મલેશિયાના 6 બેટ્સમેન ‘0’ પર આઉટ, મહિલા ટી-20 વર્લ્ડ કપમાં અજબગજબ આઇસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગજબની મેચ રમાઈ રહી છે. કોઈ મેચમાં બેટ્સમેન…
View More ભારતે 26 બોલમાં જીત મેળવી, શ્રીલંકાએ વિરોધી ટીમને 23 રનમાં કરારી હાર આપીSports
IPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવ
ભારતનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ઉમેશને ગુજરાત ટાઇટન્સે 2024માં 5.80 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. તેણે…
View More IPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવગજબ હો ગયા… નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને બે રને પરાજ્ય આપ્યો
ક્રિકેટ જગતમાં એક મોટો અપસેટ જોવા મળ્યો છે. નાઇજીરિયાની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 2 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ પરિણામથી ક્રિકેટ…
View More ગજબ હો ગયા… નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને બે રને પરાજ્ય આપ્યોકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20નો મહાસંગ્રામ
પાંચ મેચની T-20 સિરીઝનો પ્રથમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે ભારતીય ક્રિકેટ ટીમ બુધવારે 22 જાન્યુઆરી કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં T20સિરીઝની પહેલી મેચ ઈંગ્લેન્ડ સામે…
View More કાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20નો મહાસંગ્રામચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જાહેર, શમીની વાપસી, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે. . આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ભારતની…
View More ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જાહેર, શમીની વાપસી, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટનવિરાટ કોહલીની ગરદન મચકોડાઇ, રણજી ટ્રોફી રમવા અંગે શંકા યથાવત
કોહલીના ડોમેસ્ટિક મેચ રમવા પર શંકા વધુ વધી છે. સમાચાર મુજબ, વિરાટ કોહલીની ગરદન મચકોડાઈ ગઈ છે, જેના માટે તેણે ઈન્જેક્શન પણ લીધું છે.ઓસ્ટ્રેલિયા પ્રવાસ…
View More વિરાટ કોહલીની ગરદન મચકોડાઇ, રણજી ટ્રોફી રમવા અંગે શંકા યથાવતરોહિત શર્મા જ રહેશે ODI ટીમનો કેપ્ટન: BCCI
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી ચેમ્પિયન ટ્રોફી પહેલાં રમાશે છેલ્લા ઘણા દિવસોથી રોહિત શર્માના ભવિષ્ય વિશે ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે એ…
View More રોહિત શર્મા જ રહેશે ODI ટીમનો કેપ્ટન: BCCIરિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઇ કરી
રિંકુની મંગેતર 25 વર્ષની વયે સાંસદ બની હતી ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ…
View More રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઇ કરીવિકલાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતે એન્ટ્રી મેળવી લીધી છે. આ મેચ ભારત અને પાકિસ્તાનની વિકલાંગ ટીમ વચ્ચે યોજાઈ હતી. કેપ્ટન વિક્રાંત…
View More વિકલાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યુંટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રના સિતાંશુ કોટકની પસંદગી
22 જાન્યુઆરીથી રમાનારી T20 શ્રેણી સાથે જવાબદારી સંભાળશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ ઇંગ્લેન્ડ સામે રમાતી મર્યાદિત ઓવરોની હોમ સિરીઝ પહેલા ભારતીય ટીમના…
View More ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ તરીકે સૌરાષ્ટ્રના સિતાંશુ કોટકની પસંદગી