રવિન્દ્ર જાડેજાને પાછળ છોડી ત્રીજુ સ્થાન મેળવ્યુ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડે…
View More WTCમાં 800 રન પૂર્ણ કરી યશસ્વી જયસ્વાલનો રેકોર્ડSports
મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરને સમર્પિત ‘બેટોગ્રાફી’ વિભાગ શરૂ
‘ક્રિકેટિંગ ગોડ’ ગણાતા સચિન તેંડુલકરની કરીઅર સાથે જોડાયેલી યાદગાર વસ્તુઓ હવે ક્રિકેટલવર્સ એક જ સ્થળે માણી શકશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સ્થિત એમસીએ શરદ પવાર ક્રિકેટ…
View More મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરને સમર્પિત ‘બેટોગ્રાફી’ વિભાગ શરૂT-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો યઝુવેન્દ્ર ચહલ
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલના સમયમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માં રમતા જોવા મળી રહ્યા છે, જ્યાં તેમણે તમિલનાડુ અને…
View More T-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો યઝુવેન્દ્ર ચહલઉજવણી વચ્ચે આંચકો, ICCએ ટીમ ઇન્ડિયાને ફટકાર્યો મેચ ફીના 35 ટકાનો દંડ
ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચમી અને નિર્ણાયક વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા રોમાંચક વિજય મેળવ્યો હતો. એક તરફ સીરિઝ જીત્યાનો જશ્ન મનાવવામાં આવી…
View More ઉજવણી વચ્ચે આંચકો, ICCએ ટીમ ઇન્ડિયાને ફટકાર્યો મેચ ફીના 35 ટકાનો દંડઆખી ટીમને ખબર હતી, અમને ત્રણને જ બલિના બકરા બનાવ્યા
2018માં સાઉથ આફ્રિકા સામે રમાયેલી એક ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમરુન બેનક્રોફ્ટે બોલની સાથે ચેડા કર્યા હતા. આ સેંડપેપર કાંડમાં પોતાની ભૂલ માન્યા પછી…
View More આખી ટીમને ખબર હતી, અમને ત્રણને જ બલિના બકરા બનાવ્યાKKRને મળશે અમેરિકી પાર્ટનર જય મહેતા 22.5 ટકા હિસ્સો વેચશે
એક બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સ ના ફ્રેન્ચાઇઝીએ અજિંકય રહાણે, આકાશદીપ અને રચિન રવીન્દ્ર સહિતના કેટલાક ખેલાડીઓને 16મી ડિસેમ્બરની હરાજી માટે છૂટા કર્યા છે ત્યાં…
View More KKRને મળશે અમેરિકી પાર્ટનર જય મહેતા 22.5 ટકા હિસ્સો વેચશેતને પ્રેમ કરનારા, ટેકો આપનારા અને માનનારા તમામનો આભાર
મહેન્દ્ર સિંહ ધોનીની IPL કારકિર્દીનો અંત આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે હવે તેને મેન્ટરની ભૂમિકા સોંપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે પત્ની સાક્ષી ધોનીએ સોશિયલ…
View More તને પ્રેમ કરનારા, ટેકો આપનારા અને માનનારા તમામનો આભાર10મી વખત SAFF ચેમ્પિયન બન્યું ભારત, પાક. ખેલાડીઓનું ગાર્ડ ઓફ ઓનર
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો ઘણીવાર ક્રિકેટના મેદાન પર જોવા મળ્યા છે, પરંતુ ફૂટબોલમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. મંગળવારે ઢાકામાં રમાયેલી SAFF…
View More 10મી વખત SAFF ચેમ્પિયન બન્યું ભારત, પાક. ખેલાડીઓનું ગાર્ડ ઓફ ઓનરન્યુઝીલેન્ડની ધરતી પર ભારતે 17 વર્ષ પહેલા ટેસ્ટ સિરિઝ જીતી હતી
ન્યુઝીલેન્ડમાં ટી20 અને વન-ડે સિરીઝ જીત્યા પછી આવતી કાલથી ભારતીય ટીમ ટેસ્ટ-મેચ જીતવાના ઇરાદા સાથે ઊતરશે. 19 નવેમ્બરથી વેલિંગ્ટન અને 27 નવેમ્બરથી ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય સમય…
View More ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતે 17 વર્ષ પહેલા ટેસ્ટ સિરિઝ જીતી હતીગુરુવારથી શરૂ થતી ટેસ્ટ સિરિઝ પહેલા ન્યૂઝિલેન્ડને ઝટકો, મિશેલ સેન્ટર બહાર
ટેસ્ટ સીરિઝ પહેલા ન્યૂઝીલેન્ડને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર ઈજાને કારણે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. સેન્ટનરને પાંચમી વનડેમાં જમણા હાથમાં ઈજા…
View More ગુરુવારથી શરૂ થતી ટેસ્ટ સિરિઝ પહેલા ન્યૂઝિલેન્ડને ઝટકો, મિશેલ સેન્ટર બહાર