નિર્ણયો લેતા સમયે હું કોઇનાથી ડરતો નથી, કોચ ગૌતમ ગંભીર

ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક ઝ20 શ્રેણીમાં 3-2થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી જ્યારે તેમને ટીમની રણનીતિ,…

View More નિર્ણયો લેતા સમયે હું કોઇનાથી ડરતો નથી, કોચ ગૌતમ ગંભીર

બુધવારથી ભારત-ન્યુઝીલેન્ડ ODI સિરીઝનો પ્રારંભ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝનો અંત આવ્યો છે. આ સિરીઝમાં ભારતે શરૂૂઆતની 3 મેચ જીતીને સરસાઈ મેળવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે છેલ્લી 2…

View More બુધવારથી ભારત-ન્યુઝીલેન્ડ ODI સિરીઝનો પ્રારંભ

ભારતે ટેનિસ ખેલાડીઓ માટે નિયુકત કર્યા ‘એઆઇ’ કોચ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો આ જમાનો છે અને જેમ મોબાઇલ તથા કમ્પ્યુટર વિના કોઈને ચાલે નહીં એમ હવે એઆઇની પણ જાણતાં-અજાણતાં મદદ લેવામાં આવતી હોય છે…

View More ભારતે ટેનિસ ખેલાડીઓ માટે નિયુકત કર્યા ‘એઆઇ’ કોચ

હાર્દિકની બેઝબોલના બેટથી કમાલ, 95 લાખની રકમ જીતી

ભારતીય ક્રિકેટ ટીમનો હાલનો સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા થોડા અઠવાડિયાઓથી ક્રિકેટના મેદાનથી દૂર છે, પણ તે કોઈને કોઈ વિષયમાં ચર્ચામાં તો રહેતો જ હોય છે.…

View More હાર્દિકની બેઝબોલના બેટથી કમાલ, 95 લાખની રકમ જીતી

અંડર-19 એશિયા કપમાં સહેવાગ અને દ્રવિડના દીકરાની એન્ટ્રી

  ACC મેન્સ U19 એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઓમાનના મસ્કટમાં 5થી 14 નવેમ્બર સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડનો દીકરો…

View More અંડર-19 એશિયા કપમાં સહેવાગ અને દ્રવિડના દીકરાની એન્ટ્રી

મુંબઇ ઇન્ડિયન્સમાં રોબિન બેટિંગ અને મિચલ બોલિંગ કોચ તરીકે સામેલ

મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 માટે નવા કોચિંગ ગ્રુપની નિમણૂકની જાહેરાત કરી છે. હેડ કોચ કાયરન પોલાર્ડના કોચિંગ સ્ટાફમાં રોબિન ઉથપ્પા બેટિંગ કોચ,…

View More મુંબઇ ઇન્ડિયન્સમાં રોબિન બેટિંગ અને મિચલ બોલિંગ કોચ તરીકે સામેલ

વન-ડે માટે ગિલ ન્યુઝિલેન્ડ પહોંચ્યો, શરૂ કરી પ્રેકટિસ

કે.એલ. રાહુલ અને ગુરનુર બ્રાર પણ સામેલ ન્યૂઝીલેન્ડ સામે ચોથી નવેમ્બરથી અહીંના ઈડન પાર્ક ખાતે શરૂૂ થઈ રહેલી પાંચ મેચની વન-ડે ક્રિકેટ શ્રેણી અગાઉ ભારતનો…

View More વન-ડે માટે ગિલ ન્યુઝિલેન્ડ પહોંચ્યો, શરૂ કરી પ્રેકટિસ

200 વિકેટનો ઐતિહાસિક આંકડો પાર કરી રાશિદ ખાનનો વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટની દુનિયામાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને એક એવો મહારેકોર્ડ પોતાના નામે કરી લીધો છે, જેની આસપાસ પણ હાલ દુનિયાનો કોઈ બીજો બોલર નથી. રાશિદ…

View More 200 વિકેટનો ઐતિહાસિક આંકડો પાર કરી રાશિદ ખાનનો વર્લ્ડ રેકોર્ડ

ક્રિકેટ બાદ બિઝનેસમાં છવાશે ‘કિંગ કોહલી’ ઇન્ટરનેશનલ કંપની સાથે મર્જર કર્યુ

સ્પોર્ટ્સ શૂઝ, કપડા, સ્પોર્ટ્સ પ્રોડક્ટનો બિઝનેસ કરે છે ક્રિકેટર વિરાટ કોહલી જ્યારે ક્રિકેટના મેદાન પર ઊતરે ત્યારે ફેન્સ તેને કિંગ કોહલી તરીકે જુવે છે. પણ…

View More ક્રિકેટ બાદ બિઝનેસમાં છવાશે ‘કિંગ કોહલી’ ઇન્ટરનેશનલ કંપની સાથે મર્જર કર્યુ

IPL-2027 પહેલા મુંબઇ ઇન્ડિયન્સે આખો કોચિંગ સ્ટાફ બદલી નાખ્યો

  મુંબઈ ઈન્ડિયન્સે તેમના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે લસિથ મલિંગા, પારસ મ્હામ્બ્રે અને કાર્લ હોપક્ધિસનને બહાર કર્યા છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા…

View More IPL-2027 પહેલા મુંબઇ ઇન્ડિયન્સે આખો કોચિંગ સ્ટાફ બદલી નાખ્યો