપલેટામાં વ્યાજખોરોના ત્રાસથી કુતિયાણાના વેપારીનો આપઘાત
સામાજિક દૂષણ બની ગયેલા વ્યાજખોરીના અજગરભરડાએ વેપારીનો માળો વિખેરી નાખ્યો છે. ઉપલેટાથી વ્યાજખોરોના ડરથી ભાગીને હિજરત કરી કુતિયાણા રહેવા ગયેલા વેપારીએ વ્યાજ ખોરોના ત્રાસ અને…
View More ઉપલેટામાં વ્યાજખોરોના ત્રાસથી કુતિયાણાના વેપારીનો આપઘાતબેંક લોનના હપ્તા ચડી જતા કારખાનેદારે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં કોઠારીયા રોડ ઉપર આવેલ નવા ગણેશનગરમાં રહેતા કારખાનેદારે લોનના હપ્તા ચડી જતા કોરાટ ચોક પાસે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢને…
View More બેંક લોનના હપ્તા ચડી જતા કારખાનેદારે ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસશાપર-વેરાવળમાં દારૂના નશામાં શ્રમિક યુવાને ઝેરી દવા ગટગટાવી
શાપર-વેરાવળમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ…
View More શાપર-વેરાવળમાં દારૂના નશામાં શ્રમિક યુવાને ઝેરી દવા ગટગટાવીકુવાડવામાં હિરાસર એરપોર્ટના કર્મચારીએ માતા-પિતાના વિરહમાં ફિનાઈલ પી લીધું
શહેરની ભાગોળે કુવાડવા ગામે રહેતાં અને હિરાસર એરપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં યુવાને માતા-પિતાના વિરહમાં ફિનાઈલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં…
View More કુવાડવામાં હિરાસર એરપોર્ટના કર્મચારીએ માતા-પિતાના વિરહમાં ફિનાઈલ પી લીધુંનાની બહેન ભાગી જતા મોટી બહેને ફિનાઇલ ગટગટાવી લીધું
શહેરની ભાગોળે ગૌરીદડ ગામે રહેતી યુવતીએ નાની બહેન અન્ય યુવક સાથે ભાગી જતા લાગી આવવાથી ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.…
View More નાની બહેન ભાગી જતા મોટી બહેને ફિનાઇલ ગટગટાવી લીધું