ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન અને દિગ્ગજ સચિન તેંડુલકરના બાળપણના મિત્ર વિનોદ કાંબલી આ દિવસોમાં સમાચારમાં છે. તાજેતરમાં, કાંબલી મહાન કોચ રમાકાંત આચરેકરના સ્મારક કાર્યક્રમમાં જોવા…
View More વિનોદ કાંબલીની મદદ કરવા 1983 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓ તૈયારSports
ક્રિકેટર ડોન બ્રેડમેનની ‘બેગી ગ્રીન ટેસ્ટ કેપ’ 2.63 કરોડમાં વેચાઇ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડોન બ્રેડમેનની 1947-48ની ભારત સામેની શ્રેણી દરમિયાન પહેરેલી બેગી ગ્રીન ટેસ્ટ કેપ હરાજીમાં 2.63 કરોડ રૂૂપિયા (479,700 ડોલર)માં વેચાઈ ગઈ. આ કેપ…
View More ક્રિકેટર ડોન બ્રેડમેનની ‘બેગી ગ્રીન ટેસ્ટ કેપ’ 2.63 કરોડમાં વેચાઇચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠક
ટાઈટલ મેચ, નોકઆઉટ મેચ અને ભારતીય ટીમની તમામ મેચો દુબઈમાં રમાશે આગામી વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગેનો વિવાદ ધીરે ધીરે શાંત થતો…
View More ચેમ્પિયન્સ ટ્રોફી 2025, પાકિસ્તાને હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યુ ? કાલે બેઠકT-20માં બરોડાએ રેકોર્ડ બ્રેક 349 રન ખડક્યા
બરોડાની ટીમે T20 મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે હતો જેણે આ વર્ષે ગેમ્બિયા સામે 20…
View More T-20માં બરોડાએ રેકોર્ડ બ્રેક 349 રન ખડક્યાફૂટબોલ સ્ટાર રોનાલ્ડો ઇસ્લામ અંગીકાર કરશે?
ગોલકીપર વાલી અબ્દુલાનો ખુલાસો પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલરોમાં સામેલ છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરેબિયાની અલ નાસર ફૂટબોલ ક્લબ માટે…
View More ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો ઇસ્લામ અંગીકાર કરશે?ICCએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને ફટકાર્યા પેનલ્ટી પોઈન્ટ, ભારતને ફાયદો
ભારત, ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા ફાઈનલ માટે પ્રબળ દાવેદાર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને ત્રણ પેનલ્ટી પોઈન્ટ આપીને સજા કરી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ…
View More ICCએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને ફટકાર્યા પેનલ્ટી પોઈન્ટ, ભારતને ફાયદોશુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતી છે, તે પણ નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં. હવે રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ…
View More શુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટબેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુના 22 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્ન
વેંકટ દત્તા સાઈ સાથે જીવનની ઈનિંગ શરૂ કરશે બે વાર ઓલમ્પિક પદક વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ 22 ડિસેમ્બરે ઉદયપુરમાં લગ્નના સંબધમાં બંધાશે. રવિવારે લખનઉમાં…
View More બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુના 22 ડિસેમ્બરે હૈદરાબાદમાં લગ્નઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં શમીને સ્થાન મળી શકે
હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પ્રથમ મેચમાં હરાવીને 1-0ની લીડ મેળવી લીધી છે.…
View More ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી બે ટેસ્ટમાં શમીને સ્થાન મળી શકેચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાર્ટનરશિપ ફોર્મ્યુલા?
હાઇબ્રિડ મોડેલ સામે ઙઈઇના વિરોધથી ICCનું નવું ગતકડું પાકિસ્તામાં આગતા વર્ષમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. હવે તેમાં ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો…
View More ચેમ્પિયન ટ્રોફીનું આયોજન પાર્ટનરશિપ ફોર્મ્યુલા?