વોરવિકશાયરે બે મેચ માટે સાઇન કર્યો માનવ સુથારે તાજેતરમાં ન્યૂ ચંદીગઢમાં રમાયેલી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યાદગાર પ્રવેશ કર્યો હતો. પ્રથમ જ મેચમાં…
View More માનવ સુથારને લોટરી લાગશે, ઇંગ્લીશ કાઉન્ટીમાં રમશેSports
ફૂટબોલના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનો મધરાત્રે થશે શાનદાર પ્રારંભ
શકીરા અને બર્ના બોય ધમાકેદાર પર્ફોર્મન્સ કરશે: 48 ટીમો વચ્ચે 104 મેચ રમાશે પ્રથમ મેચ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે, 16 શહેરોમાં રમાશે, 19 જુલાઇના…
View More ફૂટબોલના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનો મધરાત્રે થશે શાનદાર પ્રારંભટીમ ઈન્ડિયાએ 5 બોલમાં બદલી નાખી ગેમ, શ્રીલંકા સામે રોમાંચક જીત
ઈન્ડિયા અ એ શ્રીલંકાના ત્રિકોણીય શ્રેણી પ્રવાસની શરૂૂઆત પહેલી મેચમાં રોમાંચક વિજય સાથે કરી હતી. વાઈસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે યજમાન શ્રીલંકા અ સામે શ્રેણીની શરૂૂઆતની…
View More ટીમ ઈન્ડિયાએ 5 બોલમાં બદલી નાખી ગેમ, શ્રીલંકા સામે રોમાંચક જીતબાંગ્લાદેશે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો
નાહિદ રાણાએ 4 વિકેટ ઝડપી, મૌસાદેક હુસેનની 86 રનની ધમાકેદાર ઇનિંગ ક્રિકેટના મેદાન પર અનિશ્ચિતતાઓનો ખેલ વારંવાર જોવા મળે છે, પરંતુ ગઇકાલે મીરપુરના મેદાન પર…
View More બાંગ્લાદેશે 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યોવૈભવ, સચિન અને વિરાટથી પણ બેસ્ટ: કંગના રનૌત
ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે 15 વર્ષના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીના ભારતીય ટી20 ટીમમાં પસંદગી થતા ખુશી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે શુભકામના પાઠવી…
View More વૈભવ, સચિન અને વિરાટથી પણ બેસ્ટ: કંગના રનૌતમેક્સિકો પહોંચી ઈરાનની ફૂટબોલ ટીમ, જેકેટ પર ‘168’ નંબરની પિન લગાવી વિરોધ
ઈઝરાયલ સાથે તણાવ વચ્ચે ઈરાનની વર્લ્ડ કપ ટીમ મેક્સિકો પહોંચી ગયા છે. ખેલાડીઓ પોતાની જેકેટ પર લેપલ પિન (બ્લેઝર પર લગાવવાની પિન) લગાવી હતી જેના…
View More મેક્સિકો પહોંચી ઈરાનની ફૂટબોલ ટીમ, જેકેટ પર ‘168’ નંબરની પિન લગાવી વિરોધઇન્ડિયા-ઇંગ્લેન્ડ T20 મેચના સમયમાં ફેરફાર
ભારતીય ટીમ આગામી કેટલાક દિવસમાં આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. આ પ્રવાસ દરમિયાન ટી20 ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝમાં હજુ…
View More ઇન્ડિયા-ઇંગ્લેન્ડ T20 મેચના સમયમાં ફેરફારઅફઘાનિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીતના 5 કારણો
ગિલ-રાહુલની શાનદાર સદી, માનવ સુથારની ઘાતક બોલિંગ, વોશિંગ્ટનના ઓલરાઉન્ડ પ્રદર્શન સામે અફઘાન ટીમ ઘૂંટણિયે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રભુત્વ…
View More અફઘાનિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીતના 5 કારણોજર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવ ફ્રેન્ચ ઓપનનો નવો ‘રાજા’ બન્યો
એલેક્ઝાન્ડર ઝ્વેરેવ (29) એ આખરે ઇતિહાસ રચ્યો છે. જર્મન સ્ટારે 2026 માં ફ્રેન્ચ ઓપન જીતીને પોતાના કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવ્યો. રોલેન્ડ ગેરોસની લાલ…
View More જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવ ફ્રેન્ચ ઓપનનો નવો ‘રાજા’ બન્યોT20 ભૂલી જાઓ, વન ડે વર્લ્ડ કપ અને ટેસ્ટમાં ધ્યાન આપો, ગિલને BCCIનો આદેશ
ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ-વનડેના કેપ્ટન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં હોવા છતાં અને IPL 2026 માં રનનો વરસાદ કરવા છતાં ગિલને હાલ T20…
View More T20 ભૂલી જાઓ, વન ડે વર્લ્ડ કપ અને ટેસ્ટમાં ધ્યાન આપો, ગિલને BCCIનો આદેશ