નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ફ્લેટ શરૂૂઆત બાદ સેન્સેક્સ 617 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ 23400નું સપોર્ટ લેવલ ફરી પાછુ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે,…
View More નવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારોstock market
વર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડા
એશિયન બજારોમાં નબળા વલણને અનુરૂૂપ, ભારતીય શેરબજારો મંગળવારે 2024 ના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારે ઘટાડા સાથે ખુલ્યા હતા. યુએસ (યુએસ ટ્રેઝરી) માં બોન્ડ યીલ્ડમાં…
View More વર્ષના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું, સેન્સેક્સમાં 688 અંકનો ઘટાડા40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યા
અમદાવાદના એક યુવાને શેરબજારમાંથી 20 ટકા નફા સાથે 40 કરોડ મેળવવાની લાલચમાં રૂા.1.44 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. આ કિસ્સાની મળતી વિગતો મુજબ અમદાવાદનો…
View More 40 કરોડ મેળવવાની લાલચમાં 1.44 કરોડ ગુમાવ્યાડોલર સામે રૂપિયાનું નવું તળિયું: મમતામાં લોટ દીઠ રોકાણકારોને 21800ની કમાણી
શેરબજારમાં તેજી, ટ્રાન્સરેલ લાઇટિંગનું 37% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ, અન્ય આઇપીઓનું પણ ઊંચ્ચા મથાળે લિસ્ટિંગ અમેરીકી ડોલર સામે રૂપીયામાં આજે 85.80નું નવું ટળીયું જોવા મળ્યું હતું,…
View More ડોલર સામે રૂપિયાનું નવું તળિયું: મમતામાં લોટ દીઠ રોકાણકારોને 21800ની કમાણીશેરબજારમાં હર્ષદ મહેતા સ્ટાઇલના કૌભાંડનો પર્દાફાશ કરતું SEBI
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એ PNB મેટલાઈફ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીની ઈક્વિટી ડીલર સચિન બકુલ ડગલી અને અન્ય આઠ સંસ્થાઓ સાથેની મિલી ભગતથી ચાલતી…
View More શેરબજારમાં હર્ષદ મહેતા સ્ટાઇલના કૌભાંડનો પર્દાફાશ કરતું SEBIઅમેરિકાએ વ્યાજદર ઘટાડતા શેરબજાર ધડામ, રૂપિયો નવા તળિયે
US ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરતાં સેન્સેક્સમાં 1153, નિફ્ટીમાં 321 અંકનો કડાકો, રૂપિયાએ પહેલીવાર ડોલર સામે અગત્યનું 85નું લેવલ તોડયું ગઇકાલે મોડી રાત્રે અમેરિકાના…
View More અમેરિકાએ વ્યાજદર ઘટાડતા શેરબજાર ધડામ, રૂપિયો નવા તળિયેઅમેરિકાના નિર્ણયથી ભારતીય શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ- નિફ્ટીમાં મોટો કડાકો
ગઈકાલે રાત્રે અમેરિકન માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ફેડરલ બેંકે મોડી રાત્રે રેટ કટની જાહેરાત કરી હતી. ફેડરલ બેંકે દરમાં 0.25 ટકાનો ઘટાડો…
View More અમેરિકાના નિર્ણયથી ભારતીય શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ- નિફ્ટીમાં મોટો કડાકોશેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 634-નીફ્ટી 187 અંક તૂટયો
શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું…
View More શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 634-નીફ્ટી 187 અંક તૂટયોઆવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો
અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરનો નિર્ણય આવતી કાલે જાહેર થવાનો છે જેના પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સમાં 1100થી વધુ…
View More આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકોસેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી
નિફટીએ ફરી 24700ની સપાટી વટાવી શેરબજાર આજે લાલ નિશાન પર ખુલ્યુ હતુ. પરંતુ બપોર બાદ તેજીની વાપસી થતા ભારે વધારો જોવા મળ્યો હતો. ગઇકાલે 81289ના…
View More સેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી