ટીમ ઈન્ડિયાનો વિજય થતાં જશ્નનો માહોલ, ક્રિકેટ પ્રેમીઓ ગાંડાતૂર

  ચેમ્પિયન ટ્રોફિમાં ભારતીય ક્રિકેટ ટીમ 12 વર્ષ પછી ચેમ્પિયન બનતા રાજકોટ સહિત ગુજરાતભરમાં ક્રિકેટ પ્રેમીઓએ મોડી રાત સુધી જશ્ન મનાવ્યો હતો. રાજકોટના રેસકોર્સ રિંગરોડ-કાલાવડ…

 

ચેમ્પિયન ટ્રોફિમાં ભારતીય ક્રિકેટ ટીમ 12 વર્ષ પછી ચેમ્પિયન બનતા રાજકોટ સહિત ગુજરાતભરમાં ક્રિકેટ પ્રેમીઓએ મોડી રાત સુધી જશ્ન મનાવ્યો હતો. રાજકોટના રેસકોર્સ રિંગરોડ-કાલાવડ રોડ-યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં ક્રિકેટ રસિયાઓ હાથમાં તિરંગા લઈ વાહનોમાં નીકળી પડ્યા હતા અને નાચગાન સાથે આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણીના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ ગયો હતો ભારત માતા કી જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ હતું. (તસવીર : મુકેશ રાઠોડ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *