ભારત શ્રેણી જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ ફાવશે? બેંગલુરમાં ખરાખરીનો જંગ

ઘણા વર્ષો પછી, ભારતીય ક્રિકેટ ટીમને ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડ્યો છે. આ પ્રવાસ મજબૂત અને સ્પર્ધાત્મક સાબિત થયો છે. ODI…

View More ભારત શ્રેણી જીતશે કે વેસ્ટ ઇન્ડિઝ ફાવશે? બેંગલુરમાં ખરાખરીનો જંગ

ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમનો T-20માં વિજયી પ્રારંભ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની 5 મેચની ઝ20 શ્રેણીમાં ધમાકેદાર શરૂૂઆત કરી છે. રાયપુરમાં રમાયેલી પ્રથમ ઝ20 મેચમાં ભારતે પ્રવાસી ઝિમ્બાબ્વે ટીમને 4 વિકેટે…

View More ઝિમ્બાબ્વેને હરાવી ભારતીય મહિલા ટીમનો T-20માં વિજયી પ્રારંભ

કેપ્ટન સ્મૃતિ મંધાના યુગનો પ્રારંભ, ભારત-ઝિમ્બાબ્વે T-20 શ્રેણી શરૂ

ભારતની મહિલા ક્રિકેટમાં શુક્રવારે સ્મૃતિ મંધાના ની કેપ્ટન્સીનો ઉદય થઈ રહ્યો છે અને એ સાથે હાલમાં તો ટી-20 ટીમ નવા અવતારમાં જોવા મળશે, કારણકે અહીં…

View More કેપ્ટન સ્મૃતિ મંધાના યુગનો પ્રારંભ, ભારત-ઝિમ્બાબ્વે T-20 શ્રેણી શરૂ

શાઇ હોપ પર IPLમાં થશે કરોડોનો વરસાદ

  વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શાઈ હોપે ભારત સામેની ODI અને ઝ20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. પ્રવાસમાં સદી પર સદી ફટકારનાર હોપ…

View More શાઇ હોપ પર IPLમાં થશે કરોડોનો વરસાદ

સૌરવ ગાંગુલી, જો રૂટ, બ્રાયન લારા, પ્રિન્સ વિલિયમ સાથે ક્રિકેટ રમ્યા

મુંબઇમાં યોજાનાર અર્થશોટ પ્રાઇઝ એવોડ્ર્સ સેરેમનીના ભાગરૂપે લંડનમાં યોજાઇ મેચ ભારતના ભૂતપૂર્વ કેપ્ટનો સૌરવ ગાંગુલી અને અજિંક્ય રહાણે, ઇંગ્લેન્ડના જો રૂૂટ તથા હેરી બ્રૂક તેમ…

View More સૌરવ ગાંગુલી, જો રૂટ, બ્રાયન લારા, પ્રિન્સ વિલિયમ સાથે ક્રિકેટ રમ્યા

T-20 બેટિંગ રેન્કિંગમાં ટોપ-4માં 3 ભારતીય

  દુબઈમાંઅહીં હેડ ક્વોર્ટર ધરાવતી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ જાહેર કરેલા મેન્સ ટી-20 માટેના નવા બેટિંગ-રેન્કિંગ માં શ્રેયસ ઐયરે ત્રણ ક્રમની છલાંગ લગાવીને ચોથું સ્થાન…

View More T-20 બેટિંગ રેન્કિંગમાં ટોપ-4માં 3 ભારતીય

સંજુ સેમસને છગ્ગાની સદી ફટકારી, ભારતે T-20માં પૂરી કરી 2000 સિક્સ

  ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદમાં રમાયેલી ચોથી ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં સંજુ સેમસને આક્રમક બેટિંગ કરીને ખાસ સિદ્ધિ મેળવી હતી. તેણે માત્ર 23 બોલમાં…

View More સંજુ સેમસને છગ્ગાની સદી ફટકારી, ભારતે T-20માં પૂરી કરી 2000 સિક્સ

શાઇ હોપની 102 રનની વિસ્ફોટક ઇનિંગ, વિન્ડિઝ સામે ભારતની 24 રને હાર

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની T20 શ્રેણી હવે એક રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે…

View More શાઇ હોપની 102 રનની વિસ્ફોટક ઇનિંગ, વિન્ડિઝ સામે ભારતની 24 રને હાર

ગિલને પાંચમી વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

આવું માન મેળવનાર પ્રથમ પુરૂષ ખેલાડી બન્યા ભારતીય વન-ડે અને ટેસ્ટ-ટીમ કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ મેન્સ આઇસીસી પ્લેયર ઑફ ધ મંથ જીતીને પોતાનો રેકોર્ડ…

View More ગિલને પાંચમી વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ

ક્રિકેટ બાદ હવે લીંકડીનમાં વિરાટ કોહલીની નવી ઇનિંગનો પ્રારંભ

વિરાટ કોહલીએ 37 વર્ષની ઉંમરે LinkedIn પર ડેબ્યૂ કર્યું છે. સામાન્ય રીતે બિઝનેસ નેટવર્કિંગ માટે ઉપયોગમાં લેવાતા આ પ્લેટફોર્મ પર તેની એન્ટ્રી થતાં જ ચાહકોનું…

View More ક્રિકેટ બાદ હવે લીંકડીનમાં વિરાટ કોહલીની નવી ઇનિંગનો પ્રારંભ