2023ની સાલમાં IPO માંથી રોકાણકારોને 27% , 2024માં 29% પણ 2025ની સાલમાં માત્ર 8.41% રીટર્ન મળ્યું હવે રોકાણકારોની મિટ આવતીકાલે એલ જી ઇલેક્ટ્રોનિક્સના લિસ્ટિંગ…
View More આ વર્ષે IPO લિસ્ટિંગમાં એફ.ડી.જેટલું રિટર્ન માંડ છૂટ્યું!stock market
અમેરિકાએ દવા પર ટેરિફ લાદતા ફાર્મા કંપનીઓના શેરોમાં કડાકો
અમેરિકા દ્વારા દવા પર 100 ટકા ટેરિફ લાગડવાની જાહેરાતના પગલે ભારતીય શેર બજારમાં આજે પણ વેચવાલીનું જોર જોવા મળ્યુ હતુ આજે ફાર્મા કંપનીના તમામ શેરોમાં…
View More અમેરિકાએ દવા પર ટેરિફ લાદતા ફાર્મા કંપનીઓના શેરોમાં કડાકોશેરબજારમાં સતત નરમાઇ, યુએસ ડોલર સામે રૂપિયો 88.82ના નવા તળિયે
જીએસટી દરોમાં ઘટાડા બાદ પણ આંતરરાષ્ટ્રીય સમીકરણોના કારણે ભારતીય શેર બજાર અને ડોલર સામે રૂપિયામાં દબાણ યથાવત રહયુ છે. આજે પણ રૂપિયો સાત પૈસા ઘટીને…
View More શેરબજારમાં સતત નરમાઇ, યુએસ ડોલર સામે રૂપિયો 88.82ના નવા તળિયેGSTના સુધારા છતાં શેરબજાર નાખુશ: સેન્સેકસ અને નિફટી ઘટાડા સાથે ખુલ્યાં
તહેવારો શરૂ થતા સોના-ચાંદીમાં તેજી, રાજકોટમાં સોનું 1 લાખ 15 હજાર સુધી પહોંચ્યું કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં ભારે ઘટાડો કર્યા પછી શેર બજારમાં શરૂઆતી…
View More GSTના સુધારા છતાં શેરબજાર નાખુશ: સેન્સેકસ અને નિફટી ઘટાડા સાથે ખુલ્યાંશેરબજારમાં વેચવાલી: સેન્સેકસ ફરી 83000 નીચે સરકયો
સોનામાં 10 ગ્રામે 500 અને ચાંદીમાં પ્રતિ કિલોએ 1500નો વધારો છેલ્લા કેટલાક દિવસથી શેર બજારમાં તેજી જોયા બાદ આજે શેર માર્કેટમાં પ્રોફીટ બુકીંગ જોવા મળ્યું…
View More શેરબજારમાં વેચવાલી: સેન્સેકસ ફરી 83000 નીચે સરકયોઅમેરિકામાં વ્યાજદરમાં 25 પોઇન્ટના ઘટાડાથી વિશ્ર્વના શેરબજારોમાં તેજી
ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ફેડનો પહેલો મોટો નીતિગત નિર્ણય યુએસ સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વે બુધવારે તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને 4 થી…
View More અમેરિકામાં વ્યાજદરમાં 25 પોઇન્ટના ઘટાડાથી વિશ્ર્વના શેરબજારોમાં તેજીમોદીના 11 વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સ-નિફ્ટી 240 ટકા ઉછળ્યા
તમામ સૂચકાંકોમાં તેજી ઉપરાંત રિટેલ પાર્ટિસિપેશન વધતા રોકાણકારો પણ દેશના આર્થિક વિકાસમાં ભાગીદાર બન્યા વડા પ્રધાન (પીએમ) નરેન્દ્ર મોદી, જે હાલમાં દેશના નેતા તરીકે ત્રીજા…
View More મોદીના 11 વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સ-નિફ્ટી 240 ટકા ઉછળ્યાશેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપર
ઉઘડતી બજારે સોના-ચાંદીમાં આંશિક વધારો જોવા મળ્યો! ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ટોક નો તબક્કો નવી દિલ્હીમાં આજથી શરૂૂ થયો છે ત્યારે પોઝિટિવ સંકેતોના પગલે…
View More શેરબજારમાં તેજી: સેન્સેક્સ 550 પોઇન્ટ અને નિફ્ટી 150 પોઇન્ટ ઉપરજીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપર
જીએસટીના સ્લેબમાં ઘટાડો કર્યા બાદ આજે શેર બજારનો આખલો ભુરાયો થયો હતો. શેર બજાર શરૂ થતા જ 800 પોઇન્ટનો ઉછાળો સેન્સેકસમાં નોંધાયો હતો. જયારે નીફટી…
View More જીએસટી સ્લેબમાં બદલાવ બાદ બજારમાં તેજી: સેન્સેક્સ 650 પોઇન્ટ ઉપરટેરિફના આફ્ટર શોક ચાલુ, સેન્સેક્સમાં 693 અંકનું ગાબડું
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 50%થી વધુ ટેરિફ લગાવી દીધો છે ત્યારે આ ટેરિફ અમલી થયા બાદ આજે પહેલીવાર શેરબજાર ખુલ્યું અને તેમાંય બજારમાં અનેક સ્ટોક્સમાં…
View More ટેરિફના આફ્ટર શોક ચાલુ, સેન્સેક્સમાં 693 અંકનું ગાબડું