શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં માવતરે રિસામણે આવેલી પરિણીતાએ ગળોફાંસો આપઘાત કરી લીધો હતો. સાસરીયા ‘તું માનસીક છો, ઘુણે છે’ કહી…
View More ‘તું માનસિક છો, ધૂણે છે’ કહી સાસરિયા ત્રાસ આપતા રિસામણે આવેલી પરિણીતાનો આપઘાતsuicide
ગેમ રમતી વેળાએ માતાએ મોબાઇલ મુકી દેવાનું કહેતા પુત્રએ દુનિયા જ છોડી દીધી
વસુંધરા માર્કેટ પાસે આવાસમાં બનાવ, પુત્રના આપઘાતથી પરિવારમાં શોક જીવવા માટે હવા, પાણી અને ખોરાક સૌથી મહત્વના છે પણ હવેના આધુનિક જમાનામાં મોબાઈલ ચોથું મહત્વનું…
View More ગેમ રમતી વેળાએ માતાએ મોબાઇલ મુકી દેવાનું કહેતા પુત્રએ દુનિયા જ છોડી દીધીપ્રેમિકાએ લગ્ન કરી બાળકને જન્મ આપ્યાની જાણ થતા પ્રેમીનો આપઘાત
શહેરમાં સોની બજાર વિસ્તારમાં રહેતાં બંગાળી કારીગરને અંધારામાં રાખી પ્રેમિકાએ લગ્ન કરી લીધા બાદ બાળકને જન્મ આપ્યો હતો. પ્રેમિકાએ લગ્ન કરી બાળકને જન્મ આપ્યાની પોસ્ટ…
View More પ્રેમિકાએ લગ્ન કરી બાળકને જન્મ આપ્યાની જાણ થતા પ્રેમીનો આપઘાતપતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
પડધરીના ખોડા પીપળ ગામની ઘટના; મહિલાએ ફિનાઈલ પી લેતાં સારવારમાં ખસેડાઈ મોરબીના મોણપર ગામે સાસરીયુ ધરાવતી અને હાલ પડધરીના ખોડાપીપર ગામે માવતરે રહેતી પરિણીતાએ પતિના…
View More પતિના જેઠાણી સાથેના આડા સંબંધથી કંટાળી પરિણીતાનો આપઘાતનો પ્રયાસઅમદાવાદમાં ગેલેકસી ગરબાના આયોજકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર
રાત્રે ગરબા પૂરા થયા બાદ જીવન ટૂંકાવી લીધું, આર્થિક ભીંસનું પ્રાથમિક તારણ ચાલુ વર્ષે નવરાત્રિમાં મેઘરાજાએ મજા બગાડી નાખતા અર્વાચિન રાસોત્સવના મોટા આયોજનો કરનાર અનેક…
View More અમદાવાદમાં ગેલેકસી ગરબાના આયોજકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચારજામનગરમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી જામનગર નજીક નવાનાગના ગામમાં વાડી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી…
View More જામનગરમાં યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાતરેલનગરનાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
પત્નીની પ્રસુતિ માટે લીધેલા 3 લાખની સામે 4.30 લાખ ચૂકવી દીધા છતાં વધુ નાણાની ઉઘરાણી કરતાં હતાં રાજકોટ શહેરના રેલનગરમાં આવેલા લાલ બહાદુર ટાઉનશીપ માં…
View More રેલનગરનાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસત્રણ મિત્રોએ વીડિયો બનાવી કરેલો સામૂહિક આપઘાત
તળાવમાં પડતું મુકી સાથે જીવ ટૂંકાવી લેતાં ચકચાર: કલોલના નારદીપુર ગામની ઘટના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે ગતરાત્રે ત્રણ યુવાનોએ વીડિયો બનાવી ઈન્સ્ટાગ્રામ ઉપર…
View More ત્રણ મિત્રોએ વીડિયો બનાવી કરેલો સામૂહિક આપઘાતપ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકી, ખર્ચના 3 લાખ માગતા ફિનાઇલ પીધું
શહેરના ભગવતી પરા વિસ્તારમાં રહેતો યુવાન બબ્બે પત્ની વચ્ચે પીસાયો હતો. પ્રથમ પત્ની ચાલી જતા તેણે બીજી પત્ની કરી હતી. બાદમાં પ્રથમ પત્ની પાછી આવતા…
View More પ્રથમ પત્ની પાછી આવતા બીજી પત્નીને કાઢી મૂકી, ખર્ચના 3 લાખ માગતા ફિનાઇલ પીધુંભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાત
ધ્રોલના માણેકપર ગામની વાડીમાં બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની તેરસીંગ ગોહત્રિયા આદિવાસી ખેત મજુર,…
View More ભાઇએ ગરબા જોવાની ના પાડતા તરૂણીનો આપઘાત