આજે ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો. સેન્સેક્સ અને નિફ્ટી50 બંને ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. જેના મુખ્ય કારણોમાં ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (TCS) ના પરિણામો અપેક્ષા…
View More TCSના નબળા પરિણામ અને ટ્રમ્પ ટેરિફની બીકે સેન્સેક્સમાં 739 અંકનો ઘટાડોstock market
શેરબજારમાં વિદેશી કંપની જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ: 4843 કરોડનો નફો વસુલવા આદેશ
ભારતીય બજાર નિયમનકાર સેબીએ એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને જેન સ્ટ્રીટ ગ્રુપ અને તેની સંલગ્ન કંપનીઓ JSI ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, JSI2 ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેન…
View More શેરબજારમાં વિદેશી કંપની જેન સ્ટ્રીટ પર સેબીનો પ્રતિબંધ: 4843 કરોડનો નફો વસુલવા આદેશબજારની ઉથલપાથલ છતાં 2025ના પ્રથમ છ માસમાં અબજોપતિઓ કમાયા
સોલાર ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન સત્યનારાયણ નુવાલની સંપત્તિમાં જંગી વધારો: ભારતી એરટેલના સુનિલ મિત્તલ અને આર્સેલરના લક્ષ્મી મિત્તલ બીજા અને ત્રીજા સ્થાને બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ડેટા અનુસાર,…
View More બજારની ઉથલપાથલ છતાં 2025ના પ્રથમ છ માસમાં અબજોપતિઓ કમાયાયુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પાર
સેન્સેકસ 939, નિફ્ટી 279 અંક ઉછળ્યા, રૂપિયામાં પણ સુધારો ઇઝરાયલ અને ઇરાન વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી જાહેરાત બાદ પશ્ર્ચિમ એશિયામા શાંતિ…
View More યુધ્ધવિરામની ઘોષણાથી ભારતીય શેરબજાર ગ્રીન, સેન્સેક્સ 82 હજારને પારત્રણ દિવસના ઘટાડા બાદ શેરબજારમાં રોનક, સેન્સેકસ 1 હજાર અંક ઉછળ્યો
ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધના માહોલ વચ્ચે પણ આજે ત્રણ દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો અને સેનસેકસ નિફટીમાં ઉછાળો જોવાયો હતો. એક…
View More ત્રણ દિવસના ઘટાડા બાદ શેરબજારમાં રોનક, સેન્સેકસ 1 હજાર અંક ઉછળ્યોવૈશ્ર્વિક શેરબજારોની અસરે સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો ઉછાળો
શેરબજાર પર આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આજે સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા બાદ 663 પોઈન્ટ ઉછળ્યો હતો. 12.36 વાગ્યે 635.81 પોઈન્ટ ઉછળી…
View More વૈશ્ર્વિક શેરબજારોની અસરે સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો ઉછાળોરશિયા-યુક્રેન યુદ્ધ ફરી ભડકવાના એંધાણે શેરબજારમાં ભારે કડાકો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વકરવાના ભયે શેરમાર્કેટની શરૂૂઆત જૂનના પ્રથમ કારોબારી દિવસે જ ઘટાડા સાથે થઇ છે. માર્કેટ પ્રિ ઓપનિંગમાં સેન્સેક્સ 600 પોઇન્ટથી વધારે…
View More રશિયા-યુક્રેન યુદ્ધ ફરી ભડકવાના એંધાણે શેરબજારમાં ભારે કડાકોશેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને રૂા.1.28 કરોડની ઠગાઇ કરનાર રાજકોટની ટોળકી પકડાઇ
શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને 1.28 કરોડ રૂૂપિયાની ઠગાઇ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર 3 શખસોની વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે અને…
View More શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને રૂા.1.28 કરોડની ઠગાઇ કરનાર રાજકોટની ટોળકી પકડાઇચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકો
નાણાકીય વર્ષ 2025નાં છેલ્લા કવાર્ટરના પરિણામો જાહેર થાય તે પહેલા શેરબજારમાં ભારે કરેકશન જોવા મળ્યું છે. આજે ઓપનીંગ સેશનમાં ભારે ઘટાડો જોવા મળ્યો…
View More ચોથા કવાર્ટરના પરિણામો પહેલાં સેન્સેક્સમાં 915 અંકનો કડાકોશેરબજારમાં વેચવાલીનો માહોલ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, IT અને ઓટો શેરોમાં ભારે ઘટાડો
વૈશ્વિક બજારમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં પણ આજે મોટો ઘટાડા જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતાં.…
View More શેરબજારમાં વેચવાલીનો માહોલ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો, IT અને ઓટો શેરોમાં ભારે ઘટાડો