શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખ સાગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ વશરામભાઈ સોલંકી નામના 51 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત…
View More સાગર સોસાયટીમાં આધેડનો ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતsuicide
શાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ
શાપરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના પિતાએ ઝઘડો કરી ધમકી આપતાં યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીને સારવાર અર્થે લાવનાર પતિએ પણ ધમકીથી…
View More શાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસમાણાવદર તાલુકાના સરદારગઢમાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી ટીકડા ખાઈ આપઘાત
કુતિયાણામાં રહેતો યુવાન વાળના ધંધામાં ખોટ જતાં દેવામાં ડૂબી ગયો હતો. દેવામાં ડૂબેલા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી સરદારગઢ ગામે જઈ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી…
View More માણાવદર તાલુકાના સરદારગઢમાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી ટીકડા ખાઈ આપઘાતવાંકાનેરના વઘાસિયામાં નસેડીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી એસિડ પી લીધું
ધોરાજીના નાની વાવડીમાં શ્રમિક યુવાને વખ ઘોળતા સારવારમાં ખસેડાયો વાંકાનેરના વઘાસીયા ગામે રહેતી પરિણીતા સાથે પતિએ દારૂના નશામાં ઝઘડો કરી એસિડ ગટગટાવી લીધું હતું. યુવકને…
View More વાંકાનેરના વઘાસિયામાં નસેડીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી એસિડ પી લીધુંદડિયા ગામે મકાનના ડિમોલિશન દરમિયાન મહિલાએ ફિનાઇલ પીધું
જામનગર તાલુકાના દડિયા ગામે મકાનના ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન એક મહિલાએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો મુજબ, બાબાસાહેબ આંબેડકર હોલની…
View More દડિયા ગામે મકાનના ડિમોલિશન દરમિયાન મહિલાએ ફિનાઇલ પીધુંપત્નીના ત્રાસથી કંટાળી પતિએ રાંદરડા તળાવમાં છલાંગ લગાવી
શહેરના નવલનગરમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી…
View More પત્નીના ત્રાસથી કંટાળી પતિએ રાંદરડા તળાવમાં છલાંગ લગાવીશાપર-વેરાવળમાં છાતીના દુ:ખાવાથી કંટાળી યુવકનો ઝેરી દવા પી આપઘાત
શાપર-વેરાવળમાં રહેતા યુવાને છાતીના દુ:ખાવાથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત…
View More શાપર-વેરાવળમાં છાતીના દુ:ખાવાથી કંટાળી યુવકનો ઝેરી દવા પી આપઘાતબહેન-બનેવી અને મોટાભાઈએ વારસાઈ મિલકતમાં ભાગ માંગતા બ્રોકરે ફિનાઈલ પીધું
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા અને કાર લે-વેચના ધંધાર્થીને મૃતક એએસઆઇ પિતાની વારસાઈ મિલકત મુદ્દે બહેન-બનેવી અને મોટાભાઈ ભાગ માંગી ત્રાસ આપતા…
View More બહેન-બનેવી અને મોટાભાઈએ વારસાઈ મિલકતમાં ભાગ માંગતા બ્રોકરે ફિનાઈલ પીધુંભગવતીપરામાં 6 મહિના પૂર્વે જ પરણેલી નવોઢાનો આપઘાત
શહેરના ભગવતીપરામાં રહેતી અને છ મહીના પૂર્વે જ પરણેલી નવોઢાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી…
View More ભગવતીપરામાં 6 મહિના પૂર્વે જ પરણેલી નવોઢાનો આપઘાતરાજકોટમાં બાંધકામ કોન્ટ્રાક્ટરની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી
પત્ની રિસામણે ચાલી જતા યુવાન ચાર વર્ષથી પરિવારથી અલગ રહેતો’તો: આપઘાતનું કારણ અકબંધ રાજકોટમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટરની પત્ની ચાર વર્ષથી રિસામણે ચાલી જતા બાંધકામ કોન્ટ્રાક્ટર…
View More રાજકોટમાં બાંધકામ કોન્ટ્રાક્ટરની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી