શેરબજાર: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ 170 પોઈન્ટનો કડાકો

છેલ્લા 10 દિવસથી શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેકસ અને નિફટીમાં મોટો કડાકો બોલી ગયો હતો. અત્યારે સેન્સેકસ 540 પોઈન્ટ અને…

View More શેરબજાર: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ 170 પોઈન્ટનો કડાકો

શેરબજારમાં ગુજરાતી મહિલાઓની ભાગીદારી વિક્રમી 28%ની સપાટીએ

ગુજરાતની મહિલાઓએ નાણાકીય મોરચે મોટી હરણફાળ ભરી છે. શેરબજારમાં મહિલા રોકાણકારોની ભાગીદારી સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગઈ છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (ગજઊ) દ્વારા સપ્ટેમ્બર 2025ના…

View More શેરબજારમાં ગુજરાતી મહિલાઓની ભાગીદારી વિક્રમી 28%ની સપાટીએ

સોના-ચાંદીમાં ગાબડા ચાલુ, શેરબજારમાં નરમાઇનો માહોલ

વૈશ્ર્વીક નબળા સકેતો ઉપરાંત આજે સાઉથ કોરિયામા ટ્રંપ અને જીનપીંગની મુલાકાતને લઇને સોના-ચાંદી માર્કેટમા સાવચેતીના સુર જોવા મળી રહયા છે જોકે આ બજાર નેગેટીવ ઝોનમા…

View More સોના-ચાંદીમાં ગાબડા ચાલુ, શેરબજારમાં નરમાઇનો માહોલ

વિદેશી રોકાણકારોએ એક વર્ષમાં 1.5 લાખ કરોડ શેરબજારમાંથી પાછા ખેંચ્યા

ચીને તેનું સ્ટોક માર્કેટ વિદેશી રોકાણકારો માટે ખુલ્લુ મુકતા અસર થયાનું તારણ વિદેશી રોકાણકારોએ આ વર્ષે ભારતીય બજારોમાંથી લગભગ 17 બિલિયન (આશરે રૂૂ. 1.50 લાખ…

View More વિદેશી રોકાણકારોએ એક વર્ષમાં 1.5 લાખ કરોડ શેરબજારમાંથી પાછા ખેંચ્યા

નવા વર્ષની શરૂઆતથી જ શેરબજારમાં તેજી, નિફટીએ 26000ની સપાટી કૂદાવી

નવા વર્ષમાં શેરબજાર આકર્ષક સુધારા સાથે રોકાણકારોને રાહત આપી રહ્યું છે. આજે સેન્સેક્સ 700થી વધુ પોઇન્ટ ઉછળી 85000 તરફ, જ્યારે નિફ્ટી પણ 26,000ની સપાટીએ પહોંચ્યો…

View More નવા વર્ષની શરૂઆતથી જ શેરબજારમાં તેજી, નિફટીએ 26000ની સપાટી કૂદાવી

દિવાળી પર શેરબજારમાં તેજી: નિફ્ટી 25,900ને પાર

સોનામાં 1000 રૂા.ની તેજી જોવા મળી જયારે ચાંદીમાં ફ્લેટ કારોબાર દિવાળીનાં દિવસે શેર બજારમા શાનદાર રોનક જોવા મળી હતી. જયારે દિવાળીનાં દિવસે માર્કેટ ખુલતા જ…

View More દિવાળી પર શેરબજારમાં તેજી: નિફ્ટી 25,900ને પાર

સોમવારે શેરબજાર ચાલુ, ધોકાના દિવસે બપોરે મુહુર્ત ટે્રડિંગ, બુધવારે રજા

દિવાળી માટે મુહૂર્ત ટ્રેડિંગનો સમય જાહેર કરવામાં આવ્યો છે. BSE અને NSE મંગળવાર, 21 ઓક્ટોબરે રજા રાખશે. 22 ઓક્ટોબરે બલિપ્રતિપદને કારણે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે…

View More સોમવારે શેરબજાર ચાલુ, ધોકાના દિવસે બપોરે મુહુર્ત ટે્રડિંગ, બુધવારે રજા

શેરબજારમાં ફૂલગુલાબી તેજી: સેન્સેક્સ 84000ના લેવલને પાર

સોના અને ચાંદીમાં આજે પણ 1500 નો વધારો ગઈકાલે પણ શેરબજારમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ આજે પણ શેરબજારમાં શાનદાર તેજીનો દોડી યથાવત રહ્યો હતો…

View More શેરબજારમાં ફૂલગુલાબી તેજી: સેન્સેક્સ 84000ના લેવલને પાર

શેર બજારમાં તોફાની તેજી ચાલુ, સેન્સેક્સમાં 1000 અંકનો વધારો

સોના-ચાંદીના ભાવમાં ફરી નવો હાઈ, રાજકોટમાં સોનું 1,34,000ની નજીક છેલ્લા દોઢ મહિનાથી આ સોના અને ચાંદીમાં દરરોજ ભાવ વધારો જોવા મળ્યો હતો પરંતુ ગઇકાલે બાદ…

View More શેર બજારમાં તોફાની તેજી ચાલુ, સેન્સેક્સમાં 1000 અંકનો વધારો

શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 698 અને નિફ્ટીમાં 220 અંકનો વધારો

ગઈકાલે એમિટી બજારમાં પોઝિટિવ સંકેત બાદ આજે ભારતીય શેરબજાર શરૂૂઆતના તબક્કાથી જ પોઝિટિવ સંકેતો સાથે ખુલ્યું હતું સવારના સત્રમાં 200 પોઇન્ટ ની લીડ સાથે સેન્સેક્સ…

View More શેરબજારમાં તેજીની વાપસી, સેન્સેક્સમાં 698 અને નિફ્ટીમાં 220 અંકનો વધારો